વોટર સ્લીપ 2022 । હવે ઓનલાઇન ડાઉનલોડ કરો

વોટર સ્લીપ 2022 :- તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો તમે મતદાર છો અને કોઈ પણ કારણસર તમારી વોટર સ્લીપ મતદાર કાપલી મળેલ નથી, તો હવે તમે તેને ઓનલાઈન પણ મેળવી શકો છો. આ માટે તમારે ફક્ત ઇન્ટરનેટની જરૂર છે. જે તમે તમારા મોબાઈલ ફોન અથવા જ્યાં તમે સરળતાથી મતદાર સ્લિપ ડાઉનલોડ કરી શકો છો. અને પ્રિન્ટ પણ કાઢી શકો છો.

મતદાર વોટર સ્લિપ આ પ્રમાણે ડાઉનલોડ કરો

  • સૌપ્રથમ મતદારની સ્લિપ મેળવવા માટે તમારે ચૂંટણી પંચની વેબસાઇટ http://electoralsearch.in/ પર જવું પડશે.
  • જેમાં દરેક રાજ્યમાં ચૂંટણી પંચે જાહેર ઉપયોગ માટે મતદારયાદી ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે.
  • જેમાંથી સૌથી પહેલા તમારે ઓળખ કાર્ડમાં આપેલ નામ ભરવાનું રહેશે. ત્યાર બાદ તમારે પિતાનું નામ ભરવાનું છે.
  • ત્યાર પછી ઉંમર, લિંગ અને જન્મ તારીખ ભર્યા પછી, તમારે રાજ્ય ભરવાનું રહેશે.
  • જિલ્લો ભર્યા પછી તમારે તમારો વિધાનસભા મત વિસ્તાર ભરવાનો રહેશે.
    ત્યાર બાદ વૈકલ્પિક રીતે, તમે ગૂગલ મેપનો પણ ઉપયોગ કરી શકો છો.
  • આ પછી તમારે ચાર અંકનો કોડ ભરીને સર્ચ કરવાનું રહેશે.
    તમારી સરળતા માટે તમે ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ પણ કરી શકો છો.

વોટર સ્લીપ ઓનલાઇન ડાઉનલોડ કરો

વોટર હેલ્પલાઈન એપનો ઉપયોગ કરીને પણ તમે તમારી મતદાર કાપલી (Voter Slip) પણ ડાઉનલોડ કરી શકો છો. આ કરવા માટે, તમારે પહેલા તમારા મોબાઇલ નંબરને તમારા ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (EPIC) નંબર સાથે લિંક કરવો પડશે. આ નંબર તમારા વોટર આઈડી કાર્ડ પર હશે.

મહત્વ પૂર્ણ કડિયો :-

મતદાર કાપલી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહિ ક્લિક કરો

 

Leave a Comment