Post Office Recruitment 2022 Studywale

Post Office Recruitment 2022

 

Post Office Recruitment 2022 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની સરકારી ભરતી માટે ની જાહેરાત કરવામાં આવી છે. જે ભરતી ગ્રામીણ ડાક સેવકની ભરતી કરવામાં આવી છે.

ગ્રામીણ ડાક સેવકની ગુજરાતમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો જાણી લઈએ કે ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, કેટલી ભરતી કરવામા આવી છે, ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ સુ અને કયા કયા જિલ્લામાં ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે ખાલી જગ્યા પડેલી છે. આજે તેની સંપુર્ણ રીતે માહિતી મેળવીશું.

ગ્રામીણ ડાક સેવકની ગુજરાતમાં 1901 સહિત 38,926 જગ્યાની ભરતી , ધોરણ 10 પાસ ને એક સુવર્ણ તક છે.
ઇન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવકની 38,926 જગ્યાની ભરતી માટે યોગ્ય ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે તે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ ભરતી અંતગર્ત ગુજરાત ભરમાં 1901 જગ્યા ભરવામાં આવશે.
ઉમેદવારને સાયકલ ચલાવતા આવડતું હોવુ જરૂરી છે.

 

  • સંસ્થાનું નામ: ગુજરાત પોસ્ટ સર્કલ
  • પોસ્ટનું નામ : ગ્રામીણ ડાક સેવક
  • ટોટલ પોસ્ટ : 38926
  • ગુજરાત : 1901
  • એપ્લિકેશન મોડ: ઓનલાઈન
  • નોકરીનું સ્થાન: ગુજરાત
  • સત્તાવાર વેબસાઇટ: indiapostgdsonline.gov.in

 

શૈક્ષણીક લાયકાત :

ઉમેદવારે માન્યતા બોર્ડ માંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

ઉમેદવારે સ્થાનિક ભાષા નું જ્ઞાન હોવુ જોઈએ.

મૂળભૂત કોમ્પ્યુટરનુ જ્ઞાન હોવુ જોઈએ.

વય મર્યાદા :

ઉમેદવારની ઉંમર 18 થી 40 વર્ષ ની હોવી જોઈએ.

અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

સેલરી :

પસંદગી પામનારા ઉમેદવારોને દર મહિને રૂ. 10 હજાર થી રૂ . 12 હજાર સુધી સેલરી મળવા પાત્ર થશે.

અરજી ફી :

UR/OBC/EWS પુરૂષ/ટ્રાન્સ-મેન ઉમેદવારો માટે: રૂ. 100/-
સ્ત્રી, SC/ST અને PWD ઉમેદવારો માટે: શૂન્ય
ચુકવણી પદ્ધતિ: કોઈપણ હેડ પોસ્ટ ઓફિસ પર ઑનલાઇન (અથવા)

પસંદગી પ્રક્રિયા :

યોગ્ય ઉમેદવારની પસંદગી ધોરણ 10 માં મેળવેલ માર્ક્સને આધારે કરવામાં આવશે.

 

હેલ્લો મિત્રો આવી સરકારી નોકરી, ઓનલાઈન ફ્રી ટેસ્ટ, સરકારી યોજના, સમાચાર, આવી તમામ પ્રકારની માહિતી મેળવવા માટે studywale.in વેબસાઈટ પર બધી જ પ્રકારની માહિતી મળતી રહેશે.

 

Job Notification : Click Here

 

Official Website : Apply Online 

 

 

Junagadh Forest Department Recruitment 2022 : Studywale

Junagadh Forest Department Recruitment 2022

 

Junagadh Forest Department Recruitment 2022 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની ફોરેસ્ટ ઓફિસર દ્વારા ભરતી માટે ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માટે જુનાગઢ ખાતે પોસ્ટ મંગાવવામાં આવી છે.
જુનાગઢ ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્ય પ્રાણી મિત્રની 2022 ની ભરતી માટે ખાલી પડેલ જગ્યા માટે અરજી મંગાવેલ છે. જૂનાગઢ ફોરેસ્ટ વિભાગ ડિપાર્ટમેન્ટ દ્વારા 26 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો આ ભરતી માં ફોર્મ ભરી શકે છે.

 

 

હવે આપણે વાત કરીએ કે જુનાગઢ ફોરેસ્ટ વિભાગ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, લાયકાત શું રહેશે, પસંદગી, વય મર્યાદા આ તમામ વિશેની માહિતી નીચે આપેલ છે.

