Female Health Worker Bharti Recruitment 2022
ભરતી ની વિગત :
RMC દ્વારા ભરતી 2022 RMC એટલે કે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામા આવી છે આ ભરતી ફિમેલ હેલ્થ વર્કર માટે ની છે અને તે ફક્ત સ્ત્રીઓ માટે જગ્યાઓ મંગાવવામાં આવી છે.
ભરતી ની પ્રક્રિયા :
ભરતી ની પ્રક્રિયા માં વાત કરીએ તો આ ભરતી ફકત સ્ત્રીઓ માટે મંગાવવામાં આવી છે. અને તે અરજી ઓનલાઈન કરવાની રહેશે અને તે ભરતી નુ ફોર્મ ભરવા માટે તમે તેની ઓફિસિલ વેબસાઇટ પર જઇને ફોર્મ ભરી શકો છો.
female health worker vacancy gujarat 2022
લાયકાત :
- એસ.એસ.સી. પારિક્ષા પાસ.
- સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર/એ.એન.એમ. બેઝિક ટ્રેનિંગ કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ.
- ગુજરત સિવિલ સર્વિસીજ કલાસીફિકેશન એન્ડ રિક્ર્ટમેન્ટ (જનરલ) રૂલ્સ- 1967 માં દર્શાવેલ અને વખતો-વખતના સુધારા મુજબનું કમ્પ્યુટર એપ્લિકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી, હિન્દી અથવા બનેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
અન્ય વિગત :
- ફોર્મ શરૂ થવાની તા. : 25/02/2022
- છેલ્લી તા. : 31/03/2022
- ફોર્મ ભરવાની વેબસાઇટ :- Click here
- પગાર :- 19950/– શરૂ
- કુલ જગ્યાઓ :- 44 (ફક્ત સ્ત્રીઓ માટે)
- General = 19
- EWS = 04
- OBC = 12
- SC = 03
- ST = 06
- PH = 05
- અન્ય = 04
ચલણ :
બિનઅનામત : Rs.500/-
અન્ય કેટેગરી માટે : Rs.250/-
ઉંમર :
18-34 વર્ષ સુધી કેટેગરી છૂટછાટ મળવા પાત્ર થસે.
Related Question
female health worker vacancy gujarat 2022
female health worker salary in gujarat
female health worker bharti 2022
female health worker recruitment
female health worker course in gujarat
female health worker vacancy 2022
female health worker application form
female health worker qualifications