Odd Nagarpalika Recruitment 2022

Odd Nagarpalika Recruitment-2022 – Safai Kamdar Bharti


Hello friends, there is a recruitment for a cleaner from Odd Municipality

 

હેલ્લો મિત્રો એક સરસ મજાની સરકારી ભરતી આવી છે લાયકાત ની મિત્રો વાત કરીએ તો માત્ર 4 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.

નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી

મિત્રો આ ભરતી આવી છે તે નગરપાલિકા ની અંદર ભરતી આવી છે અને તે સરસ મજાની સરકારી વર્ગ- 4 માટેની સફાઈ કામદાર ની ભરતી આવી છે એટલે કે આ ભરતી ઓડ નગરપાલિકા ખાતે ભરતી છે.

Odd Nagarpalika Recruitment-2022 – Government jobs

 gujarat nagarpalika recruitment 2022

gujarat nagarpalika recruitment 2022

  • પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)
  • જાહેરાત તા. : 02/02/2022
  • છેલ્લી તા. : 04/03/2022
  • ઉંમર : 18 થી 34 વર્ષ
    (SC/ST/OBC માટે 5 વર્ષ વયમર્યાદા છુટ)
  • કુલ જગ્યા : 16
  • પગાર : 16,224/-
  • લાયકાત : લખી વાચી શકે તેવા ઉમેદવાર

અન્ય વિગત :

જરૂરી પરિપત્રો

  • અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / જન્મ પ્રમાણપત્ર
  • શૈક્ષણિક લાયકાતની સ્વ – પ્રમાણિત નકલ તથા અરજીમાં માંગવામાં આવેલ પુરાવાઓ રજૂ કરવાના રહેશે.

અરજી સાથે ઉમેદવારે ફી ભરવા બાબત :

રૂ. 300/- ફી પેટે ડીમાન્ડ ડ્રાફ્ટ કે…
પોસ્ટલ ઓર્ડર ચીફ ઓફિસર,
ઓડ નગર પાલિકાના નામથી આપવાનો રહેશે.
તથા અરજી ફોર્મ ઓડનગરપાલિકાના મહેકમ શાખામાંથી જાહેર રાજાના દિવસ સિવાય એડિશ સમય અનુસાર મેળવી શકાશે અને તેજ અરજી કચેરીએ જઈ જમા કરાવવાની રહેશે.

તેમજ ઉમેદવારે કઈ કેટેગરી માં અરજી કરી છે તે અરજી માં સપષ્ટ દર્શાવવાનું રહેશે

અરજી મોકલવાનું સરનામું :

ચીફ ઓફિસરશ્રી , ઓડ નગરપાલિકા, તા. જી. આણંદ ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટથી અથવા સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.

 

 

nagarpalika bharti

Sweeper Bharti | Nagarpalika Vacancy | ODD Nagarpalika-2022

Odd Nagarpalika Recruitment 2022 | Safai Kamdar Bharti

ONGC Recruitment Jobs in Vadodara Apply Online 2022

ONGC Recruitment 2022 : Jobs in Vadodara

 

હેલ્લો મિત્રો આજે વાત કરીએ તો એક સરસ મજાની ONGC માટે સરકારી ભરતી આવી છે એટલે જે લાયકાત ધરાવતા વિદ્યાર્થી મીત્રો સરકારી ભરતી માટે સુવર્ણ તક છે.

ONGC માં આવેલી ભરતી તે વડોદરા ખાતે જગ્યાઓ મંગાવવામાં આવી છે અને તે અરજી ઓનલાઇન કરવાની રહેશે અને તમે તેની ઑફિસિયલ વેબસાઇટ પર જઇને અરજી કરી શકો છો.

Apply : Click here

 

ONGC માં આવી ભરતી

Post :

Positions at senior level :

  • General Manager : HSC & FIRE : 01 Post
  • General Manager : INFORMATION & TECHNOLOGY : 01 Post

Positions in executive grades

Operations :

  • Cracker01 post
  • Polymer : 01 post
  • Offsites : 02 post

Maintenance :

  1. Mechanical : 01
  2. Instrumentation : 02
  3. Electrical : 03

ther support functions :

Fire : 01
Sap : 01
Materials management : 06
Finance : 02
Human resources : 02

Official website : https://www.opalindia.in/index.php

અન્ય વિગત :

અરજી ઓનલાઈન કરવાની રહેશે

  • જાહેરાત તા. : 24/02/2022
  • છેલ્લી તા. : 18/03/2022

 

GSRTC Godhra Recruitment 2022- Apply Online

Recruitment of GSRTC has been announced by Godhra Division according to different posts :

Gujarat State Road Transport Corporation (GSRTC) 2022

GSRTC ભરતી 2022 :

સરસ મજાની મિત્રો ભરતી આવી છે પાચ અલગ-અલગ પોસ્ટ માટે ભરતી મંગાવવામાં આવી છે તો મિત્રો વિગતવાર વાત કરીએ તે પહેલાં જણાવી દઉ કે તમે હજુ સુધી studywale ઈન્સ્ટાગ્રામ અથવા ટેલીગ્રામ ચેનલ માં જોડાઇ જાઓ જેથી તેમને ડેઇલી માહિતી મળી શકે.

