PM Modi To Launch 5G In Gandhinagar New Update

PM Modi To Launch 5G In Gandhinagar

ગાંધીનગરથી દેશમાં 5G ની શરૂઆત થવાની સંભાવના: PM મોદી ઉદ્ઘાટન કરે તેવી શક્યતાઓ

મોબાઈલ સેવાઓમાં સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર શકય હોય તેવી પાંચમી જનરેશન ( 5G ) સેવાઓ દેશમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેથી પ્રારંભ થશે . આ સેવાઓ દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમર્પિત કરશે અને તા . 15 ઓગસ્ટના રોજ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે શરૂ થશે એવું જાણવા મળી રહ્યું છે .

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ઉપર સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ ગુજરાત આવશે અને સેવાઓનો પ્રારંભ કરે તેવી શક્યતા છે . દેશમાં 5G સેવાઓ માટે સ્પેક્ટ્રમની નિલામી આ સપ્તાહમાં શરૂ થવાની છે અને તેમાં રિલાયન્સ જીયો , વોડાફોન આઈડિયા અને એરટેલ । અદાણી જૂથે પણ બિડિંગ કરવા માટે રસ દાખવ્યો છે . જોકે , અદાણીએ આ સ્પેક્ટ્રમ ખરીદી માત્ર એન્ટરપ્રાઇસ સેવાઓ આપવા માટે જ કરવાની જાહેરાત કરી છે એટલે ગ્રાહકોને તો માત્ર ત્રણ કંપનીઓ તરફથી જ સેવા મળશે . લોંચ પહેલા ગુજરાતમાં 5G સેવાઓનું ટેસ્ટિંગ ગાંધીનગર , જામનગર અને વડોદરામાં થયું હતું . જામનગર ખાતે રિલાયન્સ જીયો અને ગાંધીનગર ખાતે વોડાફોન દ્વારા ટેસ્ટ થયા હતા .

વડાપ્રધાન મોદી આ સેવા શરૂ કરે એ પહેલા વોડાફોન અને જીયો યુદ્ધના ધોરણે તેના લોંચ માટે તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે . સૂત્રોએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં આ સેવાઓ શરૂ કરવા માટે અત્યારે કામગીરી થઇ રહી છે . અત્યારે કોઈ કંપની પાસે 5G ની સેવા માટે સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નથી . નિલામી પછી વિજેતા કંપનીઓને તાકીદે સ્પેક્ટ્રમ ફાળવવા માટે PMO અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ કામગીરી કરી રહ્યા છે જેથી તા . 15 ઓગસ્ટ એ લોંચિંગ થઈ શકે છે.

 

ઇન્ડિયન એરફોર્સ અગ્નિપથ ભરતીApply Online

 

 

GPSC Recruitment 2022 for 260 ACF Apply Online

GPSC Recruitment 2022 for 260 ACF :

હેલ્લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની ગુજરાત લોક સેવા આયોગ GPSC દ્રારા અલગ-અલગ ડીપાર્ટમેન્ટ પ્રમાણે ની જાહેરાત કરવામાં આવી છે જે વિધાર્થી મિત્રો સરકારી નોકરી કરવા માગતા હોય તે વિધાર્થી મિત્રો માટે એક સુવર્ણ તક છે. હવે જાણી લઈએ કે આ પરીક્ષાના ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ આ બધી માહીતી નીચે મુજબ આપેલ છે.

ગુજરાત લોક સેવા આયોગ (GPSC)એ ડેપ્યુટી સેક્શન અધિકારી/ નાયબ મામલતદાર, મુખ્ય અધિકારી, સહાયક વન સંરક્ષક માટે અરજી મંગાવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર જે આ પદ માટે અરજી કરવામાંગે છે, તે GPSCની ઓફિશિયલ વેબસાઇટ gpsc.gujarat.gov.in પર જઇને અરજી કરી શકે છે. આ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.

આ સિવાય ઉમેદવાર સીધા આ લિંક https://gpsc.gujarat.gov.in/ પર ક્લિક કરીને પણ આ પદો માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક https://gpsc.gujarat.gov.in/dashboard?stage=Advertisement દ્વારા પણ ઓફિશિયલ નોટિફિકેશનને ચેક કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 260 પદને ભરવામાં આવશે.

