WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Post Office Recruitment 2022 Studywale

Post Office Recruitment 2022

 

Post Office Recruitment 2022 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની સરકારી ભરતી માટે ની જાહેરાત કરવામાં આવી છે. જે ભરતી ગ્રામીણ ડાક સેવકની ભરતી કરવામાં આવી છે.

ગ્રામીણ ડાક સેવકની ગુજરાતમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો જાણી લઈએ કે ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, કેટલી ભરતી કરવામા આવી છે, ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ સુ અને કયા કયા જિલ્લામાં ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે ખાલી જગ્યા પડેલી છે. આજે તેની સંપુર્ણ રીતે માહિતી મેળવીશું.

ગ્રામીણ ડાક સેવકની ગુજરાતમાં 1901 સહિત 38,926 જગ્યાની ભરતી , ધોરણ 10 પાસ ને એક સુવર્ણ તક છે.
ઇન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવકની 38,926 જગ્યાની ભરતી માટે યોગ્ય ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે તે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ ભરતી અંતગર્ત ગુજરાત ભરમાં 1901 જગ્યા ભરવામાં આવશે.
ઉમેદવારને સાયકલ ચલાવતા આવડતું હોવુ જરૂરી છે.

 

  • સંસ્થાનું નામ: ગુજરાત પોસ્ટ સર્કલ
  • પોસ્ટનું નામ : ગ્રામીણ ડાક સેવક
  • ટોટલ પોસ્ટ : 38926
  • ગુજરાત : 1901
  • એપ્લિકેશન મોડ: ઓનલાઈન
  • નોકરીનું સ્થાન: ગુજરાત
  • સત્તાવાર વેબસાઇટ: indiapostgdsonline.gov.in

 

શૈક્ષણીક લાયકાત :

ઉમેદવારે માન્યતા બોર્ડ માંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

ઉમેદવારે સ્થાનિક ભાષા નું જ્ઞાન હોવુ જોઈએ.

મૂળભૂત કોમ્પ્યુટરનુ જ્ઞાન હોવુ જોઈએ.

વય મર્યાદા :

ઉમેદવારની ઉંમર 18 થી 40 વર્ષ ની હોવી જોઈએ.

અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

સેલરી :

પસંદગી પામનારા ઉમેદવારોને દર મહિને રૂ. 10 હજાર થી રૂ . 12 હજાર સુધી સેલરી મળવા પાત્ર થશે.

અરજી ફી :

UR/OBC/EWS પુરૂષ/ટ્રાન્સ-મેન ઉમેદવારો માટે: રૂ. 100/-
સ્ત્રી, SC/ST અને PWD ઉમેદવારો માટે: શૂન્ય
ચુકવણી પદ્ધતિ: કોઈપણ હેડ પોસ્ટ ઓફિસ પર ઑનલાઇન (અથવા)

પસંદગી પ્રક્રિયા :

યોગ્ય ઉમેદવારની પસંદગી ધોરણ 10 માં મેળવેલ માર્ક્સને આધારે કરવામાં આવશે.

 

હેલ્લો મિત્રો આવી સરકારી નોકરી, ઓનલાઈન ફ્રી ટેસ્ટ, સરકારી યોજના, સમાચાર, આવી તમામ પ્રકારની માહિતી મેળવવા માટે studywale.in વેબસાઈટ પર બધી જ પ્રકારની માહિતી મળતી રહેશે.

 

Job Notification : Click Here

 

Official Website : Apply Online