Female Health Worker Bharti Recruitment 2022

Female Health Worker Bharti Recruitment 2022

 

ભરતી ની વિગત :

 

RMC દ્વારા ભરતી 2022 RMC એટલે કે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામા આવી છે આ ભરતી ફિમેલ હેલ્થ વર્કર માટે ની છે અને તે ફક્ત સ્ત્રીઓ માટે જગ્યાઓ મંગાવવામાં આવી છે.

 

ભરતી ની પ્રક્રિયા :

 

ભરતી ની પ્રક્રિયા માં વાત કરીએ તો આ ભરતી ફકત સ્ત્રીઓ માટે મંગાવવામાં આવી છે. અને તે અરજી ઓનલાઈન કરવાની રહેશે અને તે ભરતી નુ ફોર્મ ભરવા માટે તમે તેની ઓફિસિલ વેબસાઇટ પર જઇને ફોર્મ ભરી શકો છો.

female health worker vacancy gujarat 2022 

લાયકાત :

  • એસ.એસ.સી. પારિક્ષા પાસ.
  • સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર/એ.એન.એમ. બેઝિક ટ્રેનિંગ કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ.
  • ગુજરત સિવિલ સર્વિસીજ કલાસીફિકેશન એન્ડ રિક્ર્ટમેન્ટ (જનરલ) રૂલ્સ- 1967 માં દર્શાવેલ અને વખતો-વખતના સુધારા મુજબનું કમ્પ્યુટર એપ્લિકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાતી, હિન્દી અથવા બનેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

અન્ય વિગત :

  • ફોર્મ શરૂ થવાની તા. : 25/02/2022
  • છેલ્લી તા. : 31/03/2022
  • ફોર્મ ભરવાની વેબસાઇટ :- Click here
  • પગાર :- 19950/– શરૂ
  • કુલ જગ્યાઓ :- 44 (ફક્ત સ્ત્રીઓ માટે)

Read more

Pradhan Mantri Free Smartphone Yojana 2022

Pradhan Mantri Free Smartphone Yojana 2022 સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના સરસ મજાની એક સરકારની યોજના આવી છે જો તમારે સ્માર્ટફોન ખરીદવો હોય તો સરકાર તમને સહાય આપે છે હવે આપણે તેની વિગવાર માહિતી મેળવીએ તો આ યોજનાના ફોર્મ i- ખેડૂત ની વેબસાઈટ પર ભરાઈ રહ્યા છીએ. અને તેનુ નામ છે સ્માર્ટફોન ની ખરીદી … Read more

Battery Operated Spray Pump Subsidy 2022 – Subsidy Spray Pump

Battery Operated Spray Pump Subsidy 2022   બેટરી પંપ માટે સહાય યોજના 2022 આજની આ વેબસાઇટ માં આપણે એક સરસ મજાની વાત કરવાના છીએ એક ખેડુતો માટે યોજના આવી છે તો આપણે આજે તે યોજના વિશે વાત કરવાના છીએ. હાલ મિત્રો આ યોજના શરૂ છે અને આ યોજના બેટરી પંપ માટે સહાય યોજના છે. હાલમાં … Read more

Police Exam Important Gujarati Question 2022

Police Exam Important Gujarati Question 2022

Police Exam Important Gujarati Question 2022 Police Exam Important Question   👮‍♂🎖 પોલીસ ભરતી સવાલ જવાબ 🎖👮‍♂ Police Exam Important Gujarati Question 2022   Police Exam Important Question : પરીક્ષા મા પુછાઈ શકે તેવા પ્રશ્નો ગુજરાત પોલીસ🚨 અને બિનસચિવાલય પરીક્ષા ની તૈયારી માટે Most imp પ્રશ્નો 👮‍♂ ઈતિહાસ 👮‍♂ 01 ઇતિહાસ શું છે?🎖– સામાજિક વિજ્ઞાન … Read more

ઉંમર કેલ્ક્યુલેટર – જન્મ તારીખ નાખી, તમારી ઉંમરના વર્ષ, મહિના, દિવસ ચેક કરો

Age Calculator Online :- ઉંમર કેલ્ક્યુલેટર ઉપયોગ કરવો એકદમ સરળ છે. આ ઉંમર કેલ્ક્યુલેટરમાં તમારે ફક્ત તમારી જન્મ તારીખ દાખલ કરવાની છે. તમારી જન્મ તારીખ નાખતાની સાથે જ આ વેબસાઈટ તમને તમારી હાલની ઉંમર બતાવશે. આ સુવિધા બે તારીખો વચ્ચેના સમયના અંતર ની ગણતરી કરે છે. તમારી જન્મ તારીખ અને આજની તારીખ વચ્ચેનું અંતર ગણીને … Read more

ઘેર બેઠા જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો 360 ડિગ્રી અદભુત નજારો

ઘેર બેઠા જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો 360 ડિગ્રી અદભુત નજારો : સરદાર વલ્લભ ભાઈ પટેલ ની યાદ માં સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ઑફ યુનિટી ગુજરાત માં કકેવડીયા ખાતે બનવા માં આવ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે વધુ માહિતી મેલવેએ સરદાર પટેલ નો જન્મ ૩૧ /૧૦ /૧૮૭૫ માં થયો હતો, ભારતની આઝાદીની ચળવળ દરમિયાન તેમનો ખુબ મહત્વ … Read more