12 પાસ ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022

12 પાસ ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 : તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી 12 પાસ ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022. દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૮૨૩ જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આ ભારત ની તમામ માહિતી આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા , અરજી કરવાની રીત વગેરે.તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.

12 પાસ ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022

સત્તાવાર વિભાગગુજરાત વન વિભાગ
પોસ્ટનુ નામફોરેસ્ટ ગાર્ડ – વનરક્ષક 
ખાલી જગ્યાઓ823
શરૂઆતની તારીખ01/11/2022
છેલ્લી તારીખ15/11/2022
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://forests.gujarat.gov.in/

12 પાસ ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માટે ઉમેદવારોએ 12મું પાસ હોવું જરૂરિ છે.

12 પાસ ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 વય મર્યાદા :

આ ભરતી માટે ઓછામાં ઓછી વય ૧૮ વર્ષ નક્કી કરવામાં આવી છે વય ની મર્યાદા સરકાર ના નિયમ પ્રમાણે નક્કી કરવામાં આવશે.

12 પાસ ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 મહત્વ ની તારીખો :

શરૂઆતની તારીખ01/11/2022
છેલ્લી તારીખ15/11/2022

આ પણ વાંચો :-  cisf recruitment 2022 | 10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022

12 પાસ ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 અરજી કરવાની રીત :

  • સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
  • તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
  • તેની અરજી ફ્રીમ ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • સબમિટ કરો
  • પ્રિન્ટ લઇ લો

મહત્વ ની કડીઓ :

જાહેરાતઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

આ પણ વાંચો :- Board Exam Time table 2023 ગુજરાત બોર્ડ ધો.10-12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર

cisf recruitment 2022 | 10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022

10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 : તાજેતરમાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી જાહેરાત CISF કોન્સ્ટેબલ ની પોસ્ટ માટે કરવામાં આવી છે cisf recruitment 2022 ભરતી માં કુલ 787 જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે તમામ માહિતી  જેવી કે વાય મર્યાદા , લાયકાત , અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.

CISF ભરતી 2022

જે મિત્રો CISF ભરતીની રાહ જોઇ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022

સત્તાવાર વિભાગસેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ
પોસ્ટનું નામCISF કોન્સ્ટેબલ ભરતી 2022
કુલ ખાલી જગ્યા787
અરજી શરૂઆતની તારીખ21/11/2022
અરજી કરવાની છેલ્લી તારીખ20/12/2022
સત્તાવાર વેબસાઈડcisfrectt.in

10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 માટે શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ અથવા એને સમકક્ષ લાયકાત માન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવું જોઈએ.

10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 વય મર્યાદા

  • આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૨૩ વર્ષ ની વય નક્કી કરવામાં આવી છે.

10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી ફી

  • Gen/ OBC/ EWS: ₹ 100/-
  • SC/ST/ ESM: ₹ 0/-
  • Payment Mode: Online

10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી માટે મહત્વ ની તારીખો :

અરજી શરૂઆતની તારીખ21/11/2022
અરજી કરવાની છેલ્લી તારીખ20/12/2022

10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો ?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ cisfrectt.in

  • અરજી ફ્રોમ ભરો

  • જરૂરી પુરાવા અપલોડ કરો

  • અરજી સબમિટ કરો

  • પ્રિન્ટ લો

મહત્વ ની કડીઓ :

જાહેરાત માટેઅહી ક્લિક કરો
ફોર્મ ભરવાઅહી ક્લિક કરો

Board Exam Time table 2023 ગુજરાત બોર્ડ ધો.10-12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર

Board Exam Time table 2023 ધોરણ-10 અને 12નું ટાઇમ ટેબલ જાહેર : ગુજરાત બોર્ડ ડિસેમ્બર 2022 માં વિજ્ઞાન, સામાન્ય અને વ્યાવસાયિક પ્રવાહો માટે વિગતવાર સમયપત્રક (time table for science, general, and vocational streams) બહાર પાડશે. Board Exam Time table 2023 સંપૂર્ણ ટાઇમ ટેબલ 2023 (GSEB Time Table 2023) 10th exam date 2023 Gujarat Board બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com અથવા gseb.org પર જઇને Std 10 Board exam Time table 2023 PDF પણ જોઇ શકાય છે.

