Gujarat Post Office Recruitment 2022
Gujarat Post Office Retcruitmen હેલ્લો મિત્રો એક સરસ મજાની ટપાલ વિભાગમાં ભરતી ની જાહેરાત કરવામા આવી છે એટલે કે મિત્રો ભારતીય પોસ્ટમાં માં ભરતી આવી છે અને મિત્રો વાત કરીએ લાયકાત ધરાવતા ઉમેદવારે આ ભરતી માટે અરજી ફોર્મ કરી શકે છે.
ભારતીય પોસ્ટ વિભાગ દ્રારા ભરતી જાહેરાત કરવામા આવી છે તો તેના વિશે સંપુર્ણ માહિતી તો પોસ્ટ માટે વાત કરીએ તો 4 અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી ની જાહેરાત કરવામા આવી છે.
ભરતી નો પ્રકાર ઓફલાઈન છે એટલે કે મિત્રો આ ભરતી ની અરજી ઓફલાઈન કરવાની રહેશે.
લાયકાત :
ITI પાસ જે ટ્રેડ માં અથવા
8 પાસ + 1 વર્ષ નો અનુભવ
ઉંમર :
18 થી 30 વર્ષ કેટેગરી મુજબ છૂટછાટ
- મિકેનિક (મોટર વિહકલ)
- ઇલેક્ટ્રિકશિયન
- ટાયર મેન
- બ્લેકસ્મિથ
છેલ્લી તા : 09/05/2022
કુલ જગ્યા : 09
પગાર ધોરણ : 19900/-
Official Notification : Click Here
સરનામું :
મેલ મોટર સર્વિસ 134 – A
ધ સિનિયર મેનેજર,
સુદામ કાલુ અહીરે માર્ગ, વ્રલી મુંબઈ.