આજથી જૂનાગઢ-કાંસીયા નેશ વચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેન દોડશે ૧૪ ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે

આજથી જૂનાગઢ-કાંસીયા નેશ વચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેન દોડશે :- આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર અને સતાધાર સ્ટેશન પર ઉભી રહેશે. આમ આ નવી ટ્રેન ચાલુ કરતા યાત્રિકોમાં અને પ્રવાસીઓમાં આનંદની લાગણી સમય છે તેની સાથે જ પરિક્રમા માટે જવા ઈચ્છતા દર્શનાર્થીઓને ભક્તો માટે ખુશીની લાગણી છવાઇ છે

આજથી જૂનાગઢ-કાંસીયા નેશ વચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેન દોડશે ૧૪ ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે જૂનાગઢમાં ૪ નવેમ્બર, ૨૦૨૨ થી ૮ નવેમ્બર, ૨૦૨૨ દરમિયાન યોજાનાર “પરિક્રમા મેળા”ને ધ્યાનમાં લઈને મુસાફરો સુવિધા માં વધારો તેવા ઉમદા ઉદ્દેશ્ય થી જૂનાગઢ અને કાંસીયા નેશ સ્ટેશન વચ્ચે નવી ટ્રેન ચાલુ કરાઈ જેમાં ૧ નવેમ્બર, ૨૦૨૨ થી ૮ નવેમ્બર, ૨૦૨૨ દરમિયાન “મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવામાં આવશે. તેમજ ૧૪ ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે. આમ આ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડીસીએમ માશક અહમદે જણાવ્યું હતું કે, મેલા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી ૧૧:૧૦ કલાકે ઉપડશે અને ૧૩:૨૦ કલાકે કાંસીયા નેશ સ્ટેશન પહોંચશે. આમ, વળતી દિશામાં, મેળા સ્પેશિયલ ટ્રેન કાંસીયા નેશ સ્ટેશનથી ૧૩:૪૦ કલાકે ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને ૧૬:૦૦ કલાકે પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર અને સતાધાર સ્ટેશન પર ઉભી રહેશે. આમ આ નવી ટ્રેન ચાલુ કરતા યાત્રિકોમાં અને પ્રવાસીઓમાં આનંદની લાગણી સમય છે તેની સાથે જ પરિક્રમા માટે જવા ઈચ્છતા દર્શનાર્થીઓને ભક્તો માટે ખુશીની લાગણી છવાઇ છે

Diwali Rangoli New Designs

Diwali Rangoli New Designs : Diwali is one of the biggest festivals of Hindus, celebrated with great enthusiasm and happiness in India. The festival is celebrated for five continuous days, where the third day is celebrated as the main Diwali festival or ‘Festival of lights’.

  • Diwali Rangoli Designs
    It’s Completely free app.Just try this app, sure it will not disappoint you.
  • Let’s Decorate Your home or office with awesome rangoli colors and expressing joy with the use of colors.
  • Diwali Rangoli Design App Features
    100+ Dipawali Rangoli design collection.
    HD rangoli design pattens
    Free and Easy to use & User-Friendly interface with material design.
    Swipe to move photo functionality.
    ZOOM IN and ZOOM OUT feature using gestures to view clear rangoli design.
    Set your favorite rangoli design as wallpaper.
    Mark as a favorite of your desire rangoli.
    Share desire pattern with your friends, family via whats app, Facebook, Twitter, Flickr, email, and other social networks.

Diwali Rangoli Design 2022

Rangoli Design app provides you a collection of Diwali rangoli patterns like Flower rangoli, Peacock rangoli, Character rangoli, Ganesha god rangoli, Welcome rangoli, Corner rangoli, Krishna god rangoli, Painting type rangoli, Dotted rangoli, Diva type rangoli, Freehand type, OM type rangoli, Swastik type rangoli, Round & Square type rangoli designs.

Download Diwali RangloliClick Here
Visit HomepageClick Here

 

Whatsapp Diwali Stickers Download

Whatsapp Diwali Stickers Download : This application for Diwali WASticker provide to share and wishes your friends and family.all types of दिवाली sticker available and share with friends and family member and make memorable festival of India.

