તમારો કલર ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો

કલર ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો – ભારતીય ચૂંટણીપંચ દ્વારા 1 ફેબ્રુઆરીથી ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ થઇ શકે એ માટે e-Epic નામની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા દ્વારા તમે તમારો Epic નંબર એટલે કે ચૂંટણીકાર્ડ નંબર અથવા રેફરન્સ નંબર દાખલ કરીને ચૂંટણી કાર્ડ ઘર બેઠા color voter id download pdf ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે.

ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ

ભારતીય ચૂંટણીપંચની ઓફિશિયલ વેબસાઈટ પરથી હવે ડિજિટલ ચૂંટણીકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ પોર્ટલમાં ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરવા સિવાય ચૂંટણીકાર્ડમાં સુધારા વધારા કરવા માટેની પણ ઘણી સુવિધા ઉપલબ્ધ છે.

ચૂંટણીકાર્ડ કોણ ડાઉનલોડ કરી શકે?

ચૂંટણીકાર્ડ સાથે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ હોય તેવા તમામ લોકો ઓનલાઈન ચૂંટણીકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. અને ખાસ વાત એ કે તમે પેલા ચુટનીકાર્ડ ધારક હોવા જોઇએ તેવા લોકો ડાઉનલોડ કરી શકે છે.

ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરશો?

ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરવા માટે નીચેના પગલા અનુસરીને કરી શકો છો.

  • સૌપ્રથમ ભારતીય ચૂંટણીપંચની વેબસાઈટ NVSP www.nvsp.in પર જાઓ.
  • સૌપ્રથમ તમારે આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન બાદ તમારે મોબાઈલ નંબર અને પાસવર્ડથી Login કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ તમને Download e-Epic નામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
    એક નવું પેજ ખુલશે.
  • Epic નંબર અથવા રેફરન્સ નંબર નાખીને તમારું રાજ્ય પસંદ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો.
  • સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ નીચે તમારા ચૂંટણીકાર્ડ ની માહિતી જોવા મળશે તે ચેક કરીને નીચે સેન્ડ ઓટીપી બટન આપેલ હશે તેના પર ક્લિક કરો.
  • રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યો હશે તે લખો.
  • ઓટીપી લખ્યા બાદ નીચે લીલા અક્ષરે OTP Verification Successfully લખેલું આવશે.
  • કેપ્ચા પ્રમાણે ખાનામાં તે કોડ લખો.
  • Download e-Epic ઓપ્શન પર ક્લિક કરો.

હવે, પીડીએફ સ્વરૂપે તમારું ડિજિટલ ચૂંટણીકાર્ડ ડાઉનલોડ થઇ જશે. ડાઉનલોડ થયેલું ચૂંટણીકાર્ડ તમારું છે કે નહિ તેના વેરીફીકેશન માટે એક QR કોડ આપવામાં આવેલો હશે તેને સ્કેન કરવાથી તે ચૂંટણીકાર્ડ તમારું છે કે નહિ તે વેરીફાય કરી શકો છો.

 

કલર ચૂંટણીકાર્ડ ડાઉનલોડ : મહત્વપૂર્ન કડીયો :-

કલર ચૂંટણીકાર્ડ ઓનલાઈનઅહીથી ડાઉનલોડ કરો
હોમ પેજમાં જવા માટેઅહીં ક્લિક કરો

 

આ પણ વાંચો :- નવી મતદાર યાદી જાહેર 2022

તમારા વિસ્તારમાં કોને ઉમેદવારી નોધાવી જુઓ લિસ્ટ

તમારા વિસ્તારમાં કોને ઉમેદવારી નોધાવી જુઓ લિસ્ટ: ગુજરાત વિધાનસભા ચુંટણી ના દરેક પક્ષ ના ઉમેદવારો ના લીસ્ટ બહાર પાડવા માંડ્યા છે. દરેક ઉમેદવાર પોતાના વિસ્તારના લોકો ને વિશ્વાસ આપવા માટે પ્રયાશો કરી રહ્યા છે આજે અમે તમ,તમારી માટે લઈને આવ્યા છીએ ક. તમારા વિસ્તાર ની તમામ પક્ષ ના ઉમેદવારો ની યાદી જોવો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

વિષયગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
મતદાનના તબ્બકા
પ્રથમ 8 ડીસેમ્બર, 2022 (Saturday)
બીજો5 ડીસેમ્બર 2022 (Thursday)
પરિણામ ની તારીખ : 8 ડીસેમ્બર

 

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મહત્વ ની તારીખો

તમારા વિસ્તારમાં કોને ઉમેદવારી નોધાવી  તમને તમારા વિસ્તાર ના તમામ પક્ષ ના ઉમેદવારો ના નામ ખબર નથી તો નીચે આપેલા ટેબલ પરથી 182 સીટ માહિતી ઉમેદવારોની જોઇ શકો છો અને લિસ્ટ પણ ડાઉનલોડ પણ કરી શકો છો. 

ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉમેદવારો ના નામ 2022 મહત્વની કડીઓ :

ભાજપ ઉમેદવારોની યાદીઅહીંથી જુઓ
કોંગ્રેસ ઉમેદવારોની યાદીઅહીંથી જુઓ
આપ ઉમેદવારોની યાદીઅહીંથી જુઓ
BTP ઉમેદવારોની યાદીઅહીંથી જુઓ

આ પણ વાંચો : – નવી મતદાર યાદી જાહેર 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મહત્વ ની તારીખો

મતદાન ઘટનાઓ1 લી તબક્કો (89 એસી)2 જી તબક્કો (93 એસી)
નોટિફિકેશન બહાર પાડવાની તારીખ5th November, 2022 (Saturday)10th November, 2022 (Thursday)
નામાંકન કરવાની છેલ્લી તારીખ14th November, 2022 (Monday)17th November, 2022 (Thursday)
નામાંકનોની ચકાસણી માટેની15th November, 2022 (Tuesday)18th November, 2022 (Friday)
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ17th November, 2022 (Thursday)21st November, 2022 (Monday)
મતદાનની તારીખ1st December, 2022 (Thursday)5th December, 2022 (Monday)
મતગણતરી તારીખ8th December, 2022 (Thursday)8th December, 2022 (Thursday)
જે તારીખ પહેલા ચૂંટણી પૂર્ણ થશે10th December, 2022 (Saturday)10th December, 2022 (Saturday)

કૉલર નેમ એનાઉન્સર એપ્લિકેશન ડાઉનલોડ કરો

કૉલર નેમ એનાઉન્સર એપ્લિકેશન : આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલ હશે તો તમારા મોબાઈલ માં ફોન આવશે એનું નામ બોલશે, કોલર નેમ એપ્લિકેશન એવી છે કે જે તમારા સ્માર્ટફોનની અંદર play store પરથી ઇન્સ્ટોલ કરવાની હોય છે અને ઇન્સ્ટોલ કર્યા પછી તમારા મોબાઈલ ઉપર કોઈપણ વ્યક્તિનો ફોન આવે તો તેનું નામ લખેલું આવે છે અને તેનું નામ બોલે છે.

કૉલર એપ્લિકેશન ના ફાયદા

  • સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય અને તેનું સેટિંગ પણ કરી શકાય
  • તમારા ખીચ્ચા અંદર ફોન કાઢ્યા વગર ખબર પડશે કોનો ફોન આવ્યો
  • ફોન કરના વ્યક્તિનું નામ બોલશે.

કોલર નેમ એનાઉન્સર Caller Name Announcer apk

આ એપ્લિકેશન ની અંદર તમને ઘણા પ્રકારે ઉપયોગી સાબિત થશે જેવી રીતે તમે તમારા ડ્રાઇવિંગ કરતા હો અથવા તમે કોઈ પણ કામ કરતા હોવ તો સરળતાથી કોલ વિશે માહિતી મેળવી શકો છો કોનો ફોન આવ્યો તે પણ જાણી શકો છો.

એપ્લિકેશન વિશે મહત્વપૂર્ણ જાણકારી

એપની સાઈઝ10MB
કુલ ડાઉનલોડ્સ5 મિલિયનથી વધુ
એપ રેટિંગ4.3 સ્ટાર રેટિંગ
ઉપલબ્ધPlay Store

આ પણ વાંચો :- ઘેર બેઠા જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો 360 ડિગ્રી અદભુત નજારો

 

કોલર નેમ એનાઉન્સર વિશે મહત્વપુર્ન કડીયો

એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ માં જવા માટેઅહીં ક્લિક કરો

આ પણ વાંચો : ઉંમર કેલ્ક્યુલેટર – જન્મ તારીખ નાખી, તમારી ઉંમરના વર્ષ, મહિના, દિવસ ચેક કરો

નવી મતદાર યાદી જાહેર 2022

નવી મતદાર યાદી જાહેર 2022 : મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ નવી લેટેસ્ટ મતદારયાદી navi matdar yadi 2022  જેમાં તમે તમારા ગામનું કે શહેરનું યાદી પીડીએફ સ્વરૂપમાં જાણી શકો છો તથા એ પણ જાણી શકો છો કે નવો એડ થયું કે નહીં જૂનું કમી કર્યું કે નહીં તમારું સાચું નામ છે કે નહીં આ બધી જ માહિતી તમને ઘરે બેઠા આ લેખ દ્વારા તમને મળશે તો મિત્રો જો તમે હજુ તમારા ગામની કે તમારા શહેરની અથવા તમારા માહિતી મતદાર યાદીથી ચેક કરીશકો છો જો તમે ન કરી હોય આજે જ કરો જાણો કઈ રીતે ચેક કરવું નીચે મુજબ પગલાં આપેલા છે તો મિત્રો આ માહિતી ખૂબ અગત્યની છે અને ચૂંટણી માટે અને એક મતદાર માટે મહત્વની સાબિત થાય એવી છે તો તમે પણ જાણો અને બીજા સાથે પણ શેર કરો એક જાગૃત નાગરિક માટે આ માહિતી જન હિતમાં જારી.

મેળવો તમારા વિસ્તારની નવી મતદાર યાદી

મતદાર યાદી તારીખ 10 10 2022 ના રોજ જાહેર કરવામાં આવી છે આ મતદાર યાદીમાં નવા એડ થયેલા મતદારો અને એડ્રેસ બદલાયેલ કે કમી થયેલ મતદારો ના અપડેટ સાથે રજૂ કરવામાં આવે છે તો મિત્રો આ માહિતી દરેક મિત્રો સાથે શેર કરો કારણકે મત આપવો એ આપણો અધિકાર છે આપણી લોકશાહી માટે એ ખૂબ જરૂરી છે માટે તમે આજે ચેક કરો કે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં માહિતી દ્વારા તમે તમારું નામ કે વિસ્તારની યાદી ડાઉનલોડ કરી જોઈ શકો છો.

આ પણ વાંચો :- Board Exam Time table 2023 ગુજરાત બોર્ડ ધો.10-12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર

મતદાર યાદી મેળવવા માટે ના પગલા :

  1. પ્રથમ  જિલ્લા (District)  (Select) પસંદ કરો. દા.ત. અહીં 5- Bharuch
  2. ત્યાર બાદ Assembly  સિલેક્ટ કરો
  3. હવે તમને જે Captcha કોડ દેખાય એ નાખો
  • 4.ત્યાર બાદ તેમાં દેખાતા તમારા વિસ્તાર પરક્લિક કરો અને SHOW પર ક્લિક કરો
  • ત્યાર બાદ PDF ઓપેન થઇ જશે તેમાં તમારા વિસ્તારનું કે તમારૂ નામ શોધી લો.

મહત્વ ની કડીઓ

મતદાર યાદી માટેઅહી ક્લિક કરો
હેલ્પ લાઈન નંબરઅહી ક્લિક કરો
આ પણ વાંચો :- ઉંમર કેલ્ક્યુલેટર – જન્મ તારીખ નાખી, તમારી ઉંમરના વર્ષ, મહિના, દિવસ ચેક કરો

Std 10 Pass IB Recruitment 2022 Apply Online | 10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022

Std 10 Pass IB Recruitment 2022

Std 10 Pass IB Recruitment 2022 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની IBમાં ભરતી માટે ની જાહેરાત કરવામાં આવી છે. જે વિધાર્થી મિત્રો હજુ સુધી ફોર્મ નથી ભર્યું તે જલ્દી થી IBની ઑફિસિઅલ વેબસાઈટ પર જઈ ફોર્મ ભરી દો આ સુવર્ણ તક છે. ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે વિગતવાર માહિતી મેળવીશું.

10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022

 

હેલ્લો મિત્રો તો આ ભરતી માટે ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, ક્યા ક્યા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, આ તમામ પ્રકારની માહિતી વિશે વાત કરીશું. તો મિત્રો આ ભરતી ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવી છે

IB ભરતી 2022

      Job Recruitment           ઇન્ટેલિજન્સ બ્યુરો
      Vacancies            1671
      Application Mode        ઓનલાઈન
     Job Location        ઇન્ડિયા
     Notification No.            –
     Form Stat          05 નવેમ્બર 2022
     Form Last Date          25 નવેમ્બર 2022

 

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ

સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ1521
MTS150

 

શૈક્ષણિક લાયકાત :

માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

ઉંમર મર્યાદા :
  • 50 વર્ષ સુધી

અરજી ફી

  • Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે 500
  • અન્ય ઉમેદવાર માટે 450

IB ભરતી મહત્વની તારીખો :

શરૂઆતની તારીખ
05-11-2022
છેલ્લી તારીખ25-11-2022

 

IB ભરતી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું

  • સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લો.
  • જાહેરાત તપાસો પોસ્ટ પસંદ કરો અને ઑનલાઇન ફોર્મ ભરો.
  • વિગતો ભરો
  • એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને  પ્રિન્ટઆઉટ લો.

IB ભરતી મહત્વપુર્ન કડીયો

IB ભરતી ઓનલાઈન ફોર્મApply Online
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાClick Here

 

Avsar Lokshahi No Certificate અવસર લોકશાહીનો તમારા નામનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરો

Avsar Lokshahi No Certificate : હેલ્લો મિત્રો “અવસર લોકશાહીનો” તમામ પ્રકારની માહિતી વિશે વાત કરીશું અવસર લોકશાહીનો મિશન દ્વારા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ગાંધીનગર ખાતેથી ‘અવસર રથ’ નું પ્રસ્થાન કરાવ્યું હતું. જેના અંતર્ગત આ રથ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ફરીને મતદાન જાગૃતિ અંગે જાગરૂકતા ફેલાવશે. જો તમે પણ આ વખતે મતદાન કરવાના છો તો તમે પણ આ ઉજવણીમાં ભાગ લઈ શકો છો અને મતદાન કરીને તમને ગમતા ચહેરાને ચૂંટણીમાં જીતવી શકો છો.

Avsar Lokshahi No Certificate Download

ગુજરાતનાં મતદારોને આકર્ષવા માટે અને તેમને પ્રોત્સાહન આપવા માટે અને ગુજરાતમાં મતદાન વધુ થાય અને લોકો મતદાન માટે પ્રેરાય તે માટે “અવસર લોકશાહીનો” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રીતે અલગ અલગ કર્યક્રમો યોજીને અને વિવિધ પ્રવૃતિઓ હાથ ધરીને મતદારોને જાગૃત કરવાનું કાર્ય વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે કરવામાં આવશે.

અવસર લોકશાહીનો સર્ટિફિકેટ ડાઉનલોડ :

પગલું ૧

  • નીચે વેબસાઇટની લિંક આપેલ છે તેના ઉપર ક્લિક કરવું.

પગલું ૨

  • સાઇટ ઓપન થયા પછી પુરુષ હોવ તો Mr. સિલેકટ કરવુ અને સ્ત્રી હોવ તો Ms. સિલેકટ કરવું.

  • તમારુ નામ લખો
  • બન્ને ખાનામાં આપેલ ને અનુસરીને ખાનામાં લખો
  • આટલું કર્યા પછી સબમિટ પર ક્લિક કરી દો.
  • સબમિટ ક્લિક કર્યા બાદ મતદાર પ્રતિજ્ઞા ખુલશે.
  • પ્રિન્ટ/ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરો એટલે તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જાહે.

 

અવસર લોકશાહી મહત્વની કડીઓ :

અવસર લોકશાહીનો તમારા નામનું સર્ટિફિકેટડાઉનલોડ કરો
નવી મતદાર યાદી જાહેર 2022અહી ક્લિક કરો

 

આ પણ વાંચો :- ઘેર બેઠા જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો 360 ડિગ્રી અદભુત નજારો