Studywale Gujarati And Hindi Daily Free Rashifal
દૈનિક પંચાંગ જાણો ગુજરાતી ભાષામાં
નમસ્કાર મિત્રો તમને આ વેબસાઈટ પર ડેઈલી ફ્રી રાશિફળ જાