સ્કુલોમાં દિવાળી વેકેશનની તારીખ જાહેર :- દિવાળી વેકેશન શાળાઓમાં ક્યારે વેકેશન પડશે તેના વિશે આ આર્ટીકલ ની અંદર વાત કરવાની છે તો મિત્રો ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશન ની તારીખો એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી શાળા કે પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજ્યમાં આવેલા પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન જાહેર કરાયું છે તો મિત્રો દિવાળી વેકેશન તારીખ 20-10-2022 થી તારીખ 9/11/2022 સુધી કુલ એમ 21 દિવસનું વેકેશન રહેશે
દિવાળી વેકેશનની તારીખ જાહેર 2022-23
દિવાળી વેકેશન ની તારીખો જે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીના સંકલનમાં રહીને સૂચન મુજબ વેકેશનની તારીખ જાહેર કરવાની હોય છે જેથી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બાળકોના વેકેશન ની તારીખ એક સરખી રહે છે જિલ્લા શિક્ષણ અધિકારીઓ આ પત્ર ની જાણ સરકારી ગ્રાન્ટેડ અને 100 નિર્ભવ અધ્યાપન મંદિરો બાળ અધ્યાય પણ મંદિરો પ્રાયોરીક શાળાઓ તેમજ આપણા તાબા હેઠળની તમામ શાળાઓને અમલ કરવાનો રહેશે
ગુજરાત શિક્ષણ બોર્ડ દિવાળી વેકેશન કેલેન્ડર જાહેર
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રથમ સત્ર બીજું સત્ર ની પરીક્ષા ની તારીખ બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર રજાઓ સહિતની તમામ વિગતો રજૂ કરવામાં આવે છે.
- ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આગામી 14 માસથી શરૂ થનાર છે અને 31 માર્ચ સુધી આ પરીક્ષા પૂર્ણ થશે
- આ સિવાય વર્ષની અંદર 80 જેટલી રજાઓ પણ રહેશે જેની અંદર ગુજરાત બોર્ડ કેલેન્ડર ની અંદર જાહેર કરવામાં આવ્યું છે
school diwali vacation in gujarat 2022
Sclool Diwali Vacation 2022
દિવાળી વેકેશન વિશે મહત્વપૂર્ણ તારીખો
દિવાળી વેકેશનની શરૂઆતની તારીખ | 20/10/2022 |
દિવાળી વેકેશન પૂરું થવાની તારીખ | 09/11/2022 |