Std 10 Pass IB Recruitment 2022 Apply Online | 10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022

Std 10 Pass IB Recruitment 2022

Std 10 Pass IB Recruitment 2022 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની IBમાં ભરતી માટે ની જાહેરાત કરવામાં આવી છે. જે વિધાર્થી મિત્રો હજુ સુધી ફોર્મ નથી ભર્યું તે જલ્દી થી IBની ઑફિસિઅલ વેબસાઈટ પર જઈ ફોર્મ ભરી દો આ સુવર્ણ તક છે. ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે વિગતવાર માહિતી મેળવીશું.

10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022

 

હેલ્લો મિત્રો તો આ ભરતી માટે ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, ક્યા ક્યા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, આ તમામ પ્રકારની માહિતી વિશે વાત કરીશું. તો મિત્રો આ ભરતી ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવી છે

IB ભરતી 2022

      Job Recruitment            ઇન્ટેલિજન્સ બ્યુરો
      Vacancies            1671
      Application Mode         ઓનલાઈન
     Job Location         ઇન્ડિયા
     Notification No.             –
     Form Stat           05 નવેમ્બર 2022
     Form Last Date           25 નવેમ્બર 2022

 

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ

સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ 1521
MTS 150

 

શૈક્ષણિક લાયકાત :

માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

ઉંમર મર્યાદા :
  • 50 વર્ષ સુધી

અરજી ફી

  • Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે 500
  • અન્ય ઉમેદવાર માટે 450

IB ભરતી મહત્વની તારીખો :

શરૂઆતની તારીખ
05-11-2022
છેલ્લી તારીખ 25-11-2022

 

IB ભરતી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું

  • સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લો.
  • જાહેરાત તપાસો પોસ્ટ પસંદ કરો અને ઑનલાઇન ફોર્મ ભરો.
  • વિગતો ભરો
  • એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને  પ્રિન્ટઆઉટ લો.

IB ભરતી મહત્વપુર્ન કડીયો

IB ભરતી ઓનલાઈન ફોર્મ Apply Online
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા Click Here

 

Leave a Comment