12 પાસ ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 : તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી 12 પાસ ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022. દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૮૨૩ જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આ ભારત ની તમામ માહિતી આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા , અરજી કરવાની રીત વગેરે.તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.
12 પાસ ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022
સત્તાવાર વિભાગ | ગુજરાત વન વિભાગ |
પોસ્ટનુ નામ | ફોરેસ્ટ ગાર્ડ – વનરક્ષક |
ખાલી જગ્યાઓ | 823 |
શરૂઆતની તારીખ | 01/11/2022 |
છેલ્લી તારીખ | 15/11/2022 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://forests.gujarat.gov.in/ |
12 પાસ ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માટે ઉમેદવારોએ 12મું પાસ હોવું જરૂરિ છે.
12 પાસ ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 વય મર્યાદા :
આ ભરતી માટે ઓછામાં ઓછી વય ૧૮ વર્ષ નક્કી કરવામાં આવી છે વય ની મર્યાદા સરકાર ના નિયમ પ્રમાણે નક્કી કરવામાં આવશે.
12 પાસ ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 મહત્વ ની તારીખો :
શરૂઆતની તારીખ | 01/11/2022 |
છેલ્લી તારીખ | 15/11/2022 |
આ પણ વાંચો :- cisf recruitment 2022 | 10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022
12 પાસ ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 અરજી કરવાની રીત :
- સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
- તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
- તેની અરજી ફ્રીમ ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- સબમિટ કરો
- પ્રિન્ટ લઇ લો
મહત્વ ની કડીઓ :
આ પણ વાંચો :- Board Exam Time table 2023 ગુજરાત બોર્ડ ધો.10-12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર