Mafat Plot Yojana Gujarat 2022

Mafat Plot Yojana Gujarat

 

મફત પ્લોટ સહાય યોજના : આજે આપણે વાત કરીશું મફત પ્લોટ સહાય યોજના વિશે જે 100 ચોરસવાર નો મફત પ્લોટ મળવા પાત્ર લાભ થશે.

હેલ્લો મિત્રો આ યોજના વિશે વાત કરીએ તો આ યોજનામાં કોને મફત પ્લોટ મળશે અને કોને નહી મળે અને આ યોજના વિશે ફોર્મ કેવી રીતે ભરવુ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે બધી માહિતી તમને આ સંપુર્ણ માહિતી જાણીશું.

100 ચોરસ વારમાં મફત પ્લોટ યોજના :

Mafat Plot Yojana Gujarat 2022

Mafat Plot Yojana Gujarat 2022

 

આ યોજના નું નામ શું છે ?

આ યોજનાનું નામ મફત પ્લોટ સહાય યોજના.

Mafat Plot Yojana Gujarat : ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જમીન વિહોણા ખેત મજૂરોને અને ગ્રામ્ય કારીગરોને 100 ચો. વાર સુધીની ઘરથાળ ની જમીન રહેણાકના હેતુ માટે આપવા તેમજ..જના છે. 100 ચોરસ વારમાં મફત પ્લોટ યોજના મળવા પાત્ર થસે.

મકાન સહાય ની યોજના – સરદાર પટેલ આવાસ યોજના અંગેનો ઠરાવ પંચાયત , ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના યોજના અમલમા મુકવામાં આવેલ છે.

12 – જમીન વિકાસ અંગે પ્લોટની ફાળવણી કરતી વખતે ધ્યાન રાખવાનું રહેશે કે,
રસ્તાઓ, હવા, ઉજાશ અને અન્ય સગવડો ઉપલબ્ધ થઈ શકે અને મકાન તે રીતની સગવડો સાથે અને આયોજન બદ્ધ રીતે બાંધવામાં આવે તે પણ જોવાનું રહેશે.

મફત પ્લોટ આપવાની આ યોજના હેઠળ લાભાર્થીને તાલુકા લેન્ડ કમિટિમાં પ્લોટ મંજૂર કરવામાં આવે ત્યારે પ્લોટની જમીન સમતળ કરવાની જરૂર હોય તે કિસ્સામાં તરત જ રૂ. 1000/- જમીન વિકાસ, જમીન સમતળ કરવા માટે મંજૂર કરવામા રહેશે.

જમીન વિકાસ યોજના હેઠળ આવા કિસ્સામાં રાજ્ય સરકાર તરફથી પ્લોટ દીઠ રૂ. 1000/- નો વિકાસ ખર્ચ આપવામાં આવશે. એક સાથે ગામ તળના ખાડા- ટેકરાવાળા જમીન સમતળ કરવકરવાની થાય તો 1 હેકટર દીઠ રૂ. 50,000/- ની મર્યાદામાં જમીન વિકાસ ખર્ચ આપવામાં આવશે.”

 

ક્યાં કયા પુરાવા જોઈશે ?

  • રેશનકાર્ડ ઓળખપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • કવોટેશન
  • બેંક પાસબુક / રદ કરેલ ચેક
  • અરજદારનો ફોટો

 

કોને કોને મળશે સહાય ?

ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા કુટુંબોને.

મકાન બાંધકામ માટે રહેણાંકના પ્લોટ.

ગ્રામ્ય વિસ્તારના જમીન વિહોણા જે મજુરો અને કારીગરો છે તેમને મફત પ્લોટ યોજના આપવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાકના મફત પ્લોટ આપવાની યોજના છે.

કેવી રીતે ફોર્મ ભરવુ ?

 

Official Website  :  Click Here

 

Online Quiz Website :  MARUOJASUPDATE

 

 

 

 

 

 

 

 

Free Silai Machine Yojana : 2022

Free Silai Machine Yojana

 

 Free Silai Machine Yojana : નમસ્કાર મિત્રો વ્યવસાયિક તાલીમ સહાય યોજના વિશે જે યોજનાં અંતર્ગત અલગ અલગ વ્યવસાય યોજના હેઠળ તાલીમ આપવામાં આવે છે અને તાલીમ પુર્ણ થઈ ગયા પછી તેમને લગતા સાધનોની કીટ આપવામાં આવે છે

pm free silai machine yojana 2022 online apply : તમામ પ્રકારની માહિતી મળી રહેશે આ વ્યવસાયિક તાલીમ એટલે કે તેમાં સિલાઈ મશીન એટલે કે સીવણ કામ માટેની તાલીમ, બ્યુટીપાર્લર તાલીમ, કોમ્પ્યુટર માટેની પણ તાલીમ આ યોજના અંતર્ગત તાલીમ આપવામાં આવે છે.

મિત્રો આવી તમામ પ્રકારની માહિતી મળતી રહેશે જેમ કે સરકારી નોકરી, યોજના, ઓનલાઈન ફ્રી ટેસ્ટ ન્યૂઝ અને ભરતી ની માહિતી માટે studywale.in વેબાઈટમાં તમામ માહિતી મળશે.

હેલ્લો મિત્રો વાત કરીએ તો જોઈએ સંપુર્ણ માહિતી તાલીમ સહાય યોજના વિશે આ જે તાલીમ સહાય યોજના છે એ ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ કમિશ્રનર, ગુજરાત રાજ્ય વિભાગ ની યોજના છે.

 Free Silai Machine Yojana


Free Silai Machine Yojana

 

આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તે જાણીએ…..

આદિજાતિ વિસ્તારના અનુસૂચિત જનજાતિના ઓછું ભણેલા / અધવચ્ચે છોડી ગયેલા બેરોજગાર યુવાનોને તાલીમ આપી રોજગાર મેળવવા સક્ષમ બનાવવાના હેતુથી વ્યવસાયલક્ષી તાલીમ યોજના હાલ અમલમાં છે.

હાલમા 10 પુરુષ તાલીમ કેન્દ્રો તથા 03 મહિલા તાલીમ કેન્દ્રો એમ બંને મળી કુલ 13 તાલીમ કેન્દ્રો કાર્યરત છે. દરેક તાલીમ કેન્દ્રો પર 100 તાલીમાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.

દરેક ટ્રેડમાં 20 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. એક કેન્દ્ર પર 4 ટ્રેડ (વ્યવસાય) ની જોગવાઈ છે.

આ યોજના અંતર્ગત અલગ-અલગ 18 વ્યવસાયો માટે તાલીમ આપવામાં આવે છે.

વ્યવસાયિક તાલીમ કેન્દ્ર દરેક તાલીમાર્થીને કોઈ પણ બે વ્યવસાયની તાલીમ આપે છે.

તાલીમ દરમ્યાન તાલીમાર્થીને મહિને રૂ . 700 નું સ્ટાઇપેન્ડ મળે છે.

રૂ. 5,000/- થી લઈ 10,000/- ની કિંમતના સ્વરોજગાર માટે સાધન / ઓજારો માટે સહાય આપવામાં આવે છે. અથવા રૂ. 10,000/- ની લોન આપવામાં આવે છે.

તાલીમાર્થીના વાલીની વાર્ષિક આવક મર્યાદા રૂ. 44,500 સુધીની હોય છે.

 

(1) કોમ્પુટર તાલીમ વર્ગ(10) ઈલેક્ટ્રીશિયન ટ્રેડ
(2) સીવણ અને ભરત ગુંથણ તાલીમ વર્ગ(11) ઇલેક્ટ્રોનિક ટ્રેડ
(3) રેડીયો એન્ડ ટી.વી. રીપેરીંગ(12) હાર્ડવેર અને નેટવર્કિંગ
(4) બ્યુટી પાર્લર તાલીમ વર્ગ(13) આર્મચર મોટર રીવાઈન્ડીગ
(5) ટ્રેડ ફિટર(14) વેલ્ડર કમ ફેબ્રીકેટર
(6) ડીઝલ મિકેનિક ટ્રેડ(15) વાયરમેન
(7) ટુ વ્હીલર ઓટો રીપેરીંગ(16) લેધર અને રેકઝીન
(8) બેકરી(17) જનરલ મિકેનિક
(9) ફ્રીઝ રીપેરીંગ(18) કોમન ટ્રેડ

 

વધારે માહિતી માટે લીંક નીચે આપેલ છે તે વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો.

