BPNL ભરતી 2022 : તાજેરત માં નવી ભરતી ની જાહેરાત બહાર પડેલ છે આ ભરતી Bhartiya Pashupalan Nigam Limited (BPNL) દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી માં કુલ ૨૧૦૬ જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા લાયકાત અરજી કરવાની રીત વગેરે.
BPNL ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | Bhartiya Pashupalan Nigam Limited (BPNL) |
પોસ્ટ નામ | વિવિધ |
કુલ જગ્યા | 2106 |
અરજી શરુ થયા તારીખ | 25/11/2022 |
અંતિમ તારીખ | 10/12/2022 |
અરજી મોડ | Online |
નોકરી નું સ્તળ | ભારત |
સત્તાવાર વેબ | https://www.bharatiyapashupalan.com |
પોસ્ટ પ્રમાણે જગ્યા:
પોસ્ટ નું નામ | જગ્યાઓ |
Development Officer | 108 |
assistant development officer | 324 |
animal attendant | 1620 |
Animal Husbandry Advancement Center Director | 33 |
digital marketing executive | 21 |
કુલ પોસ્ટ | 2106 |
વય મર્યાદા :
આ ભરતી માં વય મર્યાદા ૨૧ વર્ષ થી લઇ ૪૦ વર્ષ સુધી ની નક્કી કરવામાં આવી છે ફક્ત Development Officer માટે ૨૫ થી 45 સુધી રાખવામાં આવી છે.
પગાર ધોરણ :
પોસ્ટ નું નામ | પગાર |
Development Officer | 25,000/- |
Assistant Development Officer | 22,000/- |
Animal Attendant | 20,000/- |
Animal Husbandry Advancement Center Director | 15,000/- |
Digital Marketing Executive | 15,000/ |
લાયકાત :
આ ભરતી માં વિવિધ પોસ્ટ છે માટે નીચે આપલે જાહેરાત માં વાંચો .
અરજી ફી
પોસ્ટ નું નામ | ફી |
Development Officer | Rs.945/- |
Assistant Development Officer | Rs.828/- |
Animal Attendant | Rs.708/- |
Animal Husbandry Advancement Center Director | Rs.591/- |
Digital Marketing Executive | Rs.591/- |
અરજી કરવા ની રીત :
- સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
- અરજી ફ્રોમ ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- અરજી સબમિટ કરો
- પ્રિન્ટ લઇ લો
મહત્વ ની કડીઓ:
Dilip