GPSC Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની શરૂઆતની તારીખ- 15 જુલાઇ
અરજી કરવાની અંતિમ તારીખ- 30 જુલાઇ

GPSC Recruitment 2022 માટે ખાલી જગ્યાઓ

  • ડેપ્યુટી સેક્શન અધિકારી/ નાયબ મામલતદાર- 80 પદ
  • Dy. S.O. (સચિવાલય)- 05 પદ
  • સહાયક વન સંરક્ષક- 38 પદ
  • પશુ ચિકિત્સા અધિકારી- 130 પદ
  • મ્યુનિસિપલ એકાઉન્ટ અધિકારી- 04 પદ

વય મર્યાદા

અરજી કરવાની છેલ્લી તારીખ 30-7-2022ના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઇએ અને 35 વર્ષ સુધી અરજી કરી શકે છે.

ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

એજ્યુકેશન

સરકાર માન્ય કોઇ પણ યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જરૂરી. કોમ્પ્યૂટરનું બેઝિક જ્ઞાન હોવુ પણ જરૂરી

ભરતી કેવી રીતે કરાશે

ત્રણ પરીક્ષા યોજવામાં આવશે જેમાં પહેલા પ્રીલિમ, મેઇન્સ અને પછી ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારોની અંતિમ પસંદગી કરવામાં આવશે.

પ્રીલિમ પરીક્ષા

સંભવિત પ્રીલિમ પરીક્ષા 16 ઓક્ટોબર 2022માં યોજાશે, જ્યારે આ પરીક્ષાનું પરિણામ ડિસેમ્બર-2022માં જાહેર કરવામાં આવશે. પ્રીલિમ પરીક્ષા પાસ કરનારા ઉમેદવાર મેઇન્સ પરીક્ષા આપી શકશે.

મુખ્ય લેખિત પરીક્ષા

5 માર્ચ અથવા 12 માર્ચ 2023માં સંભવિત

મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ સંભવત- જૂન 2023માં પ્રસિદ્ધ કરવામાં આવશે

પગાર ધોરણ

38,090 રૂપિયા માસિક ફીક્સ પગારથી પાંચ વર્ષ માટે નિમણૂંક આપવામાં આવશે.

ઉમેદવાર પાંચ વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી રૂપિયા 39,900થી 1,26,600 પે મેટ્રીક્સના લેવલ-7ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે.

Official NotifactionClick Here
Official WebsiteApply Online

Indian Air Force Agniveer Recruitment 2022 – Apply Online

Indian Air Force Recruitment 2022 :

ઇન્ડિયન નેવીમાં ‘અગ્નિવીર’ બનવાની તક, 2800 પદો પર ભરતી, પ્રથમ વર્ષે 30 હજાર મળશે પગાર

ભારતીય વાયુસેના બાદ નૌસેનાએ પણ યુવાઓને તક આપી છે. ભારતીય નૌસેનામાં 12મુ ધોરણ પાસ યુવાઓ માટે ‘અગ્નિવીર’ બનવાની સુવર્ણ તક છે, જેની માટે 2800 વેકેન્સી કાઢવામાં આવી છે. જેમાં પ્રથમ વર્ષે 30 હજાર રૂપિયા પગાર મળશે. અગ્નિપથ ભરતી યોજના હેઠળ નૌસેનાએ 1 જુલાઇથી એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરી દીધી છે. ઇચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ ઓફિશિયલ વેબસાઇટ joinindiannavy.gov.in પર જઇને આ પદો માટે અરજી કરી શકે છે.

