ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ઘણા સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવાઇ રહી હતી તેનો આતુરતા નો અંત આજે આવી ગયો છે. ચૂંટણીપંચ દ્વારા આજે બપોરે 12 વાગે પ્રેસ કોન્ફર્સ યોજીને Gujarat vithan sabha chutani 2022ની ચુંટણી ની તારીખો જાહેર કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે અને ગુજરાત વિધાનસભા ચૂંટણી નું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
ચૂંટણીપંચ દ્વારા હિમાચલ પ્રદેશની ચૂંટણી તારીખો જાહેર કરી દીધી છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બર ના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. આ 26 દિવસની ગેપ વચ્ચે જ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાશે અને બંને રાજ્યોનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આ વખતે ગુજરાત ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની જીત મેળવવા માટે અત્યારથી જ ચૂંટણી પ્રચારમાં લાગી ગયી છે.
બે તબક્કામાં યોજાશે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણી ની જાહેરાત થઈ ગયી છે. ચૂંટણીપંચ દ્વારા પ્રેસ કોન્ફર્સ કરીને વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કા નું મતદાન તારીખ ના રોજ યોજવામાં આવશે અને બીજા તબક્કાનું મતદાન તારીખે યોજાશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ
ચૂંટણીનો કાર્યક્રમ જોવા | અહીં ક્લિક કરો |