GMDC ભાવનગર ભરતી 2022
GMDC ભાવનગર ભરતી 2022 : GMDC Bhavnagar Bharti 2022 ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ભાવનગર દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. GMDC ભાવનગર દ્વારા એન્જિનિયર, હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, પ્લમ્બર અને બીજી વિવિધ 17 જગ્યાઓ ની ભરતી માટે ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં 20 … Read more