Police Exam Important Gujarati Question 2022
Police Exam Important Question
👮♂🎖 પોલીસ ભરતી સવાલ જવાબ 🎖👮♂
Police Exam Important Gujarati Question 2022
Police Exam Important Question :
-
પરીક્ષા મા પુછાઈ શકે તેવા પ્રશ્નો
- ગુજરાત પોલીસ🚨 અને બિનસચિવાલય પરીક્ષા ની તૈયારી માટે Most imp પ્રશ્નો
👮♂ ઈતિહાસ 👮♂
01 ઇતિહાસ શું છે?
🎖– સામાજિક વિજ્ઞાન
02 ઇતિહાસના કેન્દ્રમાં કોણ છે?
🎖– માનવ
03 માનવ ઇતિહાસનો સૌથી પ્રાચીનતમ દસ્તાવેજ કયો છયે?
🎖– ઋગ્વેદ
04 અર્થશાસ્ત્ર પુસ્તક કોણે લખ્યું?
🎖– કૌટિલ્ય
05 ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું?
🎖– મેગેસ્થ્નીસે
06 રાજતરંગિણી પુસ્તકના લેખક કોણ?
🎖– કવિ કલ્હણ
07 કઈ સાલમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું?
🎖– ઈ.સ. ૧૪૫૩
08 નુતન વિચારસરણી કયા લેખકે રજુ કરી?
🎖– વોલ્તેરે (ફ્રેંચ વિચારક)
09 વૈદિક યુગના ધાર્મિક સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે?
🎖– વૈદિક સાહિત્ય
10 જાદુ, વશીકરણના મંત્રો કયા વેદમાં છે?
🎖– અર્થવવેદ
11 યુ એન સંગ કેટલા વર્ષની ઉંમરે ભારત આવેલો?
🎖– માત્ર ૨૬ વર્ષની
12 ભારતમાં છેલ્લો ચીની યાત્રાળુ કોણ આવેલો?
🎖– ઇત્સિંગ
13 ફાહિયાનના કયા પુસ્તકમાંથી ભારતની જાહોજલાલીની માહિતી મળે છે?
🎖– ફો-ક્વોકી
14 ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા કોણ હતો?
🎖– ચાર્લ્સ ડાર્વિન
15 સમય પહેલાના યુગને કયા નામે ઓળખવામાં આવે છે?
🎖– પ્રાગ ઐતિહાસિક યુગ
16 પુરાણો કેટલા છે?
🎖– ૧૮
17 રામાયણના રચયિતા કોણ છે?
🎖– વાલ્મિકી
18 મહાભારતના રચયિતા કોણ છે?
🎖– વેદ વ્યાસ
19 અર્જુનને યુદ્ધભૂમિ પર શ્રીકૃષ્ણે આપેલ ઉપદેશ કયા નામે ઓળખાય છે?
🎖– ભગવદ ગીતા
20 જૈન ધર્મના ગ્રંથો કઈ ભાષામાં લખાયેલ છે?
🎖– અર્ધમાગધી અને સંસ્કૃત
21 જૈન ધર્મ પવિત્ર ગ્રંથો કયા?
🎖– કલ્પસૂત્ર અને ૪૫ આગમો
22 બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો કયા છે?
🎖ઇ- ત્રિપિટક
23 પંચતંત્ર અને હિતોપદેશનીવાર્તાઓના લેખક કોણ છે?
🎖– પંડિત વિષ્ણુ શર્મા
24 અવશેષીય સાધનોમાં કયા મહત્વના સાધનો છે?
🎖– સિક્કાઓ
25 કયો બૌદ્ધ યાત્રાળુ ઈ.સ.૫૧૮માં ભારત આવેલો?
🎖– સુંગયુન
26 લીપી લેખન કલાના પછીના સમયને કયા નામે ઓળખવામાં આવે છે?
🎖– નુતન પાષાણ યુગ
27 સૌપ્રથમ કપિ-માનવનું હાડપિંજર ક્યાંથી મળી આવ્યું છે?
🎖– પેકિંગ (ચીન)
28 માનવ સંસ્કૃતિનું પ્રથમ સોપાન કયું છે?
🎖– પુરાતન પાષાણ યુગ
29 પાષાણયુગના હથિયારો શેમાંથી બનાવેલા હોવાનું મનાય છે?
🎖– ગુજરાતમાંથી ક્વાર્ટઝાઈટ ખડકમાંથી
30 શાના લીધે માનવ સ્થાયી વસવાટ કરતો થયો?
🎖– ખેતીને લીધે
31 સરોવરમાં બનાવેલા ઝુંપડાના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે?
🎖– સરોવરગ્રામ
32 મોટા રાજ્યતંત્રની વ્યવસ્થા સૌપ્રથમ કયા વિકસી હતી?
🎖– ઈજિપ્ત
33 નુતન પાષાણયુગ પછી કયા યુગની શરૂઆત થઇ?
