ઘેર બેઠા જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો 360 ડિગ્રી અદભુત નજારો

ઘેર બેઠા જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો 360 ડિગ્રી અદભુત નજારો : સરદાર વલ્લભ ભાઈ પટેલ ની યાદ માં સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ઑફ યુનિટી ગુજરાત માં કકેવડીયા ખાતે બનવા માં આવ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે વધુ માહિતી મેલવેએ સરદાર પટેલ નો જન્મ ૩૧ /૧૦ /૧૮૭૫ માં થયો હતો, ભારતની આઝાદીની ચળવળ દરમિયાન તેમનો ખુબ મહત્વ નો ફાળો રહ્યો હતો તેમને લોકો એ લોખંડી પુરુષ નું બિરુદ આપ્યું હતું સરદાર વલ્લભ ભાઈ પટેલ સામાજિક અને રાજકીય નેતા હતા જેમને દેશ ની સ્વતંત્ર લડત માં મહત્વનો ફાળો આયો અને અખડ સ્વતંત્ર ભારત ના એકીકરણ નું નેતૃત્વ કર્યું . ભારત અને દુનિયા ભરમાં તેવો સરદાર ના નામ થી સંબોધાય છે. તેમની યાદ માંંસ્ટેચ્યુ ઑફ યુનિટી બનાવા માં આવ્યુ છે. 

સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે માહિતી

સ્થળનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી (STATUE OF UNITY)
સ્થળનું સરનામું સાધુ બેટ, સરદાર સરોવર બંધ નજીક, તા.ગરૂડેશ્વર, જિ.નર્મદા, રાજય.ગુજરાત, ભારત
પ્રતિમા નિર્માણની જાહેરાત ૨૦૧૦
પ્રતિમા નિર્માણની શરૂઆત ૧૩ ઓકટોબર ૨૦૧૩

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાસીયાત

  • સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશ્વ ની સવથી મોટામાં મોટી પ્રતિમા છે.
  • સ્ટેચ્યુ ઑફ યુનિટીને દુનિયા ના ૮ અજુબા માં પણ ગણવામાં આવે છે.
  • સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રતિમા ની લંબાઈ ૧૮૨ મીટર છે.
  • સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રતિમા એટલી મોટી છે કે તેને ૭ કિલોમીટર દુર થી પણ જોઈ સકાય છે.
  • સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રતિમા ૧૮૦ ની ઝડપ થી ચાલતી હવા ને પણ સહન કરી સકે છે.
  • સ્ટેચ્યુ ઑફ યુનિટી 6.5 તીવ્રતા ના ભૂકપ ને પણ સહન કરી સકે છે.
  • સ્ટેચ્યુ ઑફ યુનિટીમૂર્તિ માં ૪ ધાતુ નો ઉપયોગ કરવા માં આવ્યો છે.
  • આ મૂર્તિ માં વર્ષો સુધી પણ કટ લાગશે નહિ.
  • આ પ્રતિમા બનવા માટે ૩ વર્ષ જેટલો સમય થયો હતો.

સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ગેલેરીમાંથી જે આકાશી નજારો દેખાય છે તે ઘણો જ અદ્ભુત છે. ત્યાંથી નદી, પહાડો અને નર્મદા ડેમ જોવા મળે છે. જેને કારણે હાલ આ સીઝનમાં વ્યૂહ ગેલેરીની ટિકિટો એડવાન્સ બુકિંગ થઈ જાય છે. 135 મીટરની ઊંચાઇની ઉપર આવેલી સરદાર પટેલની મૂર્તિના છાતીના ભાગમાં આવેલી ગેલેરી અને ગેલેરીમાંથી ઉભા ઉભા હરિયાળી ડુંગરો નર્મદા ડેમનો નજારો જોવાની ખૂબ મજા પ્રવાસીઓને આવી રહી છે. ત્યારે ગેલેરીનો નજારો ખૂબ જ સુંદર છે અને ત્યાંથી પ્રવાસીઓ આજુબાજુનો નજારો માણીને ખૂબ સારી અનુભૂતિ કરી રહ્યા છે.

વર્ચ્યુઅલ ટૂર સ્ટેચ્યુ ઓફ યુનિટી

ભારત દેશ માં રહેતા તમામ નાગરિક ને એક વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લેવી જોઈએ. જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્ચ્યુઅલ ટૂર કરવા માંગતા હોવ તો પણ તમે જોઈ શકો છો લેખ માં નીચે તમને 360 ડિગ્રી statue of unity 360 degree view wonderful experience વર્ચ્યુઅલ ટૂર સ્ટેચ્યુ ઑફ યુનિટી ની લીંક આપવા માં આવી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી 360 ડિગ્રી વ્યુ મહત્વની કડીયો :

સ્ટેચ્યુ ઓફ યુનિટી 360 ડિગ્રી જોવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજમાં જવા માટે અહીં ક્લિક કરો

 

નોધ : આ લેખ માં સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે ટુક માં સમજુતી આપવા માં આવી છે આ વિશે બીજી માહિતી માટે સતાવાર વેબસાઈટ ને વીસીટ કરો.

આ પણ વાંચો :- ઉંમર કેલ્ક્યુલેટર – જન્મ તારીખ નાખી, તમારી ઉંમરના વર્ષ, મહિના, દિવસ ચેક કરો

Leave a Comment