WhatsApp ગ્રૂપમાં જોડાવો!

નવી મતદાર યાદી જાહેર 2022

નવી મતદાર યાદી જાહેર 2022 : મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ નવી લેટેસ્ટ મતદારયાદી navi matdar yadi 2022  જેમાં તમે તમારા ગામનું કે શહેરનું યાદી પીડીએફ સ્વરૂપમાં જાણી શકો છો તથા એ પણ જાણી શકો છો કે નવો એડ થયું કે નહીં જૂનું કમી કર્યું કે નહીં તમારું સાચું નામ છે કે નહીં આ બધી જ માહિતી તમને ઘરે બેઠા આ લેખ દ્વારા તમને મળશે તો મિત્રો જો તમે હજુ તમારા ગામની કે તમારા શહેરની અથવા તમારા માહિતી મતદાર યાદીથી ચેક કરીશકો છો જો તમે ન કરી હોય આજે જ કરો જાણો કઈ રીતે ચેક કરવું નીચે મુજબ પગલાં આપેલા છે તો મિત્રો આ માહિતી ખૂબ અગત્યની છે અને ચૂંટણી માટે અને એક મતદાર માટે મહત્વની સાબિત થાય એવી છે તો તમે પણ જાણો અને બીજા સાથે પણ શેર કરો એક જાગૃત નાગરિક માટે આ માહિતી જન હિતમાં જારી.

મેળવો તમારા વિસ્તારની નવી મતદાર યાદી

મતદાર યાદી તારીખ 10 10 2022 ના રોજ જાહેર કરવામાં આવી છે આ મતદાર યાદીમાં નવા એડ થયેલા મતદારો અને એડ્રેસ બદલાયેલ કે કમી થયેલ મતદારો ના અપડેટ સાથે રજૂ કરવામાં આવે છે તો મિત્રો આ માહિતી દરેક મિત્રો સાથે શેર કરો કારણકે મત આપવો એ આપણો અધિકાર છે આપણી લોકશાહી માટે એ ખૂબ જરૂરી છે માટે તમે આજે ચેક કરો કે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં માહિતી દ્વારા તમે તમારું નામ કે વિસ્તારની યાદી ડાઉનલોડ કરી જોઈ શકો છો.

આ પણ વાંચો :- Board Exam Time table 2023 ગુજરાત બોર્ડ ધો.10-12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર

મતદાર યાદી મેળવવા માટે ના પગલા :

  1. પ્રથમ  જિલ્લા (District)  (Select) પસંદ કરો. દા.ત. અહીં 5- Bharuch
  2. ત્યાર બાદ Assembly  સિલેક્ટ કરો
  3. હવે તમને જે Captcha કોડ દેખાય એ નાખો
  • 4.ત્યાર બાદ તેમાં દેખાતા તમારા વિસ્તાર પરક્લિક કરો અને SHOW પર ક્લિક કરો
  • ત્યાર બાદ PDF ઓપેન થઇ જશે તેમાં તમારા વિસ્તારનું કે તમારૂ નામ શોધી લો.

મહત્વ ની કડીઓ

મતદાર યાદી માટે અહી ક્લિક કરો
હેલ્પ લાઈન નંબર અહી ક્લિક કરો
આ પણ વાંચો :- ઉંમર કેલ્ક્યુલેટર – જન્મ તારીખ નાખી, તમારી ઉંમરના વર્ષ, મહિના, દિવસ ચેક કરો