 

Whatsapp Diwali Stickers Download

Diwali Whatsapp Stickers 2022
Celebrate Indian Diwali Festival with our Latest and New दीपावली Stickers WAStickerApps Provide You to Lots of Dipavali Sticker and Ambe-Maa Sticker Celebrate Deepavali with your family and your love with our trending WAStickers Collection of Latest and new 2022 Diwali, Dhanteras, Crakers and Diya year sticker. Add new category sticker like as new year Sticker, deepavali Sticker to Celebrate this festival.

How To Use Diwali Stickers On Whatsapp?

Install then open Diwali Sticker.
Browse sticker packs then tap ‘add to Whatsapp’ to add a pack of stickers to WhatsApp.
Open WhatsApp and start a chat conversation.
Tap on the emoji icon inside the chat box.
The Diwali Sticker icon will be displayed under the chat box.
Tap on the added Diwali Sticker pack icon to browse its stickers.

Diwali Whatsapp Stickers Click Here

મતદાર યાદીમાં તમારું નામ છે કે નહિ? ચકાસો તમારા મોબાઈલમાં

મતદાર યાદીમાં તમારું નામ છે કે નહિ? ચકાસો તમારા મોબાઈલમાં :- ગુજરાતની મતદાર યાદીમાં નામ કેવી રીતે તપાસવું ભારતના ચૂંટણી પંચે તેની સત્તાવાર વેબસાઇટ પર 2020 માટે મતદાર યાદી પ્રકાશિત કરી છે. ઓનલાઈન સિસ્ટમની સગવડ સાથે, હવે મતદાર યાદીમાં તમારું નામ શોધવા માટે તમારા ઓળખના પુરાવા અથવા અન્ય આવશ્યક દસ્તાવેજો સાથે બૂથ પર જવું જરૂરી નથી.

મતદાર યાદી 2022/23

ગુજરાત મતદાર યાદીમાં નામ કેવી રીતે તપાસવું જો કે, આ ચૂંટણીના ઓછામાં ઓછા 10 દિવસ પહેલા કરવું આવશ્યક છે જેથી કરીને કોઈપણ પ્રકારની ભૂલને વહેલી તકે સુધારી શકાય. એકવાર ચૂંટણીઓ શરૂ થવાની તૈયારીમાં છે, કોઈ ફેરફારની મંજૂરી નથી.

આગામી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ભારતના ચૂંટણી પંચે મતદારોને તેમની મતદાર નોંધણી સંબંધિત અધિકૃત માહિતી મેળવવાનું સરળ બનાવવા માટે તેની મતદાર હેલ્પ લાઇનને વધુ મજબૂત બનાવી છે. નંબર 1950 હેલ્પલાઇન દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની શ્રેણીને નવીકરણ કરવામાં આવી છે અને તેને સરળતાથી સુલભ બનાવવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી

ગુજરાત મતદાર યાદી 2022 માં નામ કેવી રીતે તપાસવું ચૂંટણી ગણતરીમાં નોંધાયેલા મતદારો તેમની વ્યક્તિગત માહિતીની વિગતો ચકાસી શકે છે, ચૂંટણીના દિવસે તેમના માટે નિર્ધારિત મતદાન કોષ્ટકની મુલાકાત લઈ શકે છે અને બૂથ સ્તરના અધિકારીઓ, ચૂંટણી નોંધણી અધિકારીઓની સંપર્ક વિગતો જાણી શકે છે. , અને ચૂંટણી અધિકારીઓ ડિસ્ટ્રિક્ટ, મતદાર હેલ્પલાઇન મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને અથવા પોર્ટલ www.nvsp.in દ્વારા અથવા 1950 હેલ્પલાઇન નંબર પર કૉલ કરીને. એ જ રીતે, એસએમએસ દ્વારા સેવાઓનો ઉપયોગ નાગરિકો 1950 સુધી કોઈપણ ખર્ચ વિના SMS મોકલીને કરી શકે છે.