 

શૈક્ષણિક લાયકાત :

ઉમેદવારે માન્યતા બોર્ડ/યુનિવર્સિટી કે કોઈ સંસ્થા માંથી ધોરણ 12 પાસ નુ સમકક્ષ કરેલ હોવુ જોઇએ.
વધુ માહિતી માટે સતાવાર ઓફિસિયલ વેબસાઈટ પર જઈ માહિતી મેળવી લેવી

ઉંમર મર્યાદા :

ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુ મા વધુ 37 વર્ષ ની હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા :

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. વધુ વિગતો માટે કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.

મહત્વની તારીખ :

ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ – 30/06/2022

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 09/07/2022

જુનાગઢ ફોરેસ્ટ વિભાગ ડિપાર્ટમેન્ટ દ્વારા અગત્યની સુચના

  • સંસ્થા – જૂનાગઢ વન વિભાગ
  • પસંદગી મોડ – મુલાકાત
  • પોસ્ટ – વાન્ય પ્રણી વિભાગ
  • છેલ્લી તારીખ – 09/07/2022
  • પગાર – વન્ય પ્રણી મિત્ર પોસ્ટ માટે નિયમ મુજબ પગાર.

 

Official Notification : Click Here

 

 

 

Madhyan Bhojan Yojna Porbandar Gujarat-2022

Madhyan Bhojan Yojna 2022

 

Madhyan Bhojan Yojna નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીએ એક સરસ મજાની સરકારી ભોજનબીલ યોજના વિશે. તો હેલ્લો મિત્રો આ એક મઘ્યન ભોજન યોજના છે.

આજે આપણે વાત કરીએ મઘ્યન ભોજન સહાય યોજના વિશે તો મિત્રો આ અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવી છે અને અલગ-અલગ જિલ્લા પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે.

હેલ્લો મિત્રો હવે આપણે વાત કરીએ કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, ક્યા ક્યા તાલુકા અને જિલ્લામાં આ યોજનામાં પોસ્ટ બહાર પાડવામાં આવી છે.

 

માધ્યન ભોજન સહાય યોજનામાં જિલ્લા પોજેક્ટ દ્રારા કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત અને પૂરતી અનુભવ ધરાવતા ઉમેદવારોએ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

આ યોજનામાં અરજી ફોર્મ, નિમણુક માટેની લાયકાત, અનુભવ, શરતો તેમજ કામગીરીની વિગતો નાયબ કલેકટર, માધ્યન ભોજન યોજના કલેકર કચેરી,first ફ્લોર, રૂમ નં.110, જિલ્લા સેવા સદન – 1 , એરપોર્ટ સામે, પહેલો માળ પરથી મેળવી શકાશે.

હેલ્લો મિત્રો અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણુક નો પ્રકાર અને મહેનતાણા અંગે ની સૂચનાઓ/માર્ગદર્શિકા વાચી લેવી.
આ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં , સાદી ટપાલથી કે રજિસ્ટર્ડ પોસ્ટ ઓફિસ એ. ડી/સ્પીડ પોસ્ટ થી મોકલવાની રહેશે . અને જો નિયત સમયબાદ અરજીઓ મળેલી હસે તો અરજીઓ માન્ય ગણાશે નહીં.

 

 

આ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવાર તેમની અરજી અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના, ફોટોગ્રાફ સાથે મોકલવાનો રહેશે. અને તમારે બધાએ તેને સત્તાવાર સૂચનામાં આપેલા સરનામા પર મોકલવાનું રહેશે. જેનો આપણે ઉપર ઉલ્લેખ કર્યો છે.

 

પોસ્ટ :

  • પ્રોજેક્ટ ક્રોડીનટર
  • સુપરવાઈઝર

 

  • ટોટલ પોસ્ટ : 04
  • જોબ સ્થળ પોરબંદર, ગુજરાત

 

ઉંમર :

ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુ મા વધુ 35 વર્ષ ની હોવી જોઈએ

 

સેલરી :

પ્રોજેક્ટ ક્રોડીનટર રૂ.10,000/-
સુપરવાઈઝર રૂ. 15000/-

 

ફોર્મ મિત્રો ઓફલાઈન ભરવાનું રહેશે.

એપ્લિકેશન ફી ભરવાની રહેશે નહીં

Pandit Din Dayal Upadhyay Awas Yojana Gujarat Apply Online 2022

Pandit Din Dayal Upadhyay Awas Yojana

 

Pandit Din Dayal Upadhyay Awas Yojana :નમસ્કાર મિત્રો આજે એક સરસ મજાની સરકારી યોજના બહાર પાડવામાં આવી છે તેનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે.
હેલ્લો મિત્રો જણાવી દઉં કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કેટલી સહાય મળશે, કઈ તારીખ સુધી ફોર્મ ભરવાનું ચાલુ રહેશે. આ બધી માહીતી વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના: આ યોજના માં સરકાર તમને મકાન બાંધવા માટે 1,20,000 રૂ. સરકાર સહાય આપશે.

