Ayushman Card Yojana Apply Online
Ayushman Card Yojana : નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના એક યોજના વિશે જે યોજના આયુષ્યમાન કાર્ડ યોજના છે જે કેવી રીતે કઢાવવું ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. ફોર્મ કેવી રીતે ભરવાનુ રહેશે, આ બધી વિગતવાર માહિતી નીચે મુજબ આપેલ છે.
Ayushman Card Registration 2023
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના/આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા
જરૂરી પુરાવા.
- પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ નો લેટર
- રેશન કાર્ડ (નવો બારકોડેડ)
- આધાર કાર્ડ
- ઉપરોક્ત પુરાવા લઇ જીલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક CSC સેન્ટર પર રૂબરૂ જઈ ૩૦રૂ. પ્રતિ વ્યક્તિ ચૂકવી કાર્ડ બનાવી શકો છો.
Ayushman Card Yojana :
ખાસનોંધ :
- દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ વાર્ષિક રૂ.૧૦,૦૦,૦૦૦ સુધીનું ભારત સરકાર ધ્વારા સુરક્ષા કવચ.
- વર્ષ ૨૦૧૧ માં ભારત દેશની વસ્તી ગણતરીના આધારે આર્થિક રીતે પછાત લોકોના થયેલા સર્વે માં જણાયેલ પરિવારોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
- આમ, લીસ્ટમાં જો આપનું અથવા આપના પરિવારનું નામ નાં હોઈ તો નવા પરિવારોના નામ ઉમેરવાનું હાલ કોઈ પ્રાવધાન નથી.
- પરંતુ, જો આપ ગુજરાતમાં વસવાટ કરતા હોવ અને ૪ લાખ થી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા હોવ તો આપ માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ બનાવી સારવાર કરાવી શકો છો.
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ના લીસ્ટમાં નામ ચેક કરવા સ્થાનિક CSC સેન્ટર અથવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.
Official Website | Apply Online |