GSRTC ભરતી છે તે ગોધરા ડિવિઝન દ્વારા ભરતી ની જાહેરાત કરવામા આવી છે જે પોસ્ટ તે એપ્રેન્ટિસ માટેની પોસ્ટ છે અને ફોર્મ ભરવા માટે તમારે ત્યાં રૂબરૂ જઇને ભરવાનું રહેશે. એટલે કે ફોર્મ ભરવાની પ્રોસેસ સંપુર્ણ રીતે ઓફલાઈન છે.

GSRTC Recruitment Announcement at Godhra 2022

 

લાયકાત : 

  • 10 પાસ + ITI પાસ
  • કોપા…/ વેલ્ડર…
  • ડીઝલ મિકેનિક / મીકેનિક મોટર વ્હીકલ / ઇલેક્ટ્રિશિયન

શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા :

  • (10 / 12 આઇ.ટી.આઈ. )
  • એલ સી. આધારકાર્ડ.
  • જાતિના પ્રમાણપત્રની નકલ.
  • હાર્ડ કોપી જમા કરાવવાની.
    (એટલે કે બધાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.)

સરનામું : 

ST વિભાગીય કચેરી ગોધરા અમદાવાદ રોડ ભૂરાવાવ ગોધરા વહીવટી શાખા ખાતે રૂબરૂ જમા કરાવવી.

Vacancies of GSRTC by Godhra Division

અન્ય વિગત : 

જે ઉમેદવારોએ આગાઉ કોઈપણ જગ્યાએ એપ્રેન્ટિસ કરેલ હોય અથવા હાલમા જે મિત્રો તાલીમમાં હોય કે ઓર્ડર લીધેલ હોય તેવા ઉમેદવારોને અરજી કરવાની રહેશે નહીં.

ફોર્મ ભરવાની તા. :- 03/03/2022

છેલ્લી તા. :- 08/03/2022

સમય : 11 થી 14 ક્લાક દરમિયાન જવાનું રહેશે ( જાહેર રજાના દિવસે દરમિયાન જવાનું રહેશે નહીં)
Apprenticeshipindia.org પોર્ટલ જઈ સૌપ્રથમ રજી્ટ્રેશન કરવું જરૂરી છે.

 

Female Health Worker Bharti Recruitment 2022

Female Health Worker Bharti Recruitment 2022

 

ભરતી ની વિગત :

 

RMC દ્વારા ભરતી 2022 RMC એટલે કે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામા આવી છે આ ભરતી ફિમેલ હેલ્થ વર્કર માટે ની છે અને તે ફક્ત સ્ત્રીઓ માટે જગ્યાઓ મંગાવવામાં આવી છે.

 

ભરતી ની પ્રક્રિયા :

 

ભરતી ની પ્રક્રિયા માં વાત કરીએ તો આ ભરતી ફકત સ્ત્રીઓ માટે મંગાવવામાં આવી છે. અને તે અરજી ઓનલાઈન કરવાની રહેશે અને તે ભરતી નુ ફોર્મ ભરવા માટે તમે તેની ઓફિસિલ વેબસાઇટ પર જઇને ફોર્મ ભરી શકો છો.

female health worker vacancy gujarat 2022 

લાયકાત :

  • એસ.એસ.સી. પારિક્ષા પાસ.
  • સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર/એ.એન.એમ. બેઝિક ટ્રેનિંગ કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ.
  • ગુજરત સિવિલ સર્વિસીજ કલાસીફિકેશન એન્ડ રિક્ર્ટમેન્ટ (જનરલ) રૂલ્સ- 1967 માં દર્શાવેલ અને વખતો-વખતના સુધારા મુજબનું કમ્પ્યુટર એપ્લિકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાતી, હિન્દી અથવા બનેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

અન્ય વિગત :

  • ફોર્મ શરૂ થવાની તા. : 25/02/2022
  • છેલ્લી તા. : 31/03/2022
  • ફોર્મ ભરવાની વેબસાઇટ :- Click here
  • પગાર :- 19950/– શરૂ
  • કુલ જગ્યાઓ :- 44 (ફક્ત સ્ત્રીઓ માટે)

Read more

Pradhan Mantri Free Smartphone Yojana 2022

Pradhan Mantri Free Smartphone Yojana 2022


સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના

સરસ મજાની એક સરકારની યોજના આવી છે જો તમારે સ્માર્ટફોન ખરીદવો હોય તો સરકાર તમને સહાય આપે છે
હવે આપણે તેની વિગવાર માહિતી મેળવીએ તો આ યોજનાના ફોર્મ i- ખેડૂત ની વેબસાઈટ પર ભરાઈ રહ્યા છીએ. અને તેનુ નામ છે સ્માર્ટફોન ની ખરીદી પર આજીવન છે તમને એક વખત મળવા પાત્ર સહાય મળશે.

pradhan mantri smartphone yojana online form 2022

Pradhan Mantri Free Smartphone Yojana 

મળવા પાત્ર સહાય ની વાત કરીએ તો હવે સ્માર્ટફોન ની ખરીદી પર ખરીદ કિંમતના ૪૦ % સહાય અથવા તો રૂ. ૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે યોજનાનો લાભ મળશે અને ૩૩ જિલ્લામાં હાલ આ યોજના શરૂ છે વધારે માહિતી માટે તમે આઈ પોર્ટલ ની વેબસાઇટ પર જઇને માહિતી મેળવી શકો છો. અને તમારે i- ખેડૂત ની વેબસાઈટ પર જઇને અરજી કરી શકો છો અને તે અરજી ઓનલાઈન કરવાની હોય છે અને કોઈપણ જગ્યાએ તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર નથી જો તમારી અરજી પાસ થશે તો ડોક્યુમેન્ટ જમા કરાવવાના થાસે અને તમને મેસેજ પણ આવશે અથવા તો ગ્રામ સેવક દ્વારા જાણ પણ કરવામાં આવશે.

Free Smartphone Yojana 2022

Apply :- Online

Official Website :- Click here

 

Battery Operated Spray Pump Subsidy 2022 – Subsidy Spray Pump

Battery Operated Spray Pump Subsidy 2022

 

બેટરી પંપ માટે સહાય યોજના 2022

આજની આ વેબસાઇટ માં આપણે એક સરસ મજાની વાત કરવાના છીએ એક ખેડુતો માટે યોજના આવી છે તો આપણે આજે તે યોજના વિશે વાત કરવાના છીએ. હાલ મિત્રો આ યોજના શરૂ છે અને આ યોજના બેટરી પંપ માટે સહાય યોજના છે.

હાલમાં i- ખેડુત પર ફોર્મ ભરવાનું શરૂ છે.

આ યોજના ના ફોર્મ પણ ભરવાના ચાલુ થઈ ગયા છે. પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત (બેટરી પંપ) અને અલગ અલગ કેપેસિટી ના બેટરી પંપ માટે સરકાર સહાય આપે છે.

agriculture spray pump online

agriculture spray pump subsidy in gujarat

 

હવે આપણે વાત કરીએ કે મળવા પાત્ર સહાય કેટલી હશે.

અનુ. જાતિ ના ખેડુતો – અનુ. જનજાતિ ના ખેડુતો – સામાન્ય ખેડુતો માટે

પાવર સંચાલીત નેપસેક પમ્પ
આ પાવર સંચાલીત તાઇવાન પમ્પ આવે છે અને 8 થી 12 લિટર ની કેપેસીટી ધરાવે છે. અને તે (અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમંત; મહિલા ખેડૂત ) ને રૂ. ૩૧૦૦/- ની મળવા પાત્ર સહાય મળે છે અને અન્ય બીજા લાભાર્થીને રૂ. ૨૫૦૦/- ની સહાય મળે છે.

અનુ. જાતિ ના ખેડુતો – અનુ. જનજાતિ ના ખેડુતો – સામાન્ય ખેડુતો માટે

પાવર સંચાલીત નેપસેક પમ્પ / પાવર સંચાલીત તાઇવાન પમ્પ જેમણે મોટી કેપેસીટી નો પમ્પ ખરીદવો હોય જેમકે 12 લિટર થી વધુ અને 16 લિટર કેપેસીટી નો કોઈ ને જોઈયે તો (અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમંત; મહિલા ખેડૂત ) ને રૂ. ૩૮૦૦/- અને અન્ય લાભાર્થીને રૂ. ૩૦૦૦/- ની મળવા પાત્ર સહાય મળે છે

અને ત્યાબાદ આગળ વાત કરીએ તો અનુ. જાતિ ના ખેડુતો – અનુ. જનજાતિ ના ખેડુતો – સામાન્ય ખેડુતો માટે પાવર સંચાલીત નેપસેક પમ્પ / પાવર સંચાલીત તાઇવાન પમ્પ જેમણે. 16 લિટર થી વધુ કેપેસીટી નો મોટો પમ્પ લેવો હોય તો (અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમંત; મહિલા ખેડૂત ) ને રૂ. ૧૦૦૦૦/- અને અન્ય લાભાર્થીને રૂ. ૮૦૦૦/- ની મળવા પાત્ર સહાય મળે છે અને આ ફોર્મ i- ખેડુત ની ઓફિસિયલ વેબસાઇટ પર જઇને અરજી કરી શકો છો અને તેની ફોર્મ ભરવાની તારીખ :- તા 21/02/2022 થી 21/03/2022 સુધી ફોર્મ ભરી શકાશે.

Apply Date :- 21/02/2022 થી 21/03/2022 

Apply :- Online

Official Website :- Click here

Join Telegram Channel

Related Questions

How do you get a subsidy on a spray machine?, How do you get a subsidy on a spray machine?, Which battery is best for spray pump?, Which battery is best for spray pump?, Which battery sprayer is best for agriculture?, Which battery sprayer is best for agriculture?, What is the price of spray pump?, What is the price of spray pump?