Odd Nagarpalika Recruitment-2022 – Safai Kamdar Bharti
Hello friends, there is a recruitment for a cleaner from Odd Municipality
હેલ્લો મિત્રો એક સરસ મજાની સરકારી ભરતી આવી છે લાયકાત ની મિત્રો વાત કરીએ તો માત્ર 4 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.
નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી
મિત્રો આ ભરતી આવી છે તે નગરપાલિકા ની અંદર ભરતી આવી છે અને તે સરસ મજાની સરકારી વર્ગ- 4 માટેની સફાઈ કામદાર ની ભરતી આવી છે એટલે કે આ ભરતી ઓડ નગરપાલિકા ખાતે ભરતી છે.
Odd Nagarpalika Recruitment-2022 – Government jobs
gujarat nagarpalika recruitment 2022
- પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)
- જાહેરાત તા. : 02/02/2022
- છેલ્લી તા. : 04/03/2022
- ઉંમર : 18 થી 34 વર્ષ
(SC/ST/OBC માટે 5 વર્ષ વયમર્યાદા છુટ) - કુલ જગ્યા : 16
- પગાર : 16,224/-
- લાયકાત : લખી વાચી શકે તેવા ઉમેદવાર
અન્ય વિગત :
જરૂરી પરિપત્રો
- અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / જન્મ પ્રમાણપત્ર
- શૈક્ષણિક લાયકાતની સ્વ – પ્રમાણિત નકલ તથા અરજીમાં માંગવામાં આવેલ પુરાવાઓ રજૂ કરવાના રહેશે.
અરજી સાથે ઉમેદવારે ફી ભરવા બાબત :
રૂ. 300/- ફી પેટે ડીમાન્ડ ડ્રાફ્ટ કે…
પોસ્ટલ ઓર્ડર ચીફ ઓફિસર,
ઓડ નગર પાલિકાના નામથી આપવાનો રહેશે.
તથા અરજી ફોર્મ ઓડનગરપાલિકાના મહેકમ શાખામાંથી જાહેર રાજાના દિવસ સિવાય એડિશ સમય અનુસાર મેળવી શકાશે અને તેજ અરજી કચેરીએ જઈ જમા કરાવવાની રહેશે.
તેમજ ઉમેદવારે કઈ કેટેગરી માં અરજી કરી છે તે અરજી માં સપષ્ટ દર્શાવવાનું રહેશે
અરજી મોકલવાનું સરનામું :
ચીફ ઓફિસરશ્રી , ઓડ નગરપાલિકા, તા. જી. આણંદ ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટથી અથવા સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.