WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GRD ભરતી સુરેન્દ્રનગર 2022, વાંચો નોટિફિકેશન

GRD ભરતી સુરેન્દ્રનગર 2022 :પોલીસ અધિક્ષકની કચેરી સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળ (GRD) ની ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ 03 પાસ અને ગ્રામ્ય કક્ષાએ રહેતા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે. આ ભરતીમાં ઉમેદવારે નજીકના પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવીને તારીખ 15 ઓક્ટોબર 2022 સુધી પોલીસ સ્ટેશનમાં અચૂક જમા કરાવવાનું રહેશે.

સુરેન્દ્રનગર GRD ભરતી 2022

પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા ના વઢવાણ, લખતર, લીંબડી, મૂળી, સાયલા, ચોટીલા, પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાના પોલીસ સ્ટેશનમાં GRD ની માનદ વેતન સાથે ભરતી કરવા માટે ન્યૂઝ પેપરમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા માંગે છે તે તારીખ 04/10/2022 થી 10/10/2022 સુધી નજીકના પોલીસ સ્ટેશનમાંથી ઓફલાઇન ફોર્મ મેળવીને તેમાં સચોટ માહિતી ભરીને તારીખ 15/10/2022 સુધી પોલીસ સ્ટેશનમાં જમા કરવાવવાનું રહેશે.

  • સુરેન્દ્રનગર GRD ભરતી

સંસ્થાનું નામ પોલીસ અધિક્ષકની કચેરી સુરેન્દ્રનગર ગ્રામ્ય, સુરેન્દ્રનગર
પોસ્ટનું નામ ગ્રામ રક્ષક દળ
કુલ ખાલી જગ્યા 200
નોકરી સ્થળ સુરેન્દ્રનગર
ફોર્મ મેળવવાની તારીખ 04/10/2022 થી 10/10/2022
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 15/10/2022
અરજી મોડ ઑફલાઇન

  • પોસ્ટનું નામ
    ગ્રામ રક્ષક દળ
  • શૈક્ષણિક લાયકાત
    ધોરણ ૦૩ પાસ કે તેથી વધુનો અભ્યાસનું પ્રમાણપત્ર
  • વય મર્યાદા
    ૨૦ થી ૫૦ વચ્ચેની વયમર્યાદા (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • રહેઠાણ
    પોલીસ સ્ટેશન વિસ્તારના ગામનો રહેવાશી (આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ વિગેરે)
  • વજન
    પુરુષ – ૫૦ કી.ગ્રા
    મહિલા – ૪૦ કી.ગ્રા.

ઉચાઇ
પુરુષ – ૧૬૨ સે.મી
મહિલા – ૧૫૦ સે.મી

દોડ
પુરુષ – ૮૦૦ મીટર (૪ મિનીટ)
મહિલા – ૮૦૦ મીટર (૫ મિનીટ અને ૩૦ સેકન્ડ)

ફોર્મ માટે વિસ્તાર
વઢવાણ, લખપત, લીંબડી, મુળી, સાયલા, ચોટીલા, પાટડી, ઘ્રાગઘ્રા તાલુકા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તાર સુરેન્દ્રનગર જીલ્લો.

GRD સુરેન્દ્રનગર ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:
ઉપર જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન પરથી જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ ભરી જે – તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે.

નોંધ : જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ ભરી જે – તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ તારીખો:
અરજી ફોર્મ મેળવવાની તારીખ : 04/10/2022 થી 10/10/2022
અરજી ફોર્મ જમા કરવાની તારીખ 15/10/2022


મહત્વપૂર્ણ લિંક્સ
ભરતી જાહેરાત અહીં ક્લિક કરો