Mafat Plot Yojana Gujarat
મફત પ્લોટ સહાય યોજના : આજે આપણે વાત કરીશું મફત પ્લોટ સહાય યોજના વિશે જે 100 ચોરસવાર નો મફત પ્લોટ મળવા પાત્ર લાભ થશે.
હેલ્લો મિત્રો આ યોજના વિશે વાત કરીએ તો આ યોજનામાં કોને મફત પ્લોટ મળશે અને કોને નહી મળે અને આ યોજના વિશે ફોર્મ કેવી રીતે ભરવુ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે બધી માહિતી તમને આ સંપુર્ણ માહિતી જાણીશું.
100 ચોરસ વારમાં મફત પ્લોટ યોજના :
આ યોજના નું નામ શું છે ?
આ યોજનાનું નામ મફત પ્લોટ સહાય યોજના.
Mafat Plot Yojana Gujarat : ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જમીન વિહોણા ખેત મજૂરોને અને ગ્રામ્ય કારીગરોને 100 ચો. વાર સુધીની ઘરથાળ ની જમીન રહેણાકના હેતુ માટે આપવા તેમજ..જના છે. 100 ચોરસ વારમાં મફત પ્લોટ યોજના મળવા પાત્ર થસે.
મકાન સહાય ની યોજના – સરદાર પટેલ આવાસ યોજના અંગેનો ઠરાવ પંચાયત , ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના યોજના અમલમા મુકવામાં આવેલ છે.
12 – જમીન વિકાસ અંગે પ્લોટની ફાળવણી કરતી વખતે ધ્યાન રાખવાનું રહેશે કે,
રસ્તાઓ, હવા, ઉજાશ અને અન્ય સગવડો ઉપલબ્ધ થઈ શકે અને મકાન તે રીતની સગવડો સાથે અને આયોજન બદ્ધ રીતે બાંધવામાં આવે તે પણ જોવાનું રહેશે.
મફત પ્લોટ આપવાની આ યોજના હેઠળ લાભાર્થીને તાલુકા લેન્ડ કમિટિમાં પ્લોટ મંજૂર કરવામાં આવે ત્યારે પ્લોટની જમીન સમતળ કરવાની જરૂર હોય તે કિસ્સામાં તરત જ રૂ. 1000/- જમીન વિકાસ, જમીન સમતળ કરવા માટે મંજૂર કરવામા રહેશે.
જમીન વિકાસ યોજના હેઠળ આવા કિસ્સામાં રાજ્ય સરકાર તરફથી પ્લોટ દીઠ રૂ. 1000/- નો વિકાસ ખર્ચ આપવામાં આવશે. એક સાથે ગામ તળના ખાડા- ટેકરાવાળા જમીન સમતળ કરવકરવાની થાય તો 1 હેકટર દીઠ રૂ. 50,000/- ની મર્યાદામાં જમીન વિકાસ ખર્ચ આપવામાં આવશે.”
ક્યાં કયા પુરાવા જોઈશે ?
- રેશનકાર્ડ ઓળખપત્ર
- જાતિનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- કવોટેશન
- બેંક પાસબુક / રદ કરેલ ચેક
- અરજદારનો ફોટો
કોને કોને મળશે સહાય ?
ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા કુટુંબોને.
મકાન બાંધકામ માટે રહેણાંકના પ્લોટ.
ગ્રામ્ય વિસ્તારના જમીન વિહોણા જે મજુરો અને કારીગરો છે તેમને મફત પ્લોટ યોજના આપવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાકના મફત પ્લોટ આપવાની યોજના છે.
કેવી રીતે ફોર્મ ભરવુ ?
Official Website : Click Here
Online Quiz Website : MARUOJASUPDATE
Aa from ni like pr jaye chi to pn from nu nhi avtu from km bharvu
ઉગામેડી ગ્રામ પંચાયત તાલુકો ગઢડા (સ્વામીના) જિલ્લો બોટાદ ઉગામેડી વાલ્મિકી વાસ