GSRTC Bharuch Recruitment 2022
GSRTC Bharuch Recruitment 2022 : હેલ્લો મિત્રો એક સરસ મજાની સરકારી ભરતી આવી છે જે વિદ્યાર્થીઓ 9 પાસ છે તેમના માટે પણ એક સુવર્ણ તક છે. આ ભરતી GSRTC પોસ્ટ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગમાં ભરતી આવેલ છે.
કોમ્પુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, મોટર વહીકલ મિકેનિક, ડીઝલ મિકેનિક, ઓટો ઈલેક્ટ્રીશિયન અને વેલ્ડર ની પોસ્ટ માટેની અરજી ફોર્મ મંગાવવામાં આવેલ છે.
અરજી ફોર્મ 22/08/2022 થી 09/09/2022 સુધીમાં વિભાગીય કચેરી ખાતે ભરૂચ ખાતે ભરવાના રહેશે.
શૈક્ષણિક લાયકાત :
અરજદારની શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ પાસ અથવા ધોરણ 10 પાસ હોવા જોઈએ
વેલ્ડર ની પોસ્ટ માટે ધોરણ 9 પાસ
ઉંમર મર્યાદા :
અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ સુધી હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા:
- મેરિટ/ઇન્ટરવ્યુ આધારિત
- એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો
- ફોટો અને સહી
- ITI માર્કશીટ (તમામ સેમેસ્ટરના પરિણામ સાથેની એક માર્કશીટ)
- આધાર કાર્ડ
- એલસી લિવિંગ સર્ટિફિકેટ
- ધો. 10 અથવા ધોરણ 12 ની માર્કશીટ
અરજદારે નિયત નમુનામાં અરજીફોર્મ ભરી તેની સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર જોડી તારીખ 12/09/2022 સુધીમાં એસ.ટી વિભાગીય નિયામકશ્રીની કચેરી, ખાતે મોકલી દેવાની રહેશે.
તારીખ 22/08/2022 થી 09/09/2022 સુધીમાં સવારે એસ.ટી વિભાગીય કચેરી ખાતે , ભોલાવ ભરૂચ વહીવટી શાખા ખાતેથી રજાના દિવસો સિવાય માં રૂબરૂ અરજી પત્રક મેળવી લેવું તથા ફોર્મ ભરીને 12/09/2022 સુધીમાં પરત જમાં કરાવવાનું રહેશે.
ઉમેદવારોએ પહેલા https://www.apprenticeshipindia.gov.in પર નોંધણી કરાવવાની જરૂર છે.
GSRTC ભારતી 2022 કેવી રીતે અરજી કરવી ?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રજીસ્ટર્ડ એડી/સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલે છે.
અરજીપત્રકની તારીખ | 22-08-2022 થી 09-09-2022 |
છેલ્લી તારીખ | 12-9-2022 |
Official Notification | Click Here |
Official Website | Apply Online |
Umarala ranpur botad
Navi school pase
10 th napas
Umarala
Part-timejobs