WhatsApp ગ્રૂપમાં જોડાવો!

FACT Limited Recruitment 2022 Apply Online

FACT Limited Recruitment 2022

 

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે એક સરસ મજાની નવી સરકારી ભરતી વિશે વાત કરીશું જે ખાતર અને રસાયણ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. જે ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ ત્રાવણકોર લિમિટેડ (FACT) વરિષ્ઠ મેનેજર, ઓફિસર, મેનેજમેન્ટ ટ્રેઇની અને ટેકનિશિયન ની જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો મિત્રો જાણીએ કે આ ભરતી ના ઓનલાઈન અરજી ફોર્મ ક્યારે ભરાશે, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, લાયકાત , પસંદગી પ્રક્રિયા, કાઈ તારીખ થી ફોર્મ ભરવાના ચાલુ થશે આ બધી માહીતી નીચે આપેલ છે.

 

હેલ્લો મિત્રો તમે હજુ સુધી આ ભરતીમાં ફોર્મ નથી ભર્યું તે જલ્દી થી તેની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ જલ્દી થી ફોર્મ ભરી દો જે મિત્રો એ ડિપ્લોમા, એન્જિનિરિંગ B.S.C જેવી ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય તેમના માટે સુવર્ણ તક છે.

 

 Name Of The Post  No. Of Vacancies Salary
Senior Manager 09 Rs.29100-54500
Officer 08 Rs.12600-32500
Management Trainee 58 Rs.20600-46500
Technician 62 Rs.9250-32000
Total 137

FACT ભરતી 2022 ની વિગતો :

  • Organization Name : Fertilisers and Chemicals Travancore Limited (FACT)
  • Job Name Senior Manager, Officer, Management Trainee & Technician
  • No of Vacancies : 137
  • Advt no : Recruitment Notification No. : 07/2022
  • Official Website : fact.co.in

 

પસંદગી પ્રક્રિયા :

 

FACT પરીક્ષા/જૂથ ચર્ચા/વ્યક્તિગત મુલાકાતના આધારે ઉમેદવારની પસંદગી કરવામા આવશે.

ઉંમર મર્યાદા :

ટેકનિશિયન: 35 વર્ષ
અધિકારી/એમટી: 26 વર્ષ
વરિષ્ઠ મેનેજર: 45 વર્ષ
વય છૂટછાટ માટે વિગતાર જાહેરાત તપાસો.

શૈક્ષણિક લાયકાત :

અરજદાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કે કોઈ પણ સંસ્થા માંથી સંબંધિત શિસ્તમાં ડિપ્લોમા/ એન્જિનિયરિંગ/ B.Sc/ M.Sc/ PG ડિગ્રી હોવી આવશ્યક છે.
વધુ વિગતો માટે જાહેરાત તપાસો.

 

અરજીની શરૂઆતની તારીખ 08/07/2022
અરજી કરવાની છેલ્લી તારીખ 29/07/2022

 

Official Notification : Click Here

Official Website : Apply Online