Junagadh Forest Department Recruitment 2022
Junagadh Forest Department Recruitment 2022 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની ફોરેસ્ટ ઓફિસર દ્વારા ભરતી માટે ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માટે જુનાગઢ ખાતે પોસ્ટ મંગાવવામાં આવી છે.
જુનાગઢ ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્ય પ્રાણી મિત્રની 2022 ની ભરતી માટે ખાલી પડેલ જગ્યા માટે અરજી મંગાવેલ છે. જૂનાગઢ ફોરેસ્ટ વિભાગ ડિપાર્ટમેન્ટ દ્વારા 26 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો આ ભરતી માં ફોર્મ ભરી શકે છે.
હવે આપણે વાત કરીએ કે જુનાગઢ ફોરેસ્ટ વિભાગ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, લાયકાત શું રહેશે, પસંદગી, વય મર્યાદા આ તમામ વિશેની માહિતી નીચે આપેલ છે.
શૈક્ષણિક લાયકાત :
ઉમેદવારે માન્યતા બોર્ડ/યુનિવર્સિટી કે કોઈ સંસ્થા માંથી ધોરણ 12 પાસ નુ સમકક્ષ કરેલ હોવુ જોઇએ.
વધુ માહિતી માટે સતાવાર ઓફિસિયલ વેબસાઈટ પર જઈ માહિતી મેળવી લેવી
ઉંમર મર્યાદા :
ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુ મા વધુ 37 વર્ષ ની હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા :
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. વધુ વિગતો માટે કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.
મહત્વની તારીખ :
ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ – 30/06/2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 09/07/2022
જુનાગઢ ફોરેસ્ટ વિભાગ ડિપાર્ટમેન્ટ દ્વારા અગત્યની સુચના
- સંસ્થા – જૂનાગઢ વન વિભાગ
- પસંદગી મોડ – મુલાકાત
- પોસ્ટ – વાન્ય પ્રણી વિભાગ
- છેલ્લી તારીખ – 09/07/2022
- પગાર – વન્ય પ્રણી મિત્ર પોસ્ટ માટે નિયમ મુજબ પગાર.
Official Notification : Click Here