 

સહાય નુ ધોરણ :

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણા વિસમને અને ગામડાંમાં રહેતા ઘણા લોકો ને મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગામડાંમાં અને શહેરી વિસ્તાર માં સરકાર દ્વારા 1,20,000 રૂ. ની સહાય આપવામાં આવે છે.

મકાન બાંધધકામ પૂર્ણ કરવાની અવધિ તે 2 વર્ષ ની હોય છે.

પાત્રતાના માપદંડ :

આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 રૂ. અને શહેરી વિસ્તાર માટે 1,50,000 રૂ. રાખવા ઠરાવેલ છે.

રજુ કરવાના ડોક્યુમેન્ટ : 

  • BPL નો દાખલો
  • મકાન બાંધકામ કરવાની રજા ચીઠ્ઠી
  • પતિના મરણનો દાખલો (જો વિધવા હોય તો)
  • પાસબુક/કેન્સલ ચેક
  • અરજદારનો ફોટો
  • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો
  • અરજદારનું લીવિંગ સર્ટિફિકેટ
  • અરજદારનો રહેઠાણનો પુરાવો
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક (જે લાગુ પડતું હોય તે)
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માંટે ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી / સિટી તલાટી કમ મંત્રી / સર્કલ ઇન્સ્પેકટરે આપવાનું પ્રમાણપત્ર
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુદિસા દર્શાવતા નક્શા ની નકલ (તલાટી કમ મંત્રી) ની સહીવાળી.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મંજુર થયેલ સહાય નો ઉપયોગ મકાન બાંધકામ માટે કરવાનો રહેશે. અને આ સહાય નો ખોટી રીતે ઉપયોગ કરવાનો રહેશે નહીં.

મકાન મંજુર થઈ ગયા પછી તરત જ મકાન બાંધકામ શરૂ કરવાનું રહેશે.
સરકારશ્રી ના નિયત સમય મર્યાદામાં મકાન બાંધકામ શરૂ કરવામા આવશે નહિ, અને મકાન સહાય માટે ચૂકવેલ સઘળી રકમ રવન્યું રહેશે અને વસુલાત પણ કરી શકાશે.

નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ની કચેરી ગાંધીનગર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે વિચરતી અને વિહોણા જાતિઓના ઘર અને ઈસમોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ આ વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in પ્રોટલ પર તા : 16/06/2022 થી તા: 30/06/2022 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની રહેશે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે તેની ખાસ નોંધ લેવી. અને અરજી સાથે ના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

અરજી માં સંપુર્ણ માગેલ વિગતો સરખી રીતે ભરી નહિ હોય તો આથવા આધુરા દસ્તાવેજો વાળી હસે તો આપોઆપ રદ થઈ જશે.

સામજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભાવનગર, સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2021-22 ની આ યોજનાની મળેલ અરજીઓ પૈકી મંજુર કરવા પાત્ર બાકી રહેલ અરજીઓ 2022-23 લક્ષ્યંક સામે અપર્યાપ્ત હોય તે જિલ્લામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવતી નથી.

આ આપેલ 07 જિલ્લા સિવાય જિલ્લાઓના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ અરજદારો અરજી કરી શક્શે.

 

જરૂરી નિયમો :

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત રહેશે તો નિયામક વિકસતી જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર નો નિર્ણય આખરી રહેશે.

અરજદાર દ્વારા ઓનલાઈન કરેલ અરજીનુ સ્ટેટસ જાણવા વેબસાઈટ પર જોતા રહેવું.

આ યોજનાનો લાભ કુંટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર આ યોજનાઓ લાભ મળવા પાત્ર છે.

અરજદાર મુળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.

અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000/- થી વધુ હોવી જોઈએ નહી.

અગાઉ ના વર્ષ માં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખતા દ્રારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહી.

ઓનલાઈન અરજી માં ઉમેદવારે પોતાના અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે. અન્ય વ્યક્તિનો નંબર આપેલ હશે તો અથવા એક જ નંબર થી વધુ અરજીઓ આવેલી હશે તો આ ફોર્મ આપોઆપ રદ કરવામાં આવશે.

