Police Exam Important Gujarati Question 2022

Police Exam Important Gujarati Question 2022

Police Exam Important Question

 

👮‍♂🎖 પોલીસ ભરતી સવાલ જવાબ 🎖👮‍♂

Police Exam Important Gujarati Question 2022

Police Exam Important Gujarati Question 2022

 

Police Exam Important Question :

  • પરીક્ષા મા પુછાઈ શકે તેવા પ્રશ્નો

  • ગુજરાત પોલીસ🚨 અને બિનસચિવાલય પરીક્ષા ની તૈયારી માટે Most imp પ્રશ્નો

👮‍♂ ઈતિહાસ 👮‍♂

01 ઇતિહાસ શું છે?
🎖– સામાજિક વિજ્ઞાન

02 ઇતિહાસના કેન્દ્રમાં કોણ છે?
🎖– માનવ

03 માનવ ઇતિહાસનો સૌથી પ્રાચીનતમ દસ્તાવેજ કયો છયે?
🎖– ઋગ્વેદ

04 અર્થશાસ્ત્ર પુસ્તક કોણે લખ્યું?
🎖– કૌટિલ્ય

05 ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું?
🎖– મેગેસ્થ્નીસે

06 રાજતરંગિણી પુસ્તકના લેખક કોણ?
🎖– કવિ કલ્હણ

07 કઈ સાલમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું?
🎖– ઈ.સ. ૧૪૫૩

08 નુતન વિચારસરણી કયા લેખકે રજુ કરી?
🎖– વોલ્તેરે (ફ્રેંચ વિચારક)

09 વૈદિક યુગના ધાર્મિક સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે?
🎖– વૈદિક સાહિત્ય

10 જાદુ, વશીકરણના મંત્રો કયા વેદમાં છે?
🎖– અર્થવવેદ

11 યુ એન સંગ કેટલા વર્ષની ઉંમરે ભારત આવેલો?
🎖– માત્ર ૨૬ વર્ષની

12 ભારતમાં છેલ્લો ચીની યાત્રાળુ કોણ આવેલો?
🎖– ઇત્સિંગ

13 ફાહિયાનના કયા પુસ્તકમાંથી ભારતની જાહોજલાલીની માહિતી મળે છે?
🎖– ફો-ક્વોકી

14 ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા કોણ હતો?
🎖– ચાર્લ્સ ડાર્વિન

15 સમય પહેલાના યુગને કયા નામે ઓળખવામાં આવે છે?
🎖– પ્રાગ ઐતિહાસિક યુગ

16 પુરાણો કેટલા છે?
🎖– ૧૮

17 રામાયણના રચયિતા કોણ છે?
🎖– વાલ્મિકી

18 મહાભારતના રચયિતા કોણ છે?
🎖– વેદ વ્યાસ

19 અર્જુનને યુદ્ધભૂમિ પર શ્રીકૃષ્ણે આપેલ ઉપદેશ કયા નામે ઓળખાય છે?
🎖– ભગવદ ગીતા

20 જૈન ધર્મના ગ્રંથો કઈ ભાષામાં લખાયેલ છે?
🎖– અર્ધમાગધી અને સંસ્કૃત

21 જૈન ધર્મ પવિત્ર ગ્રંથો કયા?
🎖– કલ્પસૂત્ર અને ૪૫ આગમો

22 બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો કયા છે?
🎖ઇ- ત્રિપિટક

23 પંચતંત્ર અને હિતોપદેશનીવાર્તાઓના લેખક કોણ છે?
🎖– પંડિત વિષ્ણુ શર્મા

24 અવશેષીય સાધનોમાં કયા મહત્વના સાધનો છે?
🎖– સિક્કાઓ

25 કયો બૌદ્ધ યાત્રાળુ ઈ.સ.૫૧૮માં ભારત આવેલો?
🎖– સુંગયુન

26 લીપી લેખન કલાના પછીના સમયને કયા નામે ઓળખવામાં આવે છે?
🎖– નુતન પાષાણ યુગ

27 સૌપ્રથમ કપિ-માનવનું હાડપિંજર ક્યાંથી મળી આવ્યું છે?
🎖– પેકિંગ (ચીન)

