Gujarat Ration Card Yojana-2022 NFSA

JULY MONTH RATION IN GUJARAT 2022 

 

Gujarat Ration Card Yojana-2022 : હેલ્લો નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે (APL-1 અને BPL રેશનકાર્ડ ધારક) પરિવારને ભારત સરકાર દ્વારા અંતગર્ત જરૂરિયાતમંદ ને રાહત દરે અનાજ વિતરણ કરવામાં આવે છે. તો આ લાભ કોને કોને મળવા પાત્ર થશે અને તેના માટે દાવા અરજી સાથે જરૂરી પુરાવા ક્યા રજુ કરવાના રહેશે આ બધી માહીતી નીચે આપેલ છે. ભારત સરકાર ધ્વારા વર્ષ ૨૦૧૩માં NFSA – રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત BPL રેશનકાર્ડ ધારક સિવાયના જરૂરિયાતમંદ BPL અને APL-૧ રેશનકાર્ડ ધારક પરિવારોને સરકારશ્રી તરફ થી સસ્તા અનાજની દુકાન મારફતે દરમહિને વ્યકિત દીઠ અમુક ચોક્કસ માત્રામાં રાહતદરે અનાજ આપવામાં આવે છે. જેનો લાભ લેવા માટે અરજદારે દાવા-અરજી કરવાની હોય છે.

અરજી સાથે જરૂરી પુરાવા :

  • ગેસબુક
  • આધારકાર્ડ (કુટુંબના દરેક સભ્યોની)
  • લાઈટબીલ/વેરાબિલ/ગેસબીલ
  • રેશન કાર્ડ
  • કુટુંબના મુખ્ય સભ્યની બેંક પાસબુક (કુટુંબ ની મુખ્ય સભ્ય તરીકે ઘરની મહીલાને રાખવી જેથી ભવિષ્યમાં વધુ સરકારી યોજનાઓનો લાભ મળી શકે.)
  • માલિકીનું મકાન ન હોય તો- ભાડાકરાર(જો ભાડે રહેતા હોય તો) / જો મકાન સરકાર ધ્વારા ફાળવવામાં આવ્યું હોય તો, એલોટમેન્ટ લેટર

 

અરજી કેવી રીતે કરવી :

દરેક પુરવાઓની ઝેરોક્ષ કરાવવી.

જે-તે કચેરીએ ફોર્મ જમા કરાવી ત્યાંથી અધિકૃત પેનલ ધ્વારા સર્વે કરવામાં આવશે. અને સર્વે ને આધારે આપ NFSA યોજના માટે લાયક છો કે નહિ તે નક્કી કરી આપને દર મહીને લાભ મળવાપાત્ર થઇ જશે.(જે-તે અધિકારી ના નિર્ણય પર સર્વે કરવામાં આવે છે.)

તમારી સ્થાનિક સસ્તા અનાજ ની દુકાન, ઝોન કચેરી, મામલતદાર કચેરી, તાલુકા કચેરી (જે-તે ઝોન કે જીલ્લા માં જેમને સત્તા આપેલી હોય ત્યાં)

અરજી કેવી રીતે કરવીClick Here

 

Vahli Dikri Yojana 2022 | Apply Online

Vahli Dikri Yojana 2022 Gujarat

 

વ્હાલી દીકરી યોજના

નમસ્કાર મિત્રો એક સરસ મજાની સરકારી યોજના આવી છે જે વહાલી દીકરી સહાય યોજના છે શુ તમારા કુટુંબમાં દીકરી છે? હા તો તમને આ યોજનાનો લાભ મળી શકે છે.

હેલ્લો નમસ્કાર મિત્રો આ યોજનાના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરાશે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, સુ લાયકાત રહેશે, કોને કોને આ યોજનાનો લાભ મળશે આ તમામ પ્રકારની માહિતી નીચે આપેલ છે.

 

લાભ લેવા માટે પાત્રતા તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.) દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

લાભ મેળવવા માટે જરૂરી પુરાવા

  • દીકરી નો જન્મ દાખલો
  • દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
  • વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
  • દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
  • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
  • દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
  • દીકરી નો જન્મ દાખલો
  • દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)

 

યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.

