Pradhan Mantri Free Smartphone Yojana 2022
સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના
સરસ મજાની એક સરકારની યોજના આવી છે જો તમારે સ્માર્ટફોન ખરીદવો હોય તો સરકાર તમને સહાય આપે છે
હવે આપણે તેની વિગવાર માહિતી મેળવીએ તો આ યોજનાના ફોર્મ i- ખેડૂત ની વેબસાઈટ પર ભરાઈ રહ્યા છીએ. અને તેનુ નામ છે સ્માર્ટફોન ની ખરીદી પર આજીવન છે તમને એક વખત મળવા પાત્ર સહાય મળશે.
pradhan mantri smartphone yojana online form 2022
Pradhan Mantri Free Smartphone Yojana
મળવા પાત્ર સહાય ની વાત કરીએ તો હવે સ્માર્ટફોન ની ખરીદી પર ખરીદ કિંમતના ૪૦ % સહાય અથવા તો રૂ. ૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે યોજનાનો લાભ મળશે અને ૩૩ જિલ્લામાં હાલ આ યોજના શરૂ છે વધારે માહિતી માટે તમે આઈ પોર્ટલ ની વેબસાઇટ પર જઇને માહિતી મેળવી શકો છો. અને તમારે i- ખેડૂત ની વેબસાઈટ પર જઇને અરજી કરી શકો છો અને તે અરજી ઓનલાઈન કરવાની હોય છે અને કોઈપણ જગ્યાએ તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર નથી જો તમારી અરજી પાસ થશે તો ડોક્યુમેન્ટ જમા કરાવવાના થાસે અને તમને મેસેજ પણ આવશે અથવા તો ગ્રામ સેવક દ્વારા જાણ પણ કરવામાં આવશે.
Free Smartphone Yojana 2022
Apply :- Online
Official Website :- Click here