10 પાસ ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2022 : તાજેતર માં પોસ્ટ વિભાગ માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૧૮૮ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે . મિત્રો આજે અપને આ લેખ માં આં ભરતી વિશે ની તમામ માહિતી મેળવીશું.
10 પાસગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2022
સત્તાવાર વિભાગ
ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022
પોસ્ટનું નામ
MTS, PA/SA, પોસ્ટમેન/મેલ ગાર્ડ
કુલ ખાલી જગ્યા
188 પોસ્ટ
લાયકાત
10 અને 12 પાસ
અરજી શરૂઆતની તારીખ
23-10-2022
અરજી કરવાની છેલ્લી તારીખ
22-11-2022
સત્તાવાર વેબસાઈડ
www.indiapost.gov.in
વય મર્યાદા :
10 pass post bharati માટે નીચે પ્રમાણે ની વય ના ઉમેદવારો અરજી કરી શકશે.