10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 : તાજેતરમાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી જાહેરાત CISF કોન્સ્ટેબલ ની પોસ્ટ માટે કરવામાં આવી છે cisf recruitment 2022 ભરતી માં કુલ 787 જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે તમામ માહિતી જેવી કે વાય મર્યાદા , લાયકાત , અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.
CISF ભરતી 2022
જે મિત્રો CISF ભરતીની રાહ જોઇ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022
સત્તાવાર વિભાગ | સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ |
પોસ્ટનું નામ | CISF કોન્સ્ટેબલ ભરતી 2022 |
કુલ ખાલી જગ્યા | 787 |
અરજી શરૂઆતની તારીખ | 21/11/2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20/12/2022 |
સત્તાવાર વેબસાઈડ | cisfrectt.in |
10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 માટે શૈક્ષણિક લાયકાત
- ધોરણ 10 પાસ અથવા એને સમકક્ષ લાયકાત માન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવું જોઈએ.
10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 વય મર્યાદા
- આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૨૩ વર્ષ ની વય નક્કી કરવામાં આવી છે.
10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી ફી
- Gen/ OBC/ EWS: ₹ 100/-
- SC/ST/ ESM: ₹ 0/-
- Payment Mode: Online
10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી માટે મહત્વ ની તારીખો :
અરજી શરૂઆતની તારીખ | 21/11/2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20/12/2022 |
10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો ?
- સૌ પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ cisfrectt.in
- અરજી ફ્રોમ ભરો
- જરૂરી પુરાવા અપલોડ કરો
- અરજી સબમિટ કરો
- પ્રિન્ટ લો
મહત્વ ની કડીઓ :
જાહેરાત માટે | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા | અહી ક્લિક કરો |