Battery Operated Spray Pump Subsidy 2022
બેટરી પંપ માટે સહાય યોજના 2022
આજની આ વેબસાઇટ માં આપણે એક સરસ મજાની વાત કરવાના છીએ એક ખેડુતો માટે યોજના આવી છે તો આપણે આજે તે યોજના વિશે વાત કરવાના છીએ. હાલ મિત્રો આ યોજના શરૂ છે અને આ યોજના બેટરી પંપ માટે સહાય યોજના છે.
હાલમાં i- ખેડુત પર ફોર્મ ભરવાનું શરૂ છે.
આ યોજના ના ફોર્મ પણ ભરવાના ચાલુ થઈ ગયા છે. પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત (બેટરી પંપ) અને અલગ અલગ કેપેસિટી ના બેટરી પંપ માટે સરકાર સહાય આપે છે.
agriculture spray pump online
agriculture spray pump subsidy in gujarat
હવે આપણે વાત કરીએ કે મળવા પાત્ર સહાય કેટલી હશે.
અનુ. જાતિ ના ખેડુતો – અનુ. જનજાતિ ના ખેડુતો – સામાન્ય ખેડુતો માટે
પાવર સંચાલીત નેપસેક પમ્પ
આ પાવર સંચાલીત તાઇવાન પમ્પ આવે છે અને 8 થી 12 લિટર ની કેપેસીટી ધરાવે છે. અને તે (અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમંત; મહિલા ખેડૂત ) ને રૂ. ૩૧૦૦/- ની મળવા પાત્ર સહાય મળે છે અને અન્ય બીજા લાભાર્થીને રૂ. ૨૫૦૦/- ની સહાય મળે છે.
અનુ. જાતિ ના ખેડુતો – અનુ. જનજાતિ ના ખેડુતો – સામાન્ય ખેડુતો માટે
પાવર સંચાલીત નેપસેક પમ્પ / પાવર સંચાલીત તાઇવાન પમ્પ જેમણે મોટી કેપેસીટી નો પમ્પ ખરીદવો હોય જેમકે 12 લિટર થી વધુ અને 16 લિટર કેપેસીટી નો કોઈ ને જોઈયે તો (અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમંત; મહિલા ખેડૂત ) ને રૂ. ૩૮૦૦/- અને અન્ય લાભાર્થીને રૂ. ૩૦૦૦/- ની મળવા પાત્ર સહાય મળે છે
અને ત્યાબાદ આગળ વાત કરીએ તો અનુ. જાતિ ના ખેડુતો – અનુ. જનજાતિ ના ખેડુતો – સામાન્ય ખેડુતો માટે પાવર સંચાલીત નેપસેક પમ્પ / પાવર સંચાલીત તાઇવાન પમ્પ જેમણે. 16 લિટર થી વધુ કેપેસીટી નો મોટો પમ્પ લેવો હોય તો (અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમંત; મહિલા ખેડૂત ) ને રૂ. ૧૦૦૦૦/- અને અન્ય લાભાર્થીને રૂ. ૮૦૦૦/- ની મળવા પાત્ર સહાય મળે છે અને આ ફોર્મ i- ખેડુત ની ઓફિસિયલ વેબસાઇટ પર જઇને અરજી કરી શકો છો અને તેની ફોર્મ ભરવાની તારીખ :- તા 21/02/2022 થી 21/03/2022 સુધી ફોર્મ ભરી શકાશે.
Apply Date :- 21/02/2022 થી 21/03/2022
Apply :- Online
Official Website :- Click here
Join Telegram Channel
Related Questions
How do you get a subsidy on a spray machine?, How do you get a subsidy on a spray machine?, Which battery is best for spray pump?, Which battery is best for spray pump?, Which battery sprayer is best for agriculture?, Which battery sprayer is best for agriculture?, What is the price of spray pump?, What is the price of spray pump?