WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Free Silai Machine Yojana : 2022

Free Silai Machine Yojana

 

 Free Silai Machine Yojana : નમસ્કાર મિત્રો વ્યવસાયિક તાલીમ સહાય યોજના વિશે જે યોજનાં અંતર્ગત અલગ અલગ વ્યવસાય યોજના હેઠળ તાલીમ આપવામાં આવે છે અને તાલીમ પુર્ણ થઈ ગયા પછી તેમને લગતા સાધનોની કીટ આપવામાં આવે છે

pm free silai machine yojana 2022 online apply : તમામ પ્રકારની માહિતી મળી રહેશે આ વ્યવસાયિક તાલીમ એટલે કે તેમાં સિલાઈ મશીન એટલે કે સીવણ કામ માટેની તાલીમ, બ્યુટીપાર્લર તાલીમ, કોમ્પ્યુટર માટેની પણ તાલીમ આ યોજના અંતર્ગત તાલીમ આપવામાં આવે છે.

મિત્રો આવી તમામ પ્રકારની માહિતી મળતી રહેશે જેમ કે સરકારી નોકરી, યોજના, ઓનલાઈન ફ્રી ટેસ્ટ ન્યૂઝ અને ભરતી ની માહિતી માટે studywale.in વેબાઈટમાં તમામ માહિતી મળશે.

હેલ્લો મિત્રો વાત કરીએ તો જોઈએ સંપુર્ણ માહિતી તાલીમ સહાય યોજના વિશે આ જે તાલીમ સહાય યોજના છે એ ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ કમિશ્રનર, ગુજરાત રાજ્ય વિભાગ ની યોજના છે.

 Free Silai Machine Yojana

Free Silai Machine Yojana

 

આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તે જાણીએ…..

આદિજાતિ વિસ્તારના અનુસૂચિત જનજાતિના ઓછું ભણેલા / અધવચ્ચે છોડી ગયેલા બેરોજગાર યુવાનોને તાલીમ આપી રોજગાર મેળવવા સક્ષમ બનાવવાના હેતુથી વ્યવસાયલક્ષી તાલીમ યોજના હાલ અમલમાં છે.

હાલમા 10 પુરુષ તાલીમ કેન્દ્રો તથા 03 મહિલા તાલીમ કેન્દ્રો એમ બંને મળી કુલ 13 તાલીમ કેન્દ્રો કાર્યરત છે. દરેક તાલીમ કેન્દ્રો પર 100 તાલીમાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.

દરેક ટ્રેડમાં 20 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. એક કેન્દ્ર પર 4 ટ્રેડ (વ્યવસાય) ની જોગવાઈ છે.

આ યોજના અંતર્ગત અલગ-અલગ 18 વ્યવસાયો માટે તાલીમ આપવામાં આવે છે.

વ્યવસાયિક તાલીમ કેન્દ્ર દરેક તાલીમાર્થીને કોઈ પણ બે વ્યવસાયની તાલીમ આપે છે.

તાલીમ દરમ્યાન તાલીમાર્થીને મહિને રૂ . 700 નું સ્ટાઇપેન્ડ મળે છે.

રૂ. 5,000/- થી લઈ 10,000/- ની કિંમતના સ્વરોજગાર માટે સાધન / ઓજારો માટે સહાય આપવામાં આવે છે. અથવા રૂ. 10,000/- ની લોન આપવામાં આવે છે.

તાલીમાર્થીના વાલીની વાર્ષિક આવક મર્યાદા રૂ. 44,500 સુધીની હોય છે.

 

(1) કોમ્પુટર તાલીમ વર્ગ (10) ઈલેક્ટ્રીશિયન ટ્રેડ
(2) સીવણ અને ભરત ગુંથણ તાલીમ વર્ગ (11) ઇલેક્ટ્રોનિક ટ્રેડ
(3) રેડીયો એન્ડ ટી.વી. રીપેરીંગ (12) હાર્ડવેર અને નેટવર્કિંગ
(4) બ્યુટી પાર્લર તાલીમ વર્ગ (13) આર્મચર મોટર રીવાઈન્ડીગ
(5) ટ્રેડ ફિટર (14) વેલ્ડર કમ ફેબ્રીકેટર
(6) ડીઝલ મિકેનિક ટ્રેડ (15) વાયરમેન
(7) ટુ વ્હીલર ઓટો રીપેરીંગ (16) લેધર અને રેકઝીન
(8) બેકરી (17) જનરલ મિકેનિક
(9) ફ્રીઝ રીપેરીંગ (18) કોમન ટ્રેડ

 

વધારે માહિતી માટે લીંક નીચે આપેલ છે તે વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો.

Online Apply  : Click Here

Stusywale વેબાઈટમાં તમને ડેઇલી ઓનલાઇન ટેસ્ટ ક્વિઝ , તમામ પ્રકારની ભરતી ની માહિતી, સરકારી યોજના, ન્યૂઝ અને તામમ પ્રકારની માહિતી મળી રહેશે.

 

 

Online GK Quiz Mock Test  Official Website :  MARUOJASUPDATE