Ayushman Card Yojana Apply Online 2023

Ayushman Card  Yojana Apply Online

Ayushman Card Yojana  : નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના એક યોજના વિશે જે યોજના આયુષ્યમાન કાર્ડ યોજના છે જે કેવી રીતે કઢાવવું ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. ફોર્મ કેવી રીતે ભરવાનુ રહેશે, આ બધી વિગતવાર માહિતી નીચે મુજબ આપેલ છે.

Ayushman Card Registration 2023

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના/આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા

જરૂરી પુરાવા.

  • પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ નો લેટર
  • રેશન કાર્ડ (નવો બારકોડેડ)
  • આધાર કાર્ડ
  • ઉપરોક્ત પુરાવા લઇ જીલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક CSC સેન્ટર પર રૂબરૂ જઈ ૩૦રૂ. પ્રતિ વ્યક્તિ ચૂકવી કાર્ડ બનાવી શકો છો.

આજનું  રાશિફળ

Ayushman Card Yojana :

ખાસનોંધ :

  • દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ વાર્ષિક રૂ.૧૦,૦૦,૦૦૦ સુધીનું ભારત સરકાર ધ્વારા સુરક્ષા કવચ.
  • વર્ષ ૨૦૧૧ માં ભારત દેશની વસ્તી ગણતરીના આધારે આર્થિક રીતે પછાત લોકોના થયેલા સર્વે માં જણાયેલ પરિવારોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
  • આમ, લીસ્ટમાં જો આપનું અથવા આપના પરિવારનું નામ નાં હોઈ તો નવા પરિવારોના નામ ઉમેરવાનું હાલ કોઈ પ્રાવધાન નથી.
  • પરંતુ, જો આપ ગુજરાતમાં વસવાટ કરતા હોવ અને ૪ લાખ થી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા હોવ તો આપ માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ બનાવી સારવાર કરાવી શકો છો.

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ના લીસ્ટમાં નામ ચેક કરવા સ્થાનિક CSC સેન્ટર અથવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.

Official Website Apply Online

Leave a Comment