 

Official Website : Apply Online

 

Manav Kalyan – Manav Garima Yojana Apply Online

Manav Kalyan – Manav Garima Yojana Apply Online

 

Manav Kalyan – Manav Garima Yojana : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી આં studywale.in વેબસાઈટ પર તો મિત્રો આજે આપણે વાત કરીશું ઈ સમાજ કલ્યાણ ગરીમા યોજના છે તે અને ઈ કુટીર વિભાગ ની માનવ કલ્યાણ ની યોજના છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

આ જે બંને યોજના છે બંને યોજના મા સુ અરજી ફોર્મ ભરી શકાય કે કેમ કોઈપણ એક યોજના નો લાભ મળવા પાત્ર થાય તે તમામ માહીતી વિશે વાત કરીશું.

માનવ ગરીમા યોજના છે અને માનવ કલ્યાણ યોજના છે તે બંને માં સેમ.જ સહાય છે તે આપવામાં આવે છે. એટલે કે બંને જે સાધનો ની કીટ આપવામાં આવે છે હવે આપણે આં બંને યોજના વિશે વાત કરીશું.

 

 

માનવ ગરીમા યોજના :

માનવ ગરીમા યોજના એ એક સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ની યોજના છે

માનવ ગરીમા યોજના નો લાભ છે તે તમામ મિત્રો ને મળવા પાત્ર થાય છે તો ના મિત્રો આ યોજના માં બધાં મિત્રો ને યોજના નો લાભ મળવા પાત્ર થતો નથી.

યોજનાનો હેતુ :

નાનો ધંધો – રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારી ના ધંધા-રોજગાર અનુરૂપ કીટસ આપવામાં આવે છે.

નિયમો અને શરતો :

જે ઉમેદવારની ઉંમર 18 થી 60 વર્ષ હોવી જોઈએ.

અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000 ધરાવતા હોય.

અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઈ આવક મર્યાદા નથી.

લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબ ના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી.

Manav Garima Yojana

 

કુલ – 28 પ્રકારના વ્યવસાય માટે ટુલ કિટ્સ આપવામાં આવે છે.
(યાદી નીચે મુજબ છે)

 

  • સુથારીકામ
  • ધોબીકામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહી વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણા બનાવટ
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • મોબાઇલ રીપેરીંગ
  • હેર કટીંગ (વાળંદ કામ)
  • કડીયાકામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

 

રજુ કરવાના ડોક્યુમેન્ટ :

  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિ નો દાખલો
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
  • એકરારનામું

 

પત્રતાના માપદંડ :
હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ.1,50,000/- છે.

સહાય નુ ધોરણ :

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ લઘુમતી જાતિ. વિચરતી અને વિમુક્ત જાતિના ઈસમોને તેઓનું જીવન ગરીમા પૂર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
માનવ ગરીમા યોજના દરજી કામ વિવિધ પ્રકારની ફેરી પંચર કીટ – બ્યુટી પાર્લર દુધ – દહીવેચના મોબાઈલ રીપેરીંગ વગેરે જેવા કુલ – 28 વ્યવસાય ટ્રેડ માં રું.25000/- ની મર્યાદામાં વિના મૂલ્યે સાધન સહાય આપવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજના :

યોજનાની પાત્રતા

1 ઉંમર – 16 વર્ષ થી 60 વર્ષ
2 ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. 0 થી 16 નો સ્કોર ધરાવતા લાભાર્થીએ આવકનો દાખલો રજુ કરવાનો રહેતો નથી. અથવા

3 અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રું.1,20,000/- અને શહેરી વિસ્તાર માટે 1,50,000/- સુધી હોવી જોઈએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજુ કરવાનો રહેશે.

કુલ – 28 પ્રકારના વ્યવસાય માટે ટુલ કિટ્સ આપવામાં આવે છે.
(યાદી નીચે મુજબ છે)

  • ભરતકામ
  • માટીકામ
  • ફેરી વિવિધ પ્રકારના
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રિક ઉપકરણોનું સમારકામ
  • રસોઈ માટે પ્રેશર કૂકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થીઓ)
  • ચણતર
  • સજાનું કામ
  • વાહન સેવા અને સમારકામમોચી
  • ટેલરિંગ
  • કૃષિ લુહાર/વેલ્ડીંગ કામ
  • સુથારીકામ
  • લોન્ડ્રી
  • સાવરણી સુપડા બનાવ્યું
  • દૂધ-દહીં વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણું બનાવવું
  • ગરમ, ઠંડા પીણા, નાસ્તાનું વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મિલ
  • મસાલાની મિલ
  • રૂ (સખી મંડળ બહેનો) નું દિવેટ બનાવવું
  • મોબાઇલ રિપેરિંગ
  • કાગળનો કપ અને વાનગી બનાવવી (સખીમંડળ)
  • હેરકટીંગ