🎖– ધાતુયુગ
34 માનવીને સૌપ્રથમ કઈ ધાતુ મળી?
🎖– સોનું
35 માનવીને સૌથી છેલ્લે કઈ ધાતુ મળી ?
🎖– લોખંડ
Police Exam Important Gujarati Question 2022
SBI Credit Card Offers Get Upto 22.5% Cashback On 2022
🔷 જનરલ કિવઝ
36 કઈ નદી પર વિજય સાગર બંધ બાંધવામાં આવ્યો છે?
👉🏼રૂકમાવતી
37 કરછના નાના રણમાં સમાતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી કઈ છે?
👉🏼મરછુ
38 ભાવસાગર ડેમ કઈ નદી પર આવેલ છે?
👉🏼રંઘોળી
39 સાબરમતી માં સમાઈ જતી સૌરાષ્ટ્ર ની એકમાત્ર નદી કઈ છે?
👉🏼લિમડી ભોગાવો
40 દીવ ને પાઈપલાઈન દ્વારા કઈ નદી નું પાણી પુરૂ પાડવામાં આવે છે?
👉🏼રાવલ
41 ગુજરાત ની કઈ નદી ને ઉન્મતગંગા તરીકે ઓળખવામાં આવે છે?
👉🏼ઘેલો
42 ઝવેરચંદ મેઘાણી એ કઈ નદી ને અબોલા રાણી ની ઉપમા આપી છે?
👉🏼રાવલ
43તાપર ડેમ કઈ નદી પર આવેલ છે?
👉🏼સાકર
44 ગુજરાત ની કઈ એકમાત્ર નદી નો જન્મદિવસ ઉજવાય છે?
👉🏼તાપી
45 બારડોલી કઈ નદી કિનારે આવેલું છે?
👉🏼 મીંઢોણા
46 ભારતમાં સૌથી વધુ ખનિજોનું ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?
👉🏻 ઓડિશા
47 જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આવેલ ઉરી કઇ નદીના કિનારે આવેલું છે ?
👉🏻 ઝેલમ
48 ભારતના ક્યા રાજ્યની સીમા સૌથી વધુ અન્ય રાજ્યોની સીમા સાથે જોડાયેલી છે ?
👉🏻 ઉત્તર પ્રદેશ
49આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ કઇ તારીખે ઉજવાય છે ?
👉🏻 22 મે
50`ગઢપાટણ’ તરીકે ઓળખાતું પ્રાચિન શહેર હાલ ક્યા નામે ઓળખાય છે ?
👉🏻 અડાલજ
51 અજંતાની ચિત્રકલાનો પ્રાણ કોણ છે ?
🍧🍧 ભગવાન બુદ્ધ
52 ગુપ્તયુગના સૌપ્રથમ સિક્કા ક્યાં ગણાય છે ?
🍧🍧 લિચ્છવી સિક્કા
53 બ્રહ્મસિદ્ધાંતના રચયિતા કોણ છે ?
🍧🍧 બ્રહ્મગુપ્ત
54 રસચિકિત્સા પદ્ધતિના શોધક કોણ હતા ?
🍧🍧 નાગાર્જુન
55 નાવજાતકમ નામનો અદભુત ગ્રંથ કોણે લખ્યો ?
🍧🍧 ધન્વંતરી
56 ઉત્તર ગુજરાતની લાંબામાં લાંબી નદી કઈ છે ?
✔️ બનાસ નદી
57 બનાસ નદી ક્યાં ક્યાં જિલ્લાઓમાંથી પસાર થાય છે ?
✔️ બનાસકાંઠા | પાટણ | કચ્છ
58 બનાસ નદીની સહાયક નદી કઈ છે ?
✔️ શીપુ
59 બનાસ નદી બીજા કયા નામથી ઓળખાય છે ?
✔️ પર્ણાસા
60 સરસ્વતી નદી ક્યાં ક્યાં જિલ્લાઓમાંથી પસાર થાય છે ?
✔️ બનાસકાંઠા | પાટણ | કચ્છ
61 કઈ નદી માતૃશ્રાદ્ધ માટે જાણીતી છે ?
✔️ સરસ્વતી નદી
62 કઈ નદી પિતૃશ્રાદ્ધ માટે જાણીતી છે ?
✔️ નર્મદા
63 કયુ સરોવર માતૃશ્રાદ્ધ માટે જાણીતુ છે ?
✔️ બિંદુ સરોવર
64 સૌથી વધારે ધાર્મિક યાત્રાસ્થળો કઈ નદીના કિનારા પર આવેલા છે ?
✔️ નર્મદા
65 ગુજરાતની સૌથી પ્રાચીન નદી કઈ છે ?
✔️ સરસ્વતી
Click Here To My Official Website : CLICK HERE
Police constable gujarati mcq short question, Police constable exam questions, Gujarati police exam questions, 2022, mcq test paper