Online Apply  : Click Here

Stusywale વેબાઈટમાં તમને ડેઇલી ઓનલાઇન ટેસ્ટ ક્વિઝ , તમામ પ્રકારની ભરતી ની માહિતી, સરકારી યોજના, ન્યૂઝ અને તામમ પ્રકારની માહિતી મળી રહેશે.

 

 

Online GK Quiz Mock Test  Official Website :  MARUOJASUPDATE

Gujarat Post Office Recruitment 2022 | Studywale

Gujarat Post Office Recruitment 2022

 

Gujarat Post Office Retcruitmen હેલ્લો મિત્રો એક સરસ મજાની ટપાલ વિભાગમાં ભરતી ની જાહેરાત કરવામા આવી છે એટલે કે મિત્રો ભારતીય પોસ્ટમાં માં ભરતી આવી છે અને મિત્રો વાત કરીએ લાયકાત ધરાવતા ઉમેદવારે આ ભરતી માટે અરજી ફોર્મ કરી શકે છે.

ભારતીય પોસ્ટ વિભાગ દ્રારા ભરતી જાહેરાત કરવામા આવી છે તો તેના વિશે સંપુર્ણ માહિતી તો પોસ્ટ માટે વાત કરીએ તો 4 અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી ની જાહેરાત કરવામા આવી છે.

post office vacancy 2022


Post Office Recruitment 2022

 

ભરતી નો પ્રકાર ઓફલાઈન છે એટલે કે મિત્રો આ ભરતી ની અરજી ઓફલાઈન કરવાની રહેશે.

 

લાયકાત :

ITI પાસ જે ટ્રેડ માં અથવા
8 પાસ + 1 વર્ષ નો અનુભવ

ઉંમર :

18 થી 30 વર્ષ કેટેગરી મુજબ છૂટછાટ

 

  • મિકેનિક (મોટર વિહકલ)
  • ઇલેક્ટ્રિકશિયન
  • ટાયર મેન
  • બ્લેકસ્મિથ

 

  છેલ્લી તા : 09/05/2022

  કુલ જગ્યા : 09

પગાર ધોરણ : 19900/-

 

Official Notification : Click Here

 

સરનામું :

મેલ મોટર સર્વિસ 134 – A
ધ સિનિયર મેનેજર,

સુદામ કાલુ અહીરે માર્ગ, વ્રલી મુંબઈ.

Talati Mock Test Quiz In Gujarati | Studywale

Talati Mock Test Quiz In Gujarati

 

Studywale Online Mock Test

—————————————

TEST: GK – 04
—————————————
✍️ MARKS : 20
✍️ MCQ : 10
💡 Language: Gujarati

Talati Mock Test Quiz In Gujarati

 

Stusywale વેબાઈટમાં તમને ડેઇલી ઓનલાઇન ટેસ્ટ ક્વિઝ , તમામ પ્રકારની ભરતી ની માહિતી, સરકારી યોજના, ન્યૂઝ અને તામમ પ્રકારની માહિતી મળી રહેશે..

 

Talati Exam Online Mock Test Gujarati

Talati Exam Online Mock Test Gujarati

Talati & Binsachivalaya Exam Online Mock Test – 03

STUDYWALE – ONLINE TEST

—————————————
TEST: GK – 03
—————————————
✍️ MARKS : 20
✍️ MCQ : 10
💡 Language: Gujarati

Talati Exam Online Mock Test Gujarati :

studywale online test, talati exam online test, police test paper

Talati-Binsachivalaya Exam Online Mock Test Gujarati

Talati-Binsachivalaya Exam Online Mock Test Gujarati

 

STUDYWALE  – ONLINE TEST
—————————————
TEST: ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય – 02
—————————————
✍️ MARKS : 20
✍️ MCQ : 10
💡 Language: Gujarati

 

Talati-Binsachivalaya Exam Online Mock Test :