 

Official Website : CLICK HERE

 

હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ઉમેદવાર ની ઉંમર મર્યાદા કેટલી રહેશે, લાયકાત શું રહેશે, ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ આ બધી બાબતો અંગે આપણે વાત કરવાના છીએ.
તો વિદ્યાર્થી મિત્રો તમામ ઓનલાઇન માહીતી આ વેબસાઈટની અંદર મળી રહેશે.
ન્યૂઝ, ઓનલાઇન માહીતી, સરકારી નોકરી, સરકારી યોજના, ઓનલાઈન ટેસ્ટ. આવી તમામ પ્રકારની માહિતી આ વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.

 

THANK YOU

 

 

 

 

IBPS Recruitment 2022 Latest IBPS Jobs

IBPS Recruitment 2022 Latest IBPS Jobs

 

IBPS Government Jobs Recruitment ઓફીસ આસીસ્ટન્ટ (મલ્ટીપર્પઝ) માં ભરતી માટે ની જાહેરાત કરવામાં આવી છે.
તો મિત્રો ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સીલેકશન દ્વારા આસીસ્ટન્ટ ની ભરતી બહાર પાડવામાં આવી છે
ઓફીસ આસીસ્ટન્ટ સાથે-સાથે અલગ-અલગ પોસ્ટ ઉપર પણ ભરતી કરવામાં આવી છે.
જે વિદ્યાર્થી મિત્રો ને આ ભરતી ની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે સુવર્ણ તક છે. અને આં ભરતી માં ફોર્મ ભરવાની વાત કરીએ તો તમામ વિદ્યાર્થીઓ ને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ઉમેદવાર ની ઉંમર મર્યાદા કેટલી રહેશે, લાયકાત શું રહેશે, ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ આ બધી બાબતો અંગે આપણે વાત કરવાના છીએ.
તો વિદ્યાર્થી મિત્રો તમામ ઓનલાઇન માહીતી આ વેબસાઈટની અંદર મળી રહેશે.
ન્યૂઝ, ઓનલાઇન માહીતી, સરકારી નોકરી, સરકારી યોજના, ઓનલાઈન ટેસ્ટ. આવી તમામ પ્રકારની માહિતી આ વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.

 

ઉંમર મર્યાદા :

અહી ઉમેદવારે પોતાની ઉંમર ની ગણતરી કરી 01.06.2022 ને ધ્યાન મા રાખી પોતાની ઉંમર ની ગણતરી કરવાની રહેશે.

અહી મિત્રો ઓફીસ આસીસ્ટન્ટ ઉપરાંત અલગ-અલગ પોસ્ટ ઉપર ભરતી બહાર પાડી છે તેમાંથી જે સિનિયર મેનેજર ની પોસ્ટ છે તેમની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુ મા વધુ 40 વર્ષ હોવી જોઈએ.

તેમાંથી મેનેજર ની જે પોસ્ટ છે તેમના માટે ઓછામાં ઓછી 21વર્ષ અને વધુ મા વધુ 32 વર્ષ હોવી જોઈએ.

આસીસ્ટન્ટ મેનેજર ની પોસ્ટ છે તેમના માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુ મા વધુ 30 વર્ષ હોવી જોઈએ.

અહી મિત્રો અલગ-અલગ કેટેગરી પ્રમાણે ઉંમર માં છૂટછાટ મળવા પાત્ર થશે.

 

લાયકાત :

ઓફીસ આસીસ્ટન્ટ :

ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી બેચરલ ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
સાથે સાથે લોકલ ભાષા નુ પણ નોલેજ હોવુ જોઈએ.
અને કોમ્યુટર નું નોલેજ હોવુ જોઈએ.

આસીસ્ટન્ટ મેનેજર :

ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી બેચરલ ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

કૃષિ, બાગાયત, વનસંવર્ધન, પશુપાલનમાં ડિગ્રી ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

પરીક્ષા ફી : 

Rs.175 – For SC/ST/PWBD/EXSM Candidate

Rs.850 – for all other

પરીક્ષા ફી મિત્રો તમારે ઓનલાઈન ભરવાની રહેશે.
ઓનલાઈન પરીક્ષા ફી 07.06.2022 થી 27.06.2022 સુધી મિત્રો ભરવાની રહેશે

Official websitewww.ibps.in