28 માનવ સંસ્કૃતિનું પ્રથમ સોપાન કયું છે?
🎖– પુરાતન પાષાણ યુગ

29 પાષાણયુગના હથિયારો શેમાંથી બનાવેલા હોવાનું મનાય છે?
🎖– ગુજરાતમાંથી ક્વાર્ટઝાઈટ ખડકમાંથી

30 શાના લીધે માનવ સ્થાયી વસવાટ કરતો થયો?
🎖– ખેતીને લીધે

31 સરોવરમાં બનાવેલા ઝુંપડાના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે?
🎖– સરોવરગ્રામ

32 મોટા રાજ્યતંત્રની વ્યવસ્થા સૌપ્રથમ કયા વિકસી હતી?
🎖– ઈજિપ્ત

33 નુતન પાષાણયુગ પછી કયા યુગની શરૂઆત થઇ?
🎖– ધાતુયુગ

34 માનવીને સૌપ્રથમ કઈ ધાતુ મળી?
🎖– સોનું

35 માનવીને સૌથી છેલ્લે કઈ ધાતુ મળી ?
🎖– લોખંડ

Police Exam Important Gujarati Question 2022

Police Exam Important Gujarati Question 2022

SBI Credit Card Offers Get Upto 22.5% Cashback On 2022

🔷 જનરલ કિવઝ

 

36 કઈ નદી પર વિજય સાગર બંધ બાંધવામાં આવ્યો છે?

👉🏼રૂકમાવતી

37 કરછના નાના રણમાં સમાતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી કઈ છે?

👉🏼મરછુ

38 ભાવસાગર ડેમ કઈ નદી પર આવેલ છે?

👉🏼રંઘોળી

39 સાબરમતી માં સમાઈ જતી સૌરાષ્ટ્ર ની એકમાત્ર નદી કઈ છે?

👉🏼લિમડી ભોગાવો

40 દીવ ને પાઈપલાઈન દ્વારા કઈ નદી નું પાણી પુરૂ પાડવામાં આવે છે?

👉🏼રાવલ

41 ગુજરાત ની કઈ નદી ને ઉન્મતગંગા તરીકે ઓળખવામાં આવે છે?

👉🏼ઘેલો

42 ઝવેરચંદ મેઘાણી એ કઈ નદી ને અબોલા રાણી ની ઉપમા આપી છે?

👉🏼રાવલ

43તાપર ડેમ કઈ નદી પર આવેલ છે?

👉🏼સાકર

44 ગુજરાત ની કઈ એકમાત્ર નદી નો જન્મદિવસ ઉજવાય છે?

👉🏼તાપી

45 બારડોલી કઈ નદી કિનારે આવેલું છે?

👉🏼 મીંઢોણા

46 ભારતમાં સૌથી વધુ ખનિજોનું ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?

👉🏻 ઓડિશા

47 જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આવેલ ઉરી કઇ નદીના  કિનારે આવેલું છે ?

👉🏻 ઝેલમ

48 ભારતના ક્યા રાજ્યની સીમા સૌથી વધુ અન્ય રાજ્યોની સીમા સાથે જોડાયેલી છે ?

👉🏻 ઉત્તર પ્રદેશ

49આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ કઇ તારીખે ઉજવાય છે ?

👉🏻 22 મે

50`ગઢપાટણ’ તરીકે ઓળખાતું પ્રાચિન શહેર હાલ ક્યા નામે ઓળખાય છે ?

👉🏻 અડાલજ

51 અજંતાની ચિત્રકલાનો પ્રાણ કોણ છે ?

🍧🍧 ભગવાન બુદ્ધ

52 ગુપ્તયુગના સૌપ્રથમ સિક્કા ક્યાં ગણાય છે ?

🍧🍧 લિચ્છવી સિક્કા

53 બ્રહ્મસિદ્ધાંતના રચયિતા કોણ છે ?

🍧🍧 બ્રહ્મગુપ્ત

54 રસચિકિત્સા પદ્ધતિના શોધક કોણ હતા ?

🍧🍧 નાગાર્જુન

55 નાવજાતકમ નામનો અદભુત ગ્રંથ કોણે લખ્યો ?

🍧🍧 ધન્વંતરી

56 ઉત્તર ગુજરાતની લાંબામાં લાંબી નદી કઈ છે ?

✔️ બનાસ નદી

57 બનાસ નદી ક્યાં ક્યાં જિલ્લાઓમાંથી પસાર થાય છે ?

✔️ બનાસકાંઠા | પાટણ | કચ્છ

58 બનાસ નદીની સહાયક નદી કઈ છે ?

✔️ શીપુ

59 બનાસ નદી બીજા કયા નામથી ઓળખાય છે ?

✔️ પર્ણાસા

60 સરસ્વતી નદી ક્યાં ક્યાં જિલ્લાઓમાંથી પસાર થાય છે ?

✔️ બનાસકાંઠા | પાટણ | કચ્છ

61 કઈ નદી માતૃશ્રાદ્ધ માટે જાણીતી છે ?

✔️ સરસ્વતી નદી

62 કઈ નદી પિતૃશ્રાદ્ધ માટે જાણીતી છે ?

✔️ નર્મદા

63 કયુ સરોવર માતૃશ્રાદ્ધ માટે જાણીતુ છે ?

✔️ બિંદુ સરોવર

64 સૌથી વધારે ધાર્મિક યાત્રાસ્થળો કઈ નદીના કિનારા પર આવેલા છે ?

✔️ નર્મદા

65 ગુજરાતની સૌથી પ્રાચીન નદી કઈ છે ?

✔️ સરસ્વતી

Click Here To My Official Website : CLICK HERE

Police constable gujarati mcq short question, Police constable exam questions, Gujarati police exam questions, 2022, mcq test paper

 

 

ઉંમર કેલ્ક્યુલેટર – જન્મ તારીખ નાખી, તમારી ઉંમરના વર્ષ, મહિના, દિવસ ચેક કરો

Age Calculator Online :- ઉંમર કેલ્ક્યુલેટર ઉપયોગ કરવો એકદમ સરળ છે. આ ઉંમર કેલ્ક્યુલેટરમાં તમારે ફક્ત તમારી જન્મ તારીખ દાખલ કરવાની છે. તમારી જન્મ તારીખ નાખતાની સાથે જ આ વેબસાઈટ તમને તમારી હાલની ઉંમર બતાવશે. આ સુવિધા બે તારીખો વચ્ચેના સમયના અંતર ની ગણતરી કરે છે. તમારી જન્મ તારીખ અને આજની તારીખ વચ્ચેનું અંતર ગણીને તમને બતાવે છે.

Age Calculator Online

ઓનલાઈન Age Calculator એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તેને સૌથી સામાન્ય વય સિસ્ટમના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. જેથી તે તમામ લોકો માટે ઉપયોગી થઈ શકે. તમે તમારી વય મર્યાદાની ગણતરી કરવા માટે મફત Age Calculator નો ઉપયોગ કરી શકો છો.

ઉંમર કેલ્ક્યુલેટર ની વિશેષતા

આ સુવિધા નો ઉપયોગ કરીને તમે તમારી હાલની ઉંમર એક જ મિનિટમાં જાણી શકો છો. તદુપરાંત તેની ખાસ વિશેષતા એ છે કે આ ટૂલ તમારી હાલની ઉંમર અલગ-અલગ સાત પ્રકારના સેગમેન્ટમાં બતાવે છે. આ ઓનલાઈન ટૂલ નીચે મુજબની અલગ અલગ સુવિધા આપે છે.

 

મહ્ત્વ પુર્ન લિંક :-

તમારી ઉમર ચેક કરવાઅહીં ક્લિક કરો
બીજી માહીતી માટે અહીં ક્લિક કરો

 

આ પણ વાંચો : – મતદાર યાદીમાં તમારું નામ છે કે નહિ? ચકાસો તમારા મોબાઈલમાં

ઘેર બેઠા જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો 360 ડિગ્રી અદભુત નજારો

