WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Bitcoin crosses $20, 000 mark on bullish cryptocurrency market

Bitcoin crosses $20,000 mark on bullish cryptocurrency market

Bitcoin crosses $20, 000 mark on bullish : વૈશ્વિક અનિશ્વિતતાઓ વચ્ચે પણ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં રોનક જોવા મળી રહી છે. આજે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ખરીદી જોવા મળી રહી છે. ગ્લોબલ ક્રિપ્ટોકરન્સીના માર્કેટ કેપમાં આજે 1 અબજ ડૉલરથી ઉપરનું સ્તર જોવા મળી રહ્યું છે કારણ કે છેલ્લા 24 કલાકમાં તે 5.46 ટકાના ઉછાળા સાથે 1,018.46 અબજ ડોલરના લેવલ પર આવી ગયો છે.

વૈશ્વિક અનિશ્વિતતાઓ વચ્ચે પણ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં રોનક જોવા મળી રહી છે. આજે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ખરીદી જોવા મળી રહી છે. ગ્લોબલ ક્રિપ્ટોકરન્સીના માર્કેટ કેપમાં આજે 1 અબજ ડૉલરથી ઉપરનું સ્તર જોવા મળી રહ્યું છે કારણ કે છેલ્લા 24 કલાકમાં તે 5.46 ટકાના ઉછાળા સાથે  1,018.46 અબજ ડોલરના લેવલ પર આવી ગયો છે.

Bitcoin crosses $20, 000 mark on bullish

Bitcoin crosses $20, 000 mark on bullish

બિટકોઇનમાં તેજીનો તરખાટ – 20 હજાર ડૉલરને પાર

દુનિયાની સૌથી વધુ લોકપ્રિય અને મોંઘી કરન્સી બિટકોઇનના રેટમાં છેલ્લા 24 કલાકમાં 7 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. આજે બિટકોઇન 20,384.73 ડોલર પર ટ્રેડિંગ કરી રહ્યો છે અને તેમાં ગઇકાલથી આજ સુધીમાં 7.5 ટકા સુધીની મજબૂતાઇ જોવા મળી છે. તેની માર્કેટ કેપ 386.65 અબજ ડોલરને પાર થઇ ચૂકી છે.

ઇથેરિયમમાં પણ ઉછાળો

જ્યારે ઇથેરિયમની કિંમત પણ ગઇકાલથી આજ સુધી  7.41 ટકા ઉછળ્યો છે તેમજ તેના તાજેતરની કિંમત 1403  ડોલર પ્રતિ ટોકન પર છે. તેના 24 કલાકના વૉલ્યૂમ 16.92 અબજ ડોલરની આસપાસ છે.

ટેથરના રેટ્સ
ટેથરના રેટ્સમાં આજે ખાસ હિલચાલ જોવા મળી નથી તેમજ તે 1.02 ડોલરની કિંમત પર ટ્રેડિંગ થઇ રહ્યું છે. તેમાં 24 કલાકમાં 0.05 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.

HereCNG-PNG rates to jump as gas price may hit record

અન્ય ક્રિપ્ટોકરન્સીના રેટ્સ

  • USD Coi માં 0.13 ટકાનો ઉછાળો છે અને તે 1 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે.
  • BNBમાં 4.48 ટકાની તેજી છે અને તે 290.48 ડોલરની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.
  • XRPમાં 2.31 ટકાના ઉછાળા સાથે 0.4888 ડોલરના રેટ પર કારોબાર કરી રહ્યો છે.
  • Binance USD માં 0.01 ટકાનો ઘટાડો છે અને તે 1 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે.
  • Cardano માં 4.16 ટકાની મજબૂતાઇ બાદ 0.4673 ડૉલરના રેટ્સ પર ટ્રેડિંગ કરી રહ્યો છે.