BPNL ભરતી 2022

BPNL ભરતી 2022 : તાજેરત માં નવી ભરતી ની જાહેરાત બહાર પડેલ છે આ ભરતી  Bhartiya Pashupalan Nigam Limited (BPNL) દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી માં કુલ ૨૧૦૬ જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા લાયકાત અરજી કરવાની રીત વગેરે.

BPNL ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગBhartiya Pashupalan Nigam Limited (BPNL)
પોસ્ટ નામવિવિધ
કુલ જગ્યા2106
અરજી શરુ થયા તારીખ25/11/2022
અંતિમ તારીખ10/12/2022
અરજી મોડOnline
નોકરી નું સ્તળભારત
સત્તાવાર વેબhttps://www.bharatiyapashupalan.com

પોસ્ટ પ્રમાણે જગ્યા:

પોસ્ટ નું નામજગ્યાઓ
Development Officer108
assistant development officer324
animal attendant1620
Animal Husbandry Advancement Center Director33
digital marketing executive21
કુલ પોસ્ટ2106

વય મર્યાદા :

આ ભરતી માં વય મર્યાદા ૨૧ વર્ષ થી લઇ ૪૦ વર્ષ સુધી ની નક્કી કરવામાં આવી છે ફક્ત Development Officer માટે ૨૫ થી 45 સુધી રાખવામાં આવી છે.

પગાર ધોરણ :

પોસ્ટ નું નામપગાર
Development Officer 25,000/-
Assistant Development Officer22,000/-
Animal Attendant 20,000/-
Animal Husbandry Advancement Center Director 15,000/-
Digital Marketing Executive 15,000/

લાયકાત :

આ ભરતી માં વિવિધ પોસ્ટ છે માટે નીચે આપલે જાહેરાત માં વાંચો .

અરજી ફી

પોસ્ટ નું નામફી
Development OfficerRs.945/-
Assistant Development OfficerRs.828/-
Animal AttendantRs.708/-
Animal Husbandry Advancement Center DirectorRs.591/-
Digital Marketing ExecutiveRs.591/-

અરજી કરવા ની રીત :

  • સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
  • અરજી ફ્રોમ ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • અરજી સબમિટ કરો
  • પ્રિન્ટ લઇ લો

મહત્વ ની કડીઓ:

જાહેરાતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબઅહી ક્લિક કરો
હોમ હોજઅહી ક્લિક કરો
 

1 thought on “BPNL ભરતી 2022”

Leave a Comment