ઓનલાઈન અરજી ફોર્મ 👉Click Here

 

 

SSC Delhi Police Head Constable Recruitment 2022

SSC Delhi Police Head Constable Recruitment 2022

 

SSC Recruitment 2022 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક અગત્યની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. જે સ્ટાફ સિલેક્સન કમિશન દ્વારા હેડ કોન્સ્ટેબલ ની ભરતી બહાર પાડવામાં આવી છે . એટલે કે હેડ કોન્સ્ટેબલ માં પણ આસિસ્ટન્ટ વાયરલેસ ઓપરેટર (AWO) તે ટેલી ઓપરેટર (TPO) ની પોસ્ટ છે. તો હેલ્લો મિત્રો આ ભરતી માં અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ કાઈ તારીખ થી કઈ તારીખ સુધી ભરવાની રહેશે તો 08/07/2022 થી 29/07/2022 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ જે તેની ઓફિસિયલ વેબસાઈટ https://ssc.nic.in પર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે.

જેમાં હેડ કોન્સ્ટેબલ {આસિસ્ટન્ટ વાયરલેસ ઓપરેટર (AWO)/ની જગ્યા માટે આઠ પંચાવન (857) ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્ર અને રસ ધરાવતા પુરુષ અને સ્ત્રી ઉમેદવારો પાસેથી ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.

સ્ટાફ સિલેકશન કમિશન (SSC) અને દિલ્હી પોલીસ દ્વારા 1411 ડ્રાઈવર કોન્સ્ટેબલની ખાલી જગ્યાઓ માટે 2022ની પરીક્ષા માટે SSC દિલ્હી પોલીસ ડ્રાઈવર માટેની અધિકૃત સૂચના PDF 08મી જુલાઈ 2022ના રોજ બહાર પાડવામાં આવી છે. SSC દિલ્હી પોલીસ ડ્રાઇવર નોટિફિકેશન 2022 માટેની અધિકૃત સૂચના PDF લિંક પ્રદાન કરવામાં આવી છે કારણ કે તે હવે ssc.nic.in પર બહાર પાડવામાં આવી છે.

 

જેમાં હેડ કોન્સ્ટેબલ {આસિસ્ટન્ટ વાયરલેસ ઓપરેટર (AWO)/ની જગ્યા માટે આઠ પંચાવન (857) ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્ર અને રસ ધરાવતા પુરુષ અને સ્ત્રી ઉમેદવારો પાસેથી ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.

હેલ્લો મિત્રો તો આ ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, કઈ તારીખ સુધી ભરવાની રહેશે, લાયકાત શું રહેશે, પસંદગી, વય મર્યાદા આ તમામ વિશેની માહિતી નીચે આપેલી છે.

 

Exam Conducting BodyStaff Selection Commission (SSC)
Salary Read Notification
Exam Name Delhi Police Constable Driver 2022 (Male)
Vacancies1411
Category  Govt Jobs
ApplicationMode Online
Online Registration08th July to 29th July 2022
Salary Rs. 21700- 69100
Job LocationDelhi NCR 
Official websiteApply Online

SSC Recruitment 2022: Apply Online :

 

સ્ટાફ સિલેકશન કમિશન (SSC) અને દિલ્હી પોલીસ દ્વારા 1411 ડ્રાઈવર કોન્સ્ટેબલની ખાલી જગ્યાઓ માટે 2022ની પરીક્ષા માટે SSC દિલ્હી પોલીસ ડ્રાઈવર માટેની અધિકૃત સૂચના PDF 08મી જુલાઈ 2022ના રોજ બહાર પાડવામાં આવી છે. SSC દિલ્હી પોલીસ ડ્રાઇવર નોટિફિકેશન 2022 માટેની અધિકૃત સૂચના PDF લિંક પ્રદાન કરવામાં આવી છે કારણ કે તે હવે ssc.nic.in પર બહાર પાડવામાં આવી છે.

