GPSC Recruitment Assistant Conservator of Forest (ACF) Class-2 – 2022
GPSC ACF Recruitment 2022 : હેલ્લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની GPSC સરકારી ભરતી વન વિભાગ દ્વારા મદદનિશ વન સંરક્ષક (ACF) વર્ગ-2 ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. જે ભરતી ના ઓનલાઈન ફોર્મ 15/07/2022 થી 30/07/2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. તો હેલ્લો મિત્રો જાણી લઈએ કે આ ભરતી ના ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવા, લાયકાત, પસંદગી પ્રક્રિયા આ તમામ માહિતી નીચે મુજબ આપેલ છે.
ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્ય પ્રાણી મિત્રની 2022 ની ભરતી માટે ખાલી પડેલ જગ્યા માટે અરજી મંગાવેલ છે. વન વિભાગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 38 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. હવે આપણે વાત કરીએ કે વન વિભાગ ફોરેસ્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે. તેમાં રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો આ ભરતી માં ફોર્મ ભરી શકે છે.
પ્રીલીમિનરી પરીક્ષા (Objective type)
ક્રમ | વિષય | કુલ ગુણ | સમય |
પ્રશ્નપત્ર-1 | General studies – I | 200 Marks | 3 Hours |
પ્રશ્નપત્ર-2 | General studies – II | 200 Marks | 3 Hours |
મુખ્ય પરીક્ષા (લેખિત)
ક્રમ | વિષય | કુલ ગુણ | સમય |
પ્રશ્નપત્ર-1 | Gujarati | 150 Marks | 3 Hours |
પ્રશ્નપત્ર-2 | English | 150 Marks | 3 Hours |
પ્રશ્નપત્ર-3 | General studies – I | 150 Marks | 3 Hours |
પ્રશ્નપત્ર-4 | General studies – II | 150 Marks | 3 Hours |
પ્રશ્નપત્ર-5 | General studies – III | 150 Marks | 3 Hours |
– | TotaL | 750 Marks | – |
લાયકાત :
પરીક્ષા માટે ઉમેદવારે ભારત ની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી સંસદ ના એક્ટ દ્વારા અથવા યુ.જી.સી એક્ટ – 1956 ના સેક્શન – 3 હેઠળ યુનિ. તરીકે માન્ય ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
નીચેના પૈકી કોઈ એકમાં મુખ્ય વિષય સાથેની સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ.
Botany, Chemistry, Geology, Mathematics, Physics, Zoology, Microbiology, Biotechnology, Bio-chemistry, Statistics, Environmental science, Animal husbandry and, veterinary science, Agriculture, Forestry, Horticulture, Engineering/Technology
વધુમાં જે ઉમેદવાર Forestry (વન વિભાગના) મુખ્ય વિષય સાથે B.S.C ની પદવી ધરાવતા હશે તેઓને મુખ્ય પરીક્ષા અને રૂબરૂ મુલાકાતમાં મેળવેલ કુલ ગુણના 10% વધારાના ગુણ મળવા પાત્ર થશે.
અરજી પત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં જે ઉમેદવારને 20 વર્ષ પુરા થયેલ અને નિયત લાયકાતની પદવીના છેલ્લા સેમેસ્ટર/વર્ષની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ છે અથવા થનાર છે પરંતુ જેમનું પરિણામ પ્રસિધ્ધ થયેલ ના હોય તેવા ઉમેદવારો પ્રિલીમનરી પરીક્ષા માટે અરજી કરી શકશે.
ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ.
પગાર ધોરણ :
રૂ 53,100 થી 1,67,800 તથા નિયમોનુંસાર મળવા પાત્ર થશે
ગુજરાત સરકારની નોકરીમાં હોય તેવી વ્યક્તિઓનો પગાર ગુજરાત મુલ્કી સેવા નિયમો અનુસાર ઉપરોક્ત પગાર ધોરણમાં નિયત કરવામા આવશે.
સરકાર તરફથી સબંધિત જાગ્યા માટે વખતો-વખત સોંપવામાં આવે તે કામગીરી
અરજી ફી :
બિન અનામત પુરૂષ/મહિલા ઉમેદવારો અરજી ફી નીચેના બે વિકલ્પ પૈકી કોઈ પણ રીતે ભરી શકે છે.
પોસ્ટ ઓફિસમાં
ઓનલાઈન ફી
રૂ. 100/- અયોગ્યની ફી ભરવાની રહેશે.
Official Website | Click Here |
Apply Online | Click Here |