મતદારો માટે માત્ર EPIC કાર્ડનો કબજો પૂરતો નથી, પરંતુ તેઓ મતદાનના દિવસે તેમનો મત આપી શકે તે માટે તેમના નામ પણ મતદાર યાદીમાં હોવા આવશ્યક છે, નાગરિકો/મતદારોએ તેમના નામ ચકાસવું જરૂરી છે. મતદાર યાદી. જો તેઓ નોંધાયેલા ન હોય, તો તેઓ www.nvsp.in દ્વારા ફોર્મ 6 ઓનલાઈન સબમિટ કરી શકે છે અથવા મોબાઈલ એપ દ્વારા અથવા સંબંધિત ERO ઓફિસમાં હાર્ડ કોપી દ્વારા ફોર્મ સબમિટ કરી શકે છે. જો કોઈ સુધારાની જરૂર હોય, તો તેઓ NVSP દ્વારા અથવા મોબાઈલ એપ દ્વારા અથવા સંબંધિત ERO ઓફિસમાં હાર્ડ કોપી દ્વારા જરૂરી સુધારા માટે ફોર્મ 8 સબમિટ કરી શકે છે. ઉપરાંત, જો તેમના સરનામાં ભાગની અંદર બદલાયા હોય, તો તેઓએ ઉપરની જેમ જ ફોર્મ 8A સબમિટ કરવું આવશ્યક છે.

મતદાર યાદીમાં તમારું નામ કઈ રીતે ચેક કરવું?

  • મતદાર સેવા પોર્ટલની મુલાકાત લો, જે ભારતના ચૂંટણી પંચ દ્વારા સંચાલિત તમામ મતદાર-સંબંધિત માહિતી માટે સત્તાવાર વેબસાઇટ છે.
    આપેલા લોકોમાંથી “મતદાર યાદીમાં તમારું નામ શોધો” વિકલ્પ પસંદ કરો.
    ઉપલબ્ધ શોધ વિકલ્પોમાંથી પસંદ કરો (અને ઉપર સૂચિબદ્ધ) અને તે મુજબ વિગતો દાખલ કરો.
    ડેટાબેઝમાં ઉપલબ્ધ માહિતીના આધારે પરિણામો સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
    જે લોકોએ મત આપવા માટે નોંધણી કરાવી છે તેઓએ ચૂંટણીમાં મત આપવાનો અધિકાર નકારવામાં ન આવે તે માટે તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની ખાતરી કરવા માટે મતદાર યાદી તપાસવાની ખાતરી કરવી જોઈએ. ડેટાબેઝમાં નામ ન હોવાના કિસ્સામાં, વ્યક્તિ નજીકના ચૂંટણી કાર્યાલયનો સંપર્ક કરી શકે છે અને અધિકારીને સૂચિત કરી શકે છે.
    તમારી માહિતી દાખલ કરીને મતદાર યાદીમાં તમારું નામ શોધો
    વેબસાઈટ પર તમારી બધી અંગત માહિતી દાખલ કરો, જેમ કે તમારું નામ, જન્મ તારીખ, ઉંમર અને ચૂંટણી જિલ્લો, જ્યાંથી તમે મતદાર તરીકે નોંધણી કરાવી છે.
    પછી તમે કેપ્ચા ઈમેજમાં જોઈ રહ્યા છો તે કોડ દાખલ કરો અને પછી શોધ પર ક્લિક કરો. જો તમે સબમિટ બટનની નીચે તમારું નામ જોઈ શકો છો, તો તમારું નામ મતદાર યાદીમાં છે; નહિંતર, તમારું નામ મોટે ભાગે મતદાર યાદીમાં દેખાશે નહીં.
    EPIC નંબર દ્વારા મતદાર યાદીમાં તમારું નામ જુઓ
    બોક્સમાં EPIC નંબર દાખલ કરો. પછી તમારા રહેઠાણનું રાજ્ય પસંદ કરો.
    પછી તમે કેપ્ચા ઈમેજમાં જુઓ છો તે કોડ લખો.
    જો તમારું નામ મતદાર યાદીમાં છે, તો તમે સબમિશનની નીચે નામ જોશો; અન્યથા, તમારું નામ મતદાર યાદીમાં ન હોય તેવી શક્યતા છે.

મહત્વપૂર્ણ લીંક

મતદાર યાદીનું લીસ્ટ ડાઉનલોડ કરોClick Here
HomePageClick Here

સ્કુલોમાં દિવાળી વેકેશનની તારીખ જાહેર

સ્કુલોમાં દિવાળી વેકેશનની તારીખ જાહેર :- દિવાળી વેકેશન શાળાઓમાં ક્યારે વેકેશન પડશે તેના વિશે આ આર્ટીકલ ની અંદર વાત કરવાની છે તો મિત્રો ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશન ની તારીખો એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી શાળા કે પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજ્યમાં આવેલા પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન જાહેર કરાયું છે તો મિત્રો દિવાળી વેકેશન તારીખ 20-10-2022 થી તારીખ 9/11/2022 સુધી કુલ એમ 21 દિવસનું વેકેશન રહેશે

દિવાળી વેકેશનની તારીખ જાહેર 2022-23

દિવાળી વેકેશન ની તારીખો જે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીના સંકલનમાં રહીને સૂચન મુજબ વેકેશનની તારીખ જાહેર કરવાની હોય છે જેથી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બાળકોના વેકેશન ની તારીખ એક સરખી રહે છે જિલ્લા શિક્ષણ અધિકારીઓ આ પત્ર ની જાણ સરકારી ગ્રાન્ટેડ અને 100 નિર્ભવ અધ્યાપન મંદિરો બાળ અધ્યાય પણ મંદિરો પ્રાયોરીક શાળાઓ તેમજ આપણા તાબા હેઠળની તમામ શાળાઓને અમલ કરવાનો રહેશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દિવાળી વેકેશન કેલેન્ડર જાહેર

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રથમ સત્ર બીજું સત્ર ની પરીક્ષા ની તારીખ બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર રજાઓ સહિતની તમામ વિગતો રજૂ કરવામાં આવે છે.
  • ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આગામી 14 માસથી શરૂ થનાર છે અને 31 માર્ચ સુધી આ પરીક્ષા પૂર્ણ થશે
  • આ સિવાય વર્ષની અંદર 80 જેટલી રજાઓ પણ રહેશે જેની અંદર ગુજરાત બોર્ડ કેલેન્ડર ની અંદર જાહેર કરવામાં આવ્યું છે

school diwali vacation in gujarat 2022

Sclool Diwali Vacation 2022

દિવાળી વેકેશન 2022-23 નો પરિપત્ર :-અહીંથી વાંચો

દિવાળી વેકેશન વિશે મહત્વપૂર્ણ તારીખો

દિવાળી વેકેશનની શરૂઆતની તારીખ20/10/2022
દિવાળી વેકેશન પૂરું થવાની તારીખ09/11/2022

 

GMDC ભાવનગર ભરતી 2022

GMDC ભાવનગર ભરતી 2022 : GMDC Bhavnagar Bharti 2022 ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ભાવનગર દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. GMDC ભાવનગર દ્વારા એન્જિનિયર, હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, પ્લમ્બર અને બીજી વિવિધ 17 જગ્યાઓ ની ભરતી માટે ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં 20 ઓક્ટોબર 2022 સુધી ઓફલાઇન અરજી કરી શકશે.

GMDC ભાવનગર ભરતી 2022

સંસ્થાનું નામ : ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
પોસ્ટનું નામ : વિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ  : 17
નોકરીનું સ્થળ : ભાવનગર
ફોર્મની છેલ્લી તારીખ : 20 ઓક્ટોબર 2022
અરજી પક્રિયા : ઓફલાઇન

GMDC ભાવનગર ભરતી અરજી પક્રિયા
લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (તમામ સેમેસ્ટર ની માર્કશીટ અને ડીગ્રી. સર્ટિફિકેટ), લિવિંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ ની નકલ સાથેની અરજી (મોબાઈલ નંબર અને ઈમેલ id ફરજીયાત લખવા) નીચે આપેલ એડ્રેસ પર 20 ઓક્ટોબર પહેલા મોકલવાની રહેશે.

એડ્રેસ : જીએમડીસી લિમિટેડ, લિગ્નાઇટ પ્રોજેકટ, ભાવનગર, ગામ: તગડી, પોસ્ટ: માલપર, જિલ્લો: ભાવનગર – 364002

GMDC ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવારો ની પસંદગી GMDC ના ધારા ધોરણો મુજબ કરવામાં આવશે. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો

GMDC ભાવનગર ભરતી FAQ

GMDC નું પૂરું નામ શું છે?

GMDC નું પૂરું નામ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે.

GMDC ભાવનગર દ્વારા કુલ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

GMDC ભાવનગર દ્વારા 17 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

GMDC ભાવનગર ભરતી 2022ની છેલ્લી તારીખ કઈ છે?

GMDC ભાવનગર ભરતીની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2022 છે.