Post Office Recruitment 2022 | 38926+ Vacancies

Post Office Recruitment 2022

 

 Post Office Recruitment 2022 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોસ્ટ વિભાગમાં પોસ્ટ ઓફિસ ની ભરતી કરવામાં આવી છે. જે મિત્રો 10 પાસ છે તેમના માટે સુવર્ણ તક છે અને આ પોસ્ટ ઓફિસ માં ભરતી એ ખુબ જ સરસ મજાની 38926 જેટલી જગ્યાની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.

 Post office Bharti 2022

 

ઘણા વિદ્યાર્થી મિત્રો ના સવાલ હોય છે કે ફોર્મ કેવી રીતે ભરવું ઓનલાઈન અરજી કેવી રીતે કરવી આવી તામામ પ્રકારની માહિતી મળી રહેશે. અને ખાસ જણાવવાનું કે આ 10 પાસ પર સીધી ભરતી એ પરીક્ષા વગર ભરતી છે.

આ ભરતી માં ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તે ઓફિસિઅલ વેબસાઈટ પર જઈ અરજી કરી શકો છો.

ફોર્મ ભરવાની તા : 02/05/2022

ફોર્મ ભરવાની અંત્તિમ તા : 05/06/2022

 

      પગાર : 

Sl Category Minimum TRCA for 4 Hours/Level 1 in TRCA Slab
i BPM Rs. 12,000/-
ii ABPM/DakSevak Rs. 10,000/-

 

   ઉંમર :

ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ

અને વધુ માં વધુ 40 વર્ષ સુધી હોવી જોઈએ

જે ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ છે તેને ધ્યાન મા રાખી ઉંમર પ્રમાણે ફોર્મ ભરી શકાશે.

 

શૈક્ષણિક લાયકાત :

ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય બોર્ડ માંથી ધોરણ-10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ

જે વિદ્યાર્થી મિત્રો ગણિત મા અને અંગ્રેજી વિષય મા પાસ હસે તે ફોર્મ ભરી શકાશે.

 

ભાષા :

લોકલ ભાષા નું નોલેજ હોવુ જોઈએ

એટલે કે આપણે જે રાજ્ય મા રહીએ છીએ આપણી જે ભાષા છે એટલે કે તમે જે રાજ્ય મા રહેતા હોય ત્યાની ભાષા નું નોલેજ હોવુ જોઈએ.

ઉમેદવારે ફી ભરવા બાબત :

અરજી ફી તરીકે Rs. 100/- ભરવાના રહેશે.

SC/ST, PwD, … તેમને ફી ભરવાની નથી

ફી ઓનલાઈન ભરવાની રહેશે એ પણ તેની ઓફીસિયલ વેબાઈટમાં જઈ ફી ભરવાની રહેશે.

 

અરજી કેવી રીતે કરવી :

અરજી ઓનલાઈન કરવાની રહેશે.

સૌ પ્રથમ તમારે તેની ઓફિસિયલ https://Indiapostgdsonline.gov.in વેબસાઈટ પર જઈ ફોર્મ ભરવાનું રહેશે.

 

Official Notification :  Click Here

 

Official Website :        Click Here

 

 

1 thought on “Post Office Recruitment 2022 | 38926+ Vacancies”

Leave a Comment