યુકો બેંકમાં સિક્યુરિટી ઓફિસરની ભરતી 2022 | UCO Bank Recruitment 2022

UCO Bank Recruitment 2022 : યુકો બેંકે તેની સત્તાવાર વેબસાઇટ પર સુરક્ષા અધિકારીની પોસ્ટ માટે ઓનલાઈન અરજી આમંત્રિત કરી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

Uco બેંક એ સિક્યુરિટી ઓફિસરની જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો 19-10-2022 ના રોજ અથવા તે પહેલાં ઓનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો અને પછી અરજી કરો.

  • યુકો બેંકમાં સિક્યુરિટી ઓફિસરની ભરતી
    ઓર્ગેનાઇઝેશન નામ યુકો બેંક
    પોસ્ટનું નામ સિક્યુરિટી ઓફિસર
    કુલ જગ્યા 10 પોસ્ટ
    લાયકાત સ્નાતક
    અરજીની શરૂઆતની તારીખ 20-09-2022
    અરજી કરવાની છેલ્લી તારીખ 19-10-2022
    જોબ લોકેશન ભારતમાં કોઇપણ જગ્યાએ
    સત્તાવાર સાઇટ https://www.ucobank.com/

ઉંમર મર્યાદા:
ઉમેદવારની ઉંમર 21 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઇએ. અનામત વર્ગના ઉમેદવાર માટે વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઇએ.

અરજી ફી:
SC/ST – Rs.100/-.
UR/EWS/OBC – Rs.500/-.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

UCO Bank Recruitment 2022 માટે કેવી રીતે અરજી કરવી?

સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://www.ucobank.com/
હોમપેજ પર, “ભરતી” ટેબ પર ક્લિક કરો
ઓનલાઈન અરજી ભરો
અરજી ફી ચૂકવો
બધા જરૂરી દસ્તાવેજો સબમિટ કરો
ભવિષ્યના સંદર્ભ માટે તેની નકલ રાખો.
અરજી લિંક: https://www.ucobank.com/English/job-opportunities.aspx

Leave a Comment