ધોરણ-10 અને 12નું ટાઇમ ટેબલ જાહેર

સત્તાવાર વિભાગGujarat Secondary and Higher Secondary Education Board
લેખ નું પ્રકારધોરણ-10 અને 12નું ટાઇમ ટેબલ
શરૂઆતની તારીખ૧૪/૦૩/૨૦૨૩
અંતિમ તારીખ૩૧/0.૩/૨૦૨૩

પરીક્ષાનું ટાઇમ ટેબલ ધોરણ ૧૦ માટે : Std 10 Board Exam Time table 2023 Gujarati medium

પરીક્ષાની તારીખવિષય
14 માર્ચ, 2023પ્રથમ ભાષા – ગુજરાતી/હિન્દી/મરાઠી/અંગ્રેજી/ઉર્દૂ/સિંધી/તમિલ/તેલુગુ/ઓડિયા
17 માર્ચ, 2023બેઝીક મેથ્સ
19 માર્ચ, 2023સ્ટાન્ડર્ડ મેથ્સ
22 માર્ચ, 2023સાયન્સ એન્ડ ટેક્નોલોજી
25 માર્ચ, 2023સામાજીક વિજ્ઞાન
27 માર્ચ, 2023ગુજરાતી (દ્વિતીય ભાષા)
29 માર્ચ, 2023અંગ્રેજી (દ્વિતીય ભાષા)
31 માર્ચ, 2023દ્વિતીય ભાષા – હિંદી/સિંધી/સંસ્કૃત/ફારસી/અરેબિક/ઉર્દૂ), હેલ્થકેર, બ્યુટી એન્ડ વેલનેસ, ટ્રાવેલ ટૂરિઝમ, રિટેલ્સ

ધોરણ – 12ની જનરલ પરીક્ષાનું ટાઇમ ટેબલ

પરીક્ષાની તારીખવિષય (પરીક્ષાનો સમય – સવારે 10 વાગ્યાથી બપોરે 1.45 સુધી)વિષય (પરીક્ષાનો સમય- બપોરે 2.30થી સાંજે 6.15 સુધી)
14 માર્ચ, 2023સહકાર પંચાયતનામાનાં મૂળતત્વો
માર્ચ, 2023ઇતિહાસઆંકડાશાસ્ત્ર0
માર્ચ, 2023કૃષિ શિક્ષણ, હોમ સાયન્સ, ટેક્સટાઇલ સાયન્સ, પોલ્ટ્રી અને ડેરી સાયન્સ, વન ઔષધિફિલોસોફી
માર્ચ, 2023અર્થશાસ્ત્ર
માર્ચ, 2023સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્સજીયોગ્રાફી
માર્ચ, 2023સામાજીક વિજ્ઞાનબિઝનેસ એડમિનિસ્ટ્રેશન
માર્ચ, 2023મ્યુઝીક થીએરીગુજરાતી (દ્વિતીય ભાષા) /અંગ્રેજી (દ્વિતીય ભાષા)
માર્ચ, 2023સાયકોલોજી
માર્ચ, 2023પ્રથમ ભાષા – ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/અંગ્રેજી/તમિલ
માર્ચ, 2023હિન્દી – દ્વિતીય ભાષા
માર્ચ, 2023ચિત્રકામ (થિયોરેટિકલ)રંગકામ (પ્રેક્ટિકલ)હેલ્થકેર (ટી)રિટેલ્સ (ટી)બ્યુટી એન્ડ વેલનેસટ્રાવેલ એન્ડ ટૂરીઝમકમ્પ્યુટર ઇન્ટ્રોડક્શન
માર્ચ, 2023સંસ્કૃત/ફારસી/અરાબી/પ્રાકૃત
31 માર્ચ, 2023રાજ્યશાસ્ત્રસોશ્યોલોજી

12 સાયન્સ પરીક્ષાનું ટાઇમ ટેબલ

સંભવિત તારીખવિષય (સમય બપોરે 3.00થી 6.30 સુધી)
14 માર્ચ, 2023ફિઝીક્સ
માર્ચ, 2023કેમેસ્ટ્રી
માર્ચ, 2023બાયોલોજી
માર્ચ, 2023ગણિત
માર્ચ, 2023અંગ્રેજી – પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા
31 માર્ચ, 2023પ્રથમ ભાષા (ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/તમિલ), દ્વિતીય ભાષા (ગુજરાતી/હિન્દી), સંસ્કૃત, ફારસી, અરાબી, પ્રાકૃત, કમ્પ્યુટર એપ્લિકેશન (થિયરી)

 

ઉપર આપેલ તમામ માહિતી સંભવિત તારીખો છે માટે Std 10 time table 2023 Gujarat Board એક વાર સત્તાવાર gsebeservice.com સાઈટ પર ચેક કરી લેવું .

Jaher Raja List 2023 – જાહેર રજા લિસ્ટ 2023 ડાઉનલોડ કરો

Jaher Raja List 2023 :- ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023 : 2022 વર્ષ પૂરું થતા જ 2023 આવી જાય ત્યારે દરેક ક્ષેત્રનાં લોકો સૌપ્રથમ જાહેર રજાઓ કેટલી મળશે તે ચકાસણી કરી લેય છે. એટલા માટે થઈ અહીં 2023 માં આવતા તમામ તહેવારો ને ધ્યાનમાં રાખી ને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આપેલ જાહેર રજાઓ 2023 ની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.