 

શૈક્ષણિક લાયકાત:

વિજ્ઞાન અને ગણિત વિષય તરીકે માન્ય બોર્ડમાંથી 10+2 (વરિષ્ઠ માધ્યમિક) પાસ કરેલ. અથવા મિકેનિક-કમ ઓપરેટર ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન સિસ્ટમના વેપારમાં નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ (NTC).
(વધુ શૈક્ષણિક લાયકાતની વિગતો: કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો)

વય મર્યાદા: (01-જુલાઈ

  • લઘુત્તમ- 18 વર્ષ
  • મહત્તમ- 27 વર્ષની
    ઉંમરમાં નિયમો મુજબ છૂટછાટ
    (વધુ વય મર્યાદા વિગતો: કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો)
Official NotificationClick Here
Official WebsiteApply Online

 

GSRTC Bharuch Recruitment 2022 – Studywale

GSRTC Bharuch Recruitment 2022 

GSRTC Bharuch Recruitment 2022 : હેલ્લો મિત્રો એક સરસ મજાની સરકારી ભરતી આવી છે જે વિદ્યાર્થીઓ 9 પાસ છે તેમના માટે પણ એક સુવર્ણ તક છે. આ ભરતી GSRTC પોસ્ટ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગમાં ભરતી આવેલ છે.

કોમ્પુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, મોટર વહીકલ મિકેનિક, ડીઝલ મિકેનિક, ઓટો ઈલેક્ટ્રીશિયન અને વેલ્ડર ની પોસ્ટ માટેની અરજી ફોર્મ મંગાવવામાં આવેલ છે.

અરજી ફોર્મ 22/08/2022 થી 09/09/2022 સુધીમાં વિભાગીય કચેરી ખાતે ભરૂચ ખાતે ભરવાના રહેશે.

 

શૈક્ષણિક લાયકાત :

અરજદારની શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ પાસ અથવા ધોરણ 10 પાસ હોવા જોઈએ
વેલ્ડર ની પોસ્ટ માટે ધોરણ 9 પાસ

ઉંમર મર્યાદા :

અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ સુધી હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા:

 

  • મેરિટ/ઇન્ટરવ્યુ આધારિત
  • એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો
  • ફોટો અને સહી
  • ITI માર્કશીટ (તમામ સેમેસ્ટરના પરિણામ સાથેની એક માર્કશીટ)
  • આધાર કાર્ડ
  • એલસી લિવિંગ સર્ટિફિકેટ
  • ધો. 10 અથવા ધોરણ 12 ની માર્કશીટ

અરજદારે નિયત નમુનામાં અરજીફોર્મ ભરી તેની સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર જોડી તારીખ 12/09/2022 સુધીમાં એસ.ટી વિભાગીય નિયામકશ્રીની કચેરી, ખાતે મોકલી દેવાની રહેશે.

તારીખ 22/08/2022 થી 09/09/2022 સુધીમાં સવારે એસ.ટી વિભાગીય કચેરી ખાતે , ભોલાવ ભરૂચ વહીવટી શાખા ખાતેથી રજાના દિવસો સિવાય માં રૂબરૂ અરજી પત્રક મેળવી લેવું તથા ફોર્મ ભરીને 12/09/2022 સુધીમાં પરત જમાં કરાવવાનું રહેશે.

ઉમેદવારોએ પહેલા https://www.apprenticeshipindia.gov.in પર નોંધણી કરાવવાની જરૂર છે.

GSRTC ભારતી 2022 કેવી રીતે અરજી કરવી ?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રજીસ્ટર્ડ એડી/સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલે છે.

 

અરજીપત્રકની તારીખ
22-08-2022 થી 09-09-2022
છેલ્લી તારીખ12-9-2022

 

Official NotificationClick Here
Official WebsiteApply Online

 

Amul Dairy Recruitment 2022 Apply Online

Amul Dairy Recruitment 2022 

 

Amul Dairy Recruitment 2022 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની અમુલ ડેરી દ્વારા ભરતી માટે ની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત હેડ પોસ્ટ માટેની છે. જે વિધાર્થી મિત્રો હજુ સુધી ફોર્મ નથી ભર્યું તે જલ્દી થી અમુલ ડેરી ની વેબસાઈટ પર જઈ ફોર્મ ભરી દો આ સુવર્ણ તક છે.

અમુલ ડેરીમાં અલગ-અલગ પોસ્ટ માટેની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે વિગતવાર માહિતી મેળવીશું.

હેલ્લો મિત્રો તો આ ભરતી માટે ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, ક્યા ક્યા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, આ તમામ પ્રકારની માહિતી વિશે વાત કરીશું. તો મિત્રો આ ભરતી આણંદ ખાતે અમુલ ડેરી માં ભરતી બહાર પાડવામાં આવી છે જે પોસ્ટ હેડ ઓપરેટર ની પોસ્ટ છે.

