ONGC Recruitment 2022
ONGC દ્વારા 3614 જગ્યાઓ પર એપરેન્ટીસ ની ભરતી
ONGC Recruitment 2022 : હેલ્લો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ONGC માં ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. તો આપણે તેના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવીશું અને તેની લાયકાત શુ રહેશે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા…. આવી બધી માહિતી મળશે.
જો મિત્રો તમે દરોરોજ આવી ભરતી ની માહિતી, સરકારી નોકરી, સરકારી યોજના, વર્તમાન પ્રવાહ, ન્યૂઝ, ઓનલાઇન ફ્રી ક્વિઝ ટેસ્ટ આવી તમામ પ્રકારની માહિતી માટે studywale.in પર જાણકારી મળતી રહેશે.
ગુજરાતની અંદર દરેક જિલ્લાઓ માં ONGC ની ભરતી કરવામાં આવી છે. તો મિત્રો વાત કરીએ અરજી બાબતે તો ઓનલાઇન અરજી કરવાની રહેશે.
🔹 ગુજરાત માં જગ્યાઓ
▪️ હજીરા : 74
▪️ ખંભાત(Cambay):96
▪️ વડોદરા:157
▪️ અંકલેશ્વર: 438
▪️ અમદાવાદ:387
▪️ મહેસાણા: 356
ગુજરાત માં 1508 જગ્યાઓ છે
પોસ્ટ :
એકાઉન્ટ executive,ઓફીસ આસિસ્ટન્ટ,કમ્પ્યૂટર ઓપરેટર,લેબોટરી આસિસ્ટન્ટ,ડ્રાફ્ટમેન,સેક્રેટરી આસિસ્ટન્ટ,IT સિસ્ટટમ મેન્ટેનન્સ,સિવિલ,કોમ્પ્યુટર સાયન્સ,EC,ઇલેક્ટ્રિકલ,મિકેનિકલ અને ITI ના અન્ય વિભાગો
ફોર્મ ભરવાની તા – 27/04/2022
ફોર્મ ભરવાની અંત્તિમ તા – 15/05/2022
ટોટલ પોસ્ટ : 3664
Official website – www.ongcindia.com
લાયકાત :
કૃપા કરીને શૈક્ષણિક લાયકાત માટે સત્તાવાર સૂચના વાંચો.
ITI/સ્નાતક/ડિપ્લોમા
ઉમર : 18 થી 24
ન્યુનત્તમ : 18 વર્ષ
મહત્તમ : 24 વર્ષ
અરજી કરવાની તારીખ:27 એપ્રિલ 2022 થી 15 મે 2022
Official website : Click Here
Official Notification : Click here
Yes
12 paas