ઘેર બેઠા જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો 360 ડિગ્રી અદભુત નજારો : સરદાર વલ્લભ ભાઈ પટેલ ની યાદ માં સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ઑફ યુનિટી ગુજરાત માં કકેવડીયા ખાતે બનવા માં આવ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે વધુ માહિતી મેલવેએ સરદાર પટેલ નો જન્મ ૩૧ /૧૦ /૧૮૭૫ માં થયો હતો, ભારતની આઝાદીની ચળવળ દરમિયાન તેમનો ખુબ મહત્વ નો ફાળો રહ્યો હતો તેમને લોકો એ લોખંડી પુરુષ નું બિરુદ આપ્યું હતું સરદાર વલ્લભ ભાઈ પટેલ સામાજિક અને રાજકીય નેતા હતા જેમને દેશ ની સ્વતંત્ર લડત માં મહત્વનો ફાળો આયો અને અખડ સ્વતંત્ર ભારત ના એકીકરણ નું નેતૃત્વ કર્યું . ભારત અને દુનિયા ભરમાં તેવો સરદાર ના નામ થી સંબોધાય છે. તેમની યાદ માંંસ્ટેચ્યુ ઑફ યુનિટી બનાવા માં આવ્યુ છે. 

સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે માહિતી

સ્થળનું નામસ્ટેચ્યુ ઓફ યુનિટી (STATUE OF UNITY)
સ્થળનું સરનામુંસાધુ બેટ, સરદાર સરોવર બંધ નજીક, તા.ગરૂડેશ્વર, જિ.નર્મદા, રાજય.ગુજરાત, ભારત
પ્રતિમા નિર્માણની જાહેરાત૨૦૧૦
પ્રતિમા નિર્માણની શરૂઆત૧૩ ઓકટોબર ૨૦૧૩

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાસીયાત

  • સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશ્વ ની સવથી મોટામાં મોટી પ્રતિમા છે.
  • સ્ટેચ્યુ ઑફ યુનિટીને દુનિયા ના ૮ અજુબા માં પણ ગણવામાં આવે છે.
  • સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રતિમા ની લંબાઈ ૧૮૨ મીટર છે.
  • સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રતિમા એટલી મોટી છે કે તેને ૭ કિલોમીટર દુર થી પણ જોઈ સકાય છે.
  • સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રતિમા ૧૮૦ ની ઝડપ થી ચાલતી હવા ને પણ સહન કરી સકે છે.
  • સ્ટેચ્યુ ઑફ યુનિટી 6.5 તીવ્રતા ના ભૂકપ ને પણ સહન કરી સકે છે.
  • સ્ટેચ્યુ ઑફ યુનિટીમૂર્તિ માં ૪ ધાતુ નો ઉપયોગ કરવા માં આવ્યો છે.
  • આ મૂર્તિ માં વર્ષો સુધી પણ કટ લાગશે નહિ.
  • આ પ્રતિમા બનવા માટે ૩ વર્ષ જેટલો સમય થયો હતો.

સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ગેલેરીમાંથી જે આકાશી નજારો દેખાય છે તે ઘણો જ અદ્ભુત છે. ત્યાંથી નદી, પહાડો અને નર્મદા ડેમ જોવા મળે છે. જેને કારણે હાલ આ સીઝનમાં વ્યૂહ ગેલેરીની ટિકિટો એડવાન્સ બુકિંગ થઈ જાય છે. 135 મીટરની ઊંચાઇની ઉપર આવેલી સરદાર પટેલની મૂર્તિના છાતીના ભાગમાં આવેલી ગેલેરી અને ગેલેરીમાંથી ઉભા ઉભા હરિયાળી ડુંગરો નર્મદા ડેમનો નજારો જોવાની ખૂબ મજા પ્રવાસીઓને આવી રહી છે. ત્યારે ગેલેરીનો નજારો ખૂબ જ સુંદર છે અને ત્યાંથી પ્રવાસીઓ આજુબાજુનો નજારો માણીને ખૂબ સારી અનુભૂતિ કરી રહ્યા છે.

