GMDC ભાવનગર ભરતી 2022

GMDC ભાવનગર ભરતી 2022 : GMDC Bhavnagar Bharti 2022 ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ભાવનગર દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. GMDC ભાવનગર દ્વારા એન્જિનિયર, હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, પ્લમ્બર અને બીજી વિવિધ 17 જગ્યાઓ ની ભરતી માટે ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં 20 ઓક્ટોબર 2022 સુધી ઓફલાઇન અરજી કરી શકશે.

GMDC ભાવનગર ભરતી 2022

સંસ્થાનું નામ : ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
પોસ્ટનું નામ : વિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ  : 17
નોકરીનું સ્થળ : ભાવનગર
ફોર્મની છેલ્લી તારીખ : 20 ઓક્ટોબર 2022
અરજી પક્રિયા : ઓફલાઇન

GMDC ભાવનગર ભરતી અરજી પક્રિયા
લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (તમામ સેમેસ્ટર ની માર્કશીટ અને ડીગ્રી. સર્ટિફિકેટ), લિવિંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ ની નકલ સાથેની અરજી (મોબાઈલ નંબર અને ઈમેલ id ફરજીયાત લખવા) નીચે આપેલ એડ્રેસ પર 20 ઓક્ટોબર પહેલા મોકલવાની રહેશે.

એડ્રેસ : જીએમડીસી લિમિટેડ, લિગ્નાઇટ પ્રોજેકટ, ભાવનગર, ગામ: તગડી, પોસ્ટ: માલપર, જિલ્લો: ભાવનગર – 364002

GMDC ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવારો ની પસંદગી GMDC ના ધારા ધોરણો મુજબ કરવામાં આવશે. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો

GMDC ભાવનગર ભરતી FAQ

GMDC નું પૂરું નામ શું છે?

GMDC નું પૂરું નામ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે.

GMDC ભાવનગર દ્વારા કુલ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

GMDC ભાવનગર દ્વારા 17 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

GMDC ભાવનગર ભરતી 2022ની છેલ્લી તારીખ કઈ છે?

GMDC ભાવનગર ભરતીની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2022 છે.

Leave a Comment