Kamdhenu University Junior Clerk Recruitment 2022
Kamadhenu University has recruited over 12 passes for Junior Clerk
નમસ્કાર વિધાર્થી મિત્રો એક સરસ મજાની સરકારી ભરતી આવી છે કામધેનુ યુનિવર્સિટીમાં ક્લાર્ક માટેની નવી ભરતી આવી છે. અને આ કામધેનુ યુનિવર્સિટીમાં વર્ગ- 3 માટેની ભરતી છે.
ભરતી ની વિગત :
કામધેનુ યુનિવર્સિટી દ્વારા ભરતી 2022
જુનિયર ક્લાર્ક માટેની ભરતી
- ફોર્મ શરૂ થવાની તા. : 01/03/2022
- છેલ્લી તા. : 31/03/2022
ઉંમર મર્યાદા :
- 18 થી 34 વર્ષ સુધી કેટેગરી છૂટછાટ મળવા પાત્ર થસે
લાયકાત :
12 પાસ અથવા સમકક્ષ + અથવા
વેટરનરી અને વિજ્ઞાન માં ત્રણ વર્ષનો ડિપ્લોમા
CCC અથવા DOEACC પરિક્ષા પાસ કરી હોવી જોઇએ જો નહિ, તો પ્રોબેસન સમયગાળામાં પરિક્ષા પાસ કરવી જોઈએ
ગુજરાતી ટાઈપિંગ આવડવું જરૂરી છે ગુજરાતીમાં 25 શબ્દો અથવા પ્રતિ મિનિટ …. અથવા
અંગ્રેજીમાં 40 શબ્દો પ્રતિ મિનિટ ટાઇપ કરવાની ઝડપ
અન્ય વિગત :
- કુલ જગ્યા : 10
- પગાર : 19,900/-
ચલણ :
- જનરલ કેટેગરી : Rs.500 /-
- અન્ય કેટેગરી માટે : Rs.250 /-
ફોર્મ ભરવાની વેબસાઇટ :