 

કેન્ડિડેટે પાસ કરવો પડશે PFT ટેસ્ટ :

ભારતીય નૌસેનાએ એક ઓફિશિયલ નોટિફિકેશનમાં કહ્યુ કે અગ્નિપથ યોજના હેઠળ ભારતીય નૌસેના અગ્નિવીર ભરતી માટે હાજર રહેનારા કેન્ડિડેટને શારીરિક સ્વાસ્થ્ય પરીક્ષણ (PFT) પાસ કરવો પડશે, જેને લેખિત પરીક્ષામાં મેળવેલા અંકના આધાર પર યોગ્યતા યાદી તૈયાર કરવા માટે જરૂરી માનવામાં આવશે. તમામ પસંદ થયેલા કેન્ડિડેટને ભરતી તબીબી તપાસ માટે આઇએનએસ ચિલ્કામાં બોલાવવામાં આવશે. જો કોઇ ઉમેદવાર કોલ લેટરમાં ઉલ્લેખિત તારીખ અને સમય પર આઇએનએસ ચિલ્કામાં ભરતી તબીબી પરીક્ષા માટે રિપોર્ટ કરવામાં નિષ્ફળ રહે છે તો તેનો ભારતીય નૌસેનામાં ઉમેદવારી માટે કોઇ દાવો નહી હોય અને કેન્ડિડેટની પસંદગી રદ કરી દેવામાં આવશે.

મહત્વપૂર્ણ જાણકારી :

  • પદનું નામ- અગ્નિવીર

  • પદ- 2800
  • યોગ્યતા- 12મું ધોરણ પાસ
  • અરજીની તારીખ- 1 જુલાઇ, 2022
  • અરજી કરવાની અંતિમ તારીખ- 22 જુલાઇ, 2022
  • ઉંમર- કેન્ડિડેટની ઉંમર 17 વર્ષ 6 મહિનાથી 21 વર્ષની વચ્ચે હોવી જોઇએ. કેન્ડિડેટનો જન્મ 29 ડિસેમ્બર 1999થી 29 જૂન 2005 વચ્ચે હોવો જોઇએ.
    શારીરિક ક્ષમતા- કેન્ડિડેટની લંબાઇ 152.5 સેન્ટીમીટર અને છાતી ફુલાવવાની રેન્જ 5 સેમી સુધી હોવી જોઇએ.
Official WebsiteApply Online

અગ્નિપથ સ્કિમમાં 4 વર્ષ પુરા કરનારા અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાથમિકતા મળશે.

અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ભરતી થનારા જવાનોને ચાર વર્ષની નોકરી બાદ કેન્દ્રીય સશસ્ત્ર દળ અને આસામ રાઇફલ્સમાં નિયુક્તીમાં પ્રાથમિકતા મળશે. આ જાણકારી ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવી છે. દેશે ત્રણેય સેનામાં સૈનિકોની ભરતીને લઇને કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સૈનિકોની ભરતી નાના સમય માટે કરવામાં આવશે. ચાર વર્ષની નોકરી પછી મોટાભાગના અગ્નિવીર રિટાયર થઇ જશે અને આવા અગ્નિવીરોને કેન્દ્રીય સશસ્ત્ર દળોની નોકરીમાં પ્રાથમિકતા મળશે.

 

GPSC ACF Recruitment 2022 Apply Online-Studywale

GPSC Recruitment Assistant Conservator of Forest (ACF) Class-2  – 2022

GPSC ACF Recruitment 2022 : હેલ્લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની GPSC સરકારી ભરતી વન વિભાગ દ્વારા મદદનિશ વન સંરક્ષક (ACF) વર્ગ-2 ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. જે ભરતી ના ઓનલાઈન ફોર્મ 15/07/2022 થી 30/07/2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. તો હેલ્લો મિત્રો જાણી લઈએ કે આ ભરતી ના ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવા, લાયકાત, પસંદગી પ્રક્રિયા આ તમામ માહિતી નીચે મુજબ આપેલ છે.

 

ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્ય પ્રાણી મિત્રની 2022 ની ભરતી માટે ખાલી પડેલ જગ્યા માટે અરજી મંગાવેલ છે. વન વિભાગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 38 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. હવે આપણે વાત કરીએ કે વન વિભાગ ફોરેસ્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે. તેમાં રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો આ ભરતી માં ફોર્મ ભરી શકે છે.

