IBPS Recruitment 2022 Latest IBPS Jobs

IBPS Recruitment 2022 Latest IBPS Jobs

 

IBPS Government Jobs Recruitment ઓફીસ આસીસ્ટન્ટ (મલ્ટીપર્પઝ) માં ભરતી માટે ની જાહેરાત કરવામાં આવી છે.
તો મિત્રો ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સીલેકશન દ્વારા આસીસ્ટન્ટ ની ભરતી બહાર પાડવામાં આવી છે
ઓફીસ આસીસ્ટન્ટ સાથે-સાથે અલગ-અલગ પોસ્ટ ઉપર પણ ભરતી કરવામાં આવી છે.
જે વિદ્યાર્થી મિત્રો ને આ ભરતી ની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે સુવર્ણ તક છે. અને આં ભરતી માં ફોર્મ ભરવાની વાત કરીએ તો તમામ વિદ્યાર્થીઓ ને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ઉમેદવાર ની ઉંમર મર્યાદા કેટલી રહેશે, લાયકાત શું રહેશે, ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ આ બધી બાબતો અંગે આપણે વાત કરવાના છીએ.
તો વિદ્યાર્થી મિત્રો તમામ ઓનલાઇન માહીતી આ વેબસાઈટની અંદર મળી રહેશે.
ન્યૂઝ, ઓનલાઇન માહીતી, સરકારી નોકરી, સરકારી યોજના, ઓનલાઈન ટેસ્ટ. આવી તમામ પ્રકારની માહિતી આ વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.

 

ઉંમર મર્યાદા :

અહી ઉમેદવારે પોતાની ઉંમર ની ગણતરી કરી 01.06.2022 ને ધ્યાન મા રાખી પોતાની ઉંમર ની ગણતરી કરવાની રહેશે.

અહી મિત્રો ઓફીસ આસીસ્ટન્ટ ઉપરાંત અલગ-અલગ પોસ્ટ ઉપર ભરતી બહાર પાડી છે તેમાંથી જે સિનિયર મેનેજર ની પોસ્ટ છે તેમની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુ મા વધુ 40 વર્ષ હોવી જોઈએ.

તેમાંથી મેનેજર ની જે પોસ્ટ છે તેમના માટે ઓછામાં ઓછી 21વર્ષ અને વધુ મા વધુ 32 વર્ષ હોવી જોઈએ.

આસીસ્ટન્ટ મેનેજર ની પોસ્ટ છે તેમના માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુ મા વધુ 30 વર્ષ હોવી જોઈએ.

અહી મિત્રો અલગ-અલગ કેટેગરી પ્રમાણે ઉંમર માં છૂટછાટ મળવા પાત્ર થશે.

 

લાયકાત :

ઓફીસ આસીસ્ટન્ટ :

ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી બેચરલ ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
સાથે સાથે લોકલ ભાષા નુ પણ નોલેજ હોવુ જોઈએ.
અને કોમ્યુટર નું નોલેજ હોવુ જોઈએ.

આસીસ્ટન્ટ મેનેજર :

ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી બેચરલ ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

કૃષિ, બાગાયત, વનસંવર્ધન, પશુપાલનમાં ડિગ્રી ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

પરીક્ષા ફી : 

Rs.175 – For SC/ST/PWBD/EXSM Candidate

Rs.850 – for all other

પરીક્ષા ફી મિત્રો તમારે ઓનલાઈન ભરવાની રહેશે.
ઓનલાઈન પરીક્ષા ફી 07.06.2022 થી 27.06.2022 સુધી મિત્રો ભરવાની રહેશે

Official websitewww.ibps.in

 

Leave a Comment