BPNL ભરતી 2022 : તાજેરત માં નવી ભરતી ની જાહેરાત બહાર પડેલ છે આ ભરતી Bhartiya Pashupalan Nigam Limited (BPNL) દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી માં કુલ ૨૧૦૬ જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા લાયકાત અરજી કરવાની રીત વગેરે.
BPNL ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ
Bhartiya Pashupalan Nigam Limited (BPNL)
પોસ્ટ નામ
વિવિધ
કુલ જગ્યા
2106
અરજી શરુ થયા તારીખ
25/11/2022
અંતિમ તારીખ
10/12/2022
અરજી મોડ
Online
નોકરી નું સ્તળ
ભારત
સત્તાવાર વેબ
https://www.bharatiyapashupalan.com
પોસ્ટ પ્રમાણે જગ્યા:
પોસ્ટ નું નામ
જગ્યાઓ
Development Officer
108
assistant development officer
324
animal attendant
1620
Animal Husbandry Advancement Center Director
33
digital marketing executive
21
કુલ પોસ્ટ
2106
વય મર્યાદા :
આ ભરતી માં વય મર્યાદા ૨૧ વર્ષ થી લઇ ૪૦ વર્ષ સુધી ની નક્કી કરવામાં આવી છે ફક્ત Development Officer માટે ૨૫ થી 45 સુધી રાખવામાં આવી છે.
પગાર ધોરણ :
પોસ્ટ નું નામ
પગાર
Development Officer
25,000/-
Assistant Development Officer
22,000/-
Animal Attendant
20,000/-
Animal Husbandry Advancement Center Director
15,000/-
Digital Marketing Executive
15,000/
લાયકાત :
આ ભરતી માં વિવિધ પોસ્ટ છે માટે નીચે આપલે જાહેરાત માં વાંચો .
Dilip