 

      Job Recruitment            Amul Dairy
      Vacancies           01
      Application Mode          Online
     Job Type          Dairy Jobs
     Notification No.            –
     Post            Head
     Job Location            Anand

 

 

શૈક્ષણિક લાયકાત :

ડેરી ટેકનોલોજી અથવા ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અથવા એન્જિનિયરિંગમાં સ્નાતક/અનુસ્નાતક. પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલ અથવા IRMA માંથી મેનેજમેન્ટ ડિગ્રી લાભદાયી રહેશે.

ઓછામાં ઓછો 20 વર્ષનો કાર્ય અનુભવ હોવો જરૂરી છે , જેમાંથી 10 વર્ષ સહકારી અથવા FMCG ઉદ્યોગમાં વરિષ્ઠ વ્યવસ્થાપક ક્ષમતા/સ્તર પર. સાબિત વ્યવસ્થાપક ક્ષમતા ધરાવતી વ્યક્તિ હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા :

  • ટેસ્ટ/ઇન્ટરવ્યુ

 

ઉંમર મર્યાદા :
  • મીનીમમ 50 વર્ષ સુધી

 

શરૂઆતની તારીખ
30-6-2022
છેલ્લી તારીખ 11-7-2022

 

Apply For Amul Dairy RecruitmentApply Online
Official WebsiteClick Here

 

 

Divyang Scholarship Yojana 2022 – Studywale

Divyang Scholarship Yojana 2022

Divyang Scholarship Yojana 2022 :નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની સરકારી યોજના સરકાર હેઠળ બહાર પાડવામાં આવી છે જે યોજના દિવ્યાંગ – વિકલાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજના છે.
હવે મિત્રો આપણે જાણી લઈએ કે આ યોજનાના ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, આ ફોર્મ ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કોને કોને આ યોજનાનો લાભ મળશે, કેટલો લાભ મળશે, આવી તમામ પ્રકારની માહિતી મેળવવા માટે જોડ્યેલા રહો અને નીચે મુજબ તમામ માહિતી આપવામાં આવી છે.

ધોરણ ૧ થી ૭ સુધીમાં ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીને વાર્ષિક રૂ.૧૦૦૦/- ધોરણ ૮ કે તેથી વધુ અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીને રૂ.૧૫૦૦/- કે તેથી વધુમાં વધુ રૂ.૫૦૦૦/સુધી.દિવ્યાંગ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી જમા કરાવવામાં આવે છે.

 

આ યોજનાનો કોને કોને લાભ મળશે?

  • ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • છેલ્લી વાર્ષિક પરીક્ષા ઓછા માં ઓછા ૪૦% ગુણથી ઉતીર્ણ હોવા જોઈએ.
  • અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીની દિવ્યાંગ ટકાવારી ૪૦%થી ઓછી હોવી ન જોઈએ.
  • જે-તે અભ્યાસમાં હાજરીની સંતોષકારક નિયમિતતા જરૂરી છે.
  • આવક મર્યાદા લાગુ પડતી નથી.

 

જરૂરી પુરાવાઓ :

 

  • જે-તે વિભાગના નિષ્ણાંત તબીબનું ટકાવારી પ્રમાણપત્ર
  • ગત વર્ષની વાર્ષિક પરિણામની પ્રમાણિત નકલ
  • અરજદારના આધારકાર્ડની પ્રમાણિત નકલ
  • અરજદારની બેંક પાસબુકની પ્રમાણિત નકલ
  • દિવ્યાંગ વિદ્યાર્થીનું દિવ્યાંગ ઓળખકાર્ડ

 

અરજી કેવી રીતે કરવી?

દરવર્ષે શૈક્ષણિક કાર્ય શરુ થતા ૧૫મી જૂન થી ૩૧ મી ઓગસ્ટ સુધી મળવાપાત્ર છે. જેની અરજી જે તે સ્કુલના આચાર્યશ્રી ધ્વારા DIGITAL GUJARAT portal મારફત ઓનલાઈન કરવાની થાય છે.

સમય મર્યાદામાં નિયત ફોર્મ ભરાવીને જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને તે અંગેની દરખાસ્ત રજુ કરવાની જવાબદારી સબંધિત શાળા-કોલેજના આચાર્યશ્રીની રહે છે.

 

Official Website : Click Here