સરકારની જાહેર રજા લિસ્ટ 2023

  • સામાન્ય રજા
  • મરજિયાત રજા
  • બેંક રજા

Jaher Raja List 2023

સામાન્ય વહીવટ વિભાગે વર્ષ 2023 ની રજાઓની યાદી બહાર પાડી છે. આ લિસ્ટ વર્ષ 2023 માં રજાઓ જોવા માટે ખૂબ જ ઉપયોગી છે. રજાઓની સૂચિમાં 3 પ્રકારની રજાઓનો સમાવેશ થાય છે – સામાન્ય રજા (જાહેર રાજા), વૈકલ્પિક રજા (મરજીયાત રાજા), બેંક હોલિડે (બેંક રાજા).તમે ગુજરાત હોલિડે લિસ્ટ 2023ને સત્તાવાર વેબસાઇટ www.gad.gujarat.gov.in પરથી અથવા નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.

 

મ્હ્ત્વ પુર્ન લિંક :-

જાહેર રજાઓની યાદીઅહીં ક્લિક કરો
બીજી માહિતી માટેઅહીં ક્લિક કરો

 

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 – ક્યારે યોજાશે મતદાન જાણો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ઘણા સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવાઇ રહી હતી તેનો આતુરતા નો અંત આજે આવી ગયો છે. ચૂંટણીપંચ દ્વારા આજે બપોરે 12 વાગે પ્રેસ કોન્ફર્સ યોજીને Gujarat vithan sabha chutani 2022ની ચુંટણી ની તારીખો જાહેર કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે અને ગુજરાત વિધાનસભા ચૂંટણી નું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ચૂંટણીપંચ દ્વારા હિમાચલ પ્રદેશની ચૂંટણી તારીખો જાહેર કરી દીધી છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બર ના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. આ 26 દિવસની ગેપ વચ્ચે જ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાશે અને બંને રાજ્યોનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આ વખતે ગુજરાત ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની જીત મેળવવા માટે અત્યારથી જ ચૂંટણી પ્રચારમાં લાગી ગયી છે.

બે તબક્કામાં યોજાશે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી ની જાહેરાત થઈ ગયી છે. ચૂંટણીપંચ દ્વારા પ્રેસ કોન્ફર્સ કરીને વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કા નું મતદાન તારીખ ના રોજ યોજવામાં આવશે અને બીજા તબક્કાનું મતદાન તારીખે યોજાશે.

બે તબક્કામાં યોજાશે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી ની જાહેરાત થઈ ગયી છે. ચૂંટણીપંચ દ્વારા પ્રેસ કોન્ફર્સ કરીને વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કા નું મતદાન તારીખ ના રોજ યોજવામાં આવશે અને બીજા તબક્કાનું મતદાન તારીખે યોજાશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ

ચૂંટણીનો કાર્યક્રમ જોવાઅહીં ક્લિક કરો

10 પાસ ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2022

10 પાસ ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2022 : તાજેતર માં પોસ્ટ વિભાગ માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૧૮૮ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે . મિત્રો આજે અપને આ લેખ માં આં ભરતી વિશે ની તમામ માહિતી મેળવીશું.

10 પાસ ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2022

સત્તાવાર વિભાગગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022
પોસ્ટનું નામMTS, PA/SA, પોસ્ટમેન/મેલ ગાર્ડ
કુલ ખાલી જગ્યા188 પોસ્ટ
લાયકાત10 અને 12 પાસ
અરજી શરૂઆતની તારીખ23-10-2022
અરજી કરવાની છેલ્લી તારીખ22-11-2022
સત્તાવાર વેબસાઈડwww.indiapost.gov.in

વય મર્યાદા :

10 pass post bharati માટે નીચે પ્રમાણે ની વય ના ઉમેદવારો અરજી કરી શકશે.
પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૭ વર્ષ
પોસ્ટમેન/ મેઈલગાર્ડઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૭ વર્ષ
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૫ વર્ષ

શૈક્ષણિક લાયકાત:

  • પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટ માટે : 12 પાસ
  • પોસ્ટમેન/ મેઈલગાર્ડ માટે :12 પાસ
  • મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે : 10 પાસ

પગાર-ધોરણ:

પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટRs.25,500/- to Rs.81,100/-
પોસ્ટમેન/ મેઈલગાર્ડRs.21,700/- to Rs.69,100/-
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફRs.18,900/- to Rs.56,900/-

અરજી ફી :

  • સામાન્ય/SEBC કેટેગરી ઉમેદવારોએ માટે Rs.100 ફી ભરવાની રહેશે.
  • બીજા બધા માટે અને મહિલા માટે કોઈ ફી નથી

અરજી કરવાની રીત :

  • સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
  • તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
  • તેની અરજી ફ્રીમ ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • સબમિટ કરો
  • પ્રિન્ટ લઇ લો

મહત્વની કડીઓ :

જાહેરાતઅહી ક્લિક કરો
સતાવાર વેબઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
આ પણ વાંચો :- મતદાર યાદીમાં તમારું નામ છે કે નહિ? ચકાસો તમારા મોબાઈલમાં