 

પ્રીલીમિનરી પરીક્ષા (Objective type)

ક્રમવિષય કુલ ગુણ સમય 
પ્રશ્નપત્ર-1General studies – I200 Marks3 Hours
પ્રશ્નપત્ર-2General studies – II200 Marks3 Hours

 

મુખ્ય પરીક્ષા (લેખિત)

ક્રમવિષય કુલ ગુણ સમય
પ્રશ્નપત્ર-1Gujarati150 Marks3 Hours
પ્રશ્નપત્ર-2English150 Marks3 Hours
પ્રશ્નપત્ર-3General studies – I150 Marks3 Hours
પ્રશ્નપત્ર-4General studies – II150 Marks3 Hours
પ્રશ્નપત્ર-5General studies – III150 Marks3 Hours
TotaL750 Marks

લાયકાત : 

પરીક્ષા માટે ઉમેદવારે ભારત ની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી સંસદ ના એક્ટ દ્વારા અથવા યુ.જી.સી એક્ટ – 1956 ના સેક્શન – 3 હેઠળ યુનિ. તરીકે માન્ય ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

નીચેના પૈકી કોઈ એકમાં મુખ્ય વિષય સાથેની સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ.

Botany, Chemistry, Geology, Mathematics, Physics, Zoology, Microbiology, Biotechnology, Bio-chemistry, Statistics, Environmental science, Animal husbandry and, veterinary science, Agriculture, Forestry, Horticulture, Engineering/Technology

વધુમાં જે ઉમેદવાર Forestry (વન વિભાગના) મુખ્ય વિષય સાથે B.S.C ની પદવી ધરાવતા હશે તેઓને મુખ્ય પરીક્ષા અને રૂબરૂ મુલાકાતમાં મેળવેલ કુલ ગુણના 10% વધારાના ગુણ મળવા પાત્ર થશે.

અરજી પત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં જે ઉમેદવારને 20 વર્ષ પુરા થયેલ અને નિયત લાયકાતની પદવીના છેલ્લા સેમેસ્ટર/વર્ષની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ છે અથવા થનાર છે પરંતુ જેમનું પરિણામ પ્રસિધ્ધ થયેલ ના હોય તેવા ઉમેદવારો પ્રિલીમનરી પરીક્ષા માટે અરજી કરી શકશે.

ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ.

પગાર ધોરણ :

રૂ 53,100 થી 1,67,800 તથા નિયમોનુંસાર મળવા પાત્ર થશે

ગુજરાત સરકારની નોકરીમાં હોય તેવી વ્યક્તિઓનો પગાર ગુજરાત મુલ્કી સેવા નિયમો અનુસાર ઉપરોક્ત પગાર ધોરણમાં નિયત કરવામા આવશે.
સરકાર તરફથી સબંધિત જાગ્યા માટે વખતો-વખત સોંપવામાં આવે તે કામગીરી

અરજી ફી :

બિન અનામત પુરૂષ/મહિલા ઉમેદવારો અરજી ફી નીચેના બે વિકલ્પ પૈકી કોઈ પણ રીતે ભરી શકે છે.
પોસ્ટ ઓફિસમાં
ઓનલાઈન ફી

રૂ. 100/- અયોગ્યની ફી ભરવાની રહેશે.

Official WebsiteClick Here
Apply OnlineClick Here

LRD Waiting List 2018 Check Online

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ LRD વેઇટિંગ લિસ્ટ 2018

 

LRD Waiting List 2018 : ગુજરાત પોલીસ કોન્સટેબલ LRD 2018 નું મેરિટ લિસ્ટ અને કટ ઑફ માર્ક્સ અપડેટ્સ બહાર પડ્યું છે ગુજરાત પોલીસ વિભાગ અને લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલની ભરતી માટે 2018 માં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ ભરતી કોન્સ્ટેબલની 10,000 થી પણ વધુ ખાલી જગ્યાઓ માટે હાથ ધરવામાં આવી રહી છે અને તેમાં લાખો ઉમેદવારોએ હાજરી આપી હતી.જે વિદ્યાર્થી મિત્રો ની યાદી નીચે મુજબ આપેલ છે.

lrdgujarat2021.in અનુસાર અપેક્ષિત LRB કોન્સ્ટેબલ કટ ઑફ માર્ક્સ 2022 ને અનુસરી શકો છો

 

LRD Waiting List 2018

Post TitleLRD Waiting List 2018
DepartmentGujarat Police
Post Date22-04-2022
Post NameLRD, SRP, Jail Sipahi
Post TypeWaiting List
Official Web Site@lrbgujarat2018.in

LRD પ્રતીક્ષા સૂચિ 2018-19

www.lrbgujarat2018.in વેબસાઇટ પર આ નવીનતમ સૂચના પ્રકાશિત કરવામાં આવી છે. લેખિત પરીક્ષામાં બેસનાર અરજદાર વેબસાઈટ પર તેમના પરિણામ માર્કસ અને મેરિટ નંબર જોઈ શકે છે અને માર્કસ મુજબ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે તે પછી LRB ફેબ્રુઆરી/માર્ચ 2019માં પોલીસ ભારતી ફિઝિકલ ટેસ્ટનું આયોજન કરશે. અપેક્ષિત કટ-ઓફ માર્ક્સ 65 થી 65 જેટલા હશે. 70 માર્ક્સનું લેખિત પરીક્ષાનું પેપર સરળ હતું.

Waiting list MaleClick Here
Waiting list FemaleClick Here
LRD Official WebsiteClick Here

 

FACT Limited Recruitment 2022 Apply Online

FACT Limited Recruitment 2022

 

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે એક સરસ મજાની નવી સરકારી ભરતી વિશે વાત કરીશું જે ખાતર અને રસાયણ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. જે ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ ત્રાવણકોર લિમિટેડ (FACT) વરિષ્ઠ મેનેજર, ઓફિસર, મેનેજમેન્ટ ટ્રેઇની અને ટેકનિશિયન ની જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો મિત્રો જાણીએ કે આ ભરતી ના ઓનલાઈન અરજી ફોર્મ ક્યારે ભરાશે, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, લાયકાત , પસંદગી પ્રક્રિયા, કાઈ તારીખ થી ફોર્મ ભરવાના ચાલુ થશે આ બધી માહીતી નીચે આપેલ છે.

 

હેલ્લો મિત્રો તમે હજુ સુધી આ ભરતીમાં ફોર્મ નથી ભર્યું તે જલ્દી થી તેની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ જલ્દી થી ફોર્મ ભરી દો જે મિત્રો એ ડિપ્લોમા, એન્જિનિરિંગ B.S.C જેવી ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય તેમના માટે સુવર્ણ તક છે.

 

 Name Of The Post No. Of VacanciesSalary
Senior Manager09Rs.29100-54500
Officer08Rs.12600-32500
Management Trainee58Rs.20600-46500
Technician62Rs.9250-32000
Total137

FACT ભરતી 2022 ની વિગતો :

  • Organization Name : Fertilisers and Chemicals Travancore Limited (FACT)
  • Job Name Senior Manager, Officer, Management Trainee & Technician
  • No of Vacancies : 137
  • Advt no : Recruitment Notification No. : 07/2022
  • Official Website : fact.co.in

 

પસંદગી પ્રક્રિયા :

 

FACT પરીક્ષા/જૂથ ચર્ચા/વ્યક્તિગત મુલાકાતના આધારે ઉમેદવારની પસંદગી કરવામા આવશે.

ઉંમર મર્યાદા :

ટેકનિશિયન: 35 વર્ષ
અધિકારી/એમટી: 26 વર્ષ
વરિષ્ઠ મેનેજર: 45 વર્ષ
વય છૂટછાટ માટે વિગતાર જાહેરાત તપાસો.

શૈક્ષણિક લાયકાત :

અરજદાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કે કોઈ પણ સંસ્થા માંથી સંબંધિત શિસ્તમાં ડિપ્લોમા/ એન્જિનિયરિંગ/ B.Sc/ M.Sc/ PG ડિગ્રી હોવી આવશ્યક છે.
વધુ વિગતો માટે જાહેરાત તપાસો.

 

અરજીની શરૂઆતની તારીખ08/07/2022
અરજી કરવાની છેલ્લી તારીખ29/07/2022

 

Official Notification : Click Here

Official Website : Apply Online