વર્ચ્યુઅલ ટૂર સ્ટેચ્યુ ઓફ યુનિટી

ભારત દેશ માં રહેતા તમામ નાગરિક ને એક વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લેવી જોઈએ. જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્ચ્યુઅલ ટૂર કરવા માંગતા હોવ તો પણ તમે જોઈ શકો છો લેખ માં નીચે તમને 360 ડિગ્રી statue of unity 360 degree view wonderful experience વર્ચ્યુઅલ ટૂર સ્ટેચ્યુ ઑફ યુનિટી ની લીંક આપવા માં આવી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી 360 ડિગ્રી વ્યુ મહત્વની કડીયો :

સ્ટેચ્યુ ઓફ યુનિટી 360 ડિગ્રી જોવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજમાં જવા માટેઅહીં ક્લિક કરો

 

નોધ : આ લેખ માં સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે ટુક માં સમજુતી આપવા માં આવી છે આ વિશે બીજી માહિતી માટે સતાવાર વેબસાઈટ ને વીસીટ કરો.

આ પણ વાંચો :- ઉંમર કેલ્ક્યુલેટર – જન્મ તારીખ નાખી, તમારી ઉંમરના વર્ષ, મહિના, દિવસ ચેક કરો

સ્વસ્થ સુધા પુસ્તક ડાઉનલોડ કરો

સ્વસ્થ સુધા પુસ્તક : આજની બદલાતી જીવનશૈલી પ્રમાણે આજે આપણા સ્વાસ્થ્ય સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. આવા સમયે સ્વાસ્થ્યની ચિંતા થવી સ્વાભાવિક છે. આજે આપણે બધા એલોપેથિક દવાઓથી ટેવાયેલા છીએ. જો આ દવાઓની સમાન આડઅસર મટાડનાર કોઈ ન હોય તો આયુર્વેદ એ આયુર્વેદ છે. આજના જીવનમાં, આપણી જીવનશૈલીએ આપણા સ્વાસ્થ્ય વિશે આપણા વિચારો બનાવ્યા છે. આ સ્વસ્થ સુધા પુસ્તક pdf પુસ્તકમાં 500 સ્વાસ્થ્ય સંબંધિત શારીરિક સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્યની સુખાકારી વિશે વાત કરવામાં આવી છે.

સ્વસ્થ સુધા પુસ્તક pdf

નિષ્ણાત ડૉક્ટરનો અનુભવ અને માર્ગદર્શન આયુર્વેદ અગ્રવાલે પુસ્તક સાથે આ તમામ મુદ્દાઓની ચર્ચા કરી છે. સામાન્ય રીતે, આપણે બિમારીવાળા શરીરની સંભાળ લઈએ છીએ. આજના સૌથી ઝડપી સમયમાં, જો આપણે રોગ પહેલા ચેતવણી મેળવી શકીએ, તો આપણે રોગથી સુરક્ષિત રહેવું જોઈએ. જો આપણે છીએ, તો આપણે કોઈપણ ક્ષેત્રમાં સારું કરી શકતા નથી. આ પુસ્તક દરેક માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે

Swasthya Sudha Book Download | Ayurved Book | E-Book

આ આરોગ્ય સુધા પુસ્તકનું લખાણ સ્પષ્ટ અને અસરકારક અને અસરકારક છે. આ પુસ્તકને સમજનાર દરેક વ્યક્તિએ પુસ્તકમાં નાની નાની બાબતોને પણ આવરી લીધી છે. રોગના કારણો શું છે? દર્દીની સંભાળ કેવી રીતે રાખવી? સ્વસ્થ જીવન જીવવા માટે શું કરી શકાય? ખાવાની સાચી રીત કઈ છે? કેટલી જરૂર છે? આયુર્વેદ મુજબ , દૈનિક શરીર અને કુદરતી શરીરના સંતુલન મુજબ ઉપવાસ અને ઉપવાસ વિશે સંપૂર્ણ માહિતી છે .આ પુસ્તકની બજાર કિંમત ઘણી છે . અહીં પુસ્તક કોઈપણ વ્યક્તિને વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. અને મોબાઇલ કમ્પ્યુટર અથવા લેપટોપમાં સરળતાથી વાંચી શકાય છે. જો તમને આ પુસ્તક ગમ્યું હોય, તો પછી તેને અન્ય મિત્રો સાથે શેર કરો

મહ્ત્વ પુર્ન કડીયો :-

ડાઉનલોડ કરો PDF ફાઈલઅહીથી ડાઉનલોડ કરો
હોમ પેજઅહિં ક્લિક કરો