Avsar Lokshahi No Certificate અવસર લોકશાહીનો તમારા નામનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરો

Avsar Lokshahi No Certificate : હેલ્લો મિત્રો “અવસર લોકશાહીનો” તમામ પ્રકારની માહિતી વિશે વાત કરીશું અવસર લોકશાહીનો મિશન દ્વારા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ગાંધીનગર ખાતેથી ‘અવસર રથ’ નું પ્રસ્થાન કરાવ્યું હતું. જેના અંતર્ગત આ રથ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ફરીને મતદાન જાગૃતિ અંગે જાગરૂકતા ફેલાવશે. જો તમે પણ આ વખતે મતદાન કરવાના છો તો તમે પણ આ ઉજવણીમાં ભાગ લઈ શકો છો અને મતદાન કરીને તમને ગમતા ચહેરાને ચૂંટણીમાં જીતવી શકો છો.

Avsar Lokshahi No Certificate Download

ગુજરાતનાં મતદારોને આકર્ષવા માટે અને તેમને પ્રોત્સાહન આપવા માટે અને ગુજરાતમાં મતદાન વધુ થાય અને લોકો મતદાન માટે પ્રેરાય તે માટે “અવસર લોકશાહીનો” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રીતે અલગ અલગ કર્યક્રમો યોજીને અને વિવિધ પ્રવૃતિઓ હાથ ધરીને મતદારોને જાગૃત કરવાનું કાર્ય વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે કરવામાં આવશે.

અવસર લોકશાહીનો સર્ટિફિકેટ ડાઉનલોડ :

પગલું ૧

  • નીચે વેબસાઇટની લિંક આપેલ છે તેના ઉપર ક્લિક કરવું.

પગલું ૨

  • સાઇટ ઓપન થયા પછી પુરુષ હોવ તો Mr. સિલેકટ કરવુ અને સ્ત્રી હોવ તો Ms. સિલેકટ કરવું.

  • તમારુ નામ લખો
  • બન્ને ખાનામાં આપેલ ને અનુસરીને ખાનામાં લખો
  • આટલું કર્યા પછી સબમિટ પર ક્લિક કરી દો.
  • સબમિટ ક્લિક કર્યા બાદ મતદાર પ્રતિજ્ઞા ખુલશે.
  • પ્રિન્ટ/ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરો એટલે તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જાહે.

 

અવસર લોકશાહી મહત્વની કડીઓ :

અવસર લોકશાહીનો તમારા નામનું સર્ટિફિકેટડાઉનલોડ કરો
નવી મતદાર યાદી જાહેર 2022અહી ક્લિક કરો

 

આ પણ વાંચો :- ઘેર બેઠા જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો 360 ડિગ્રી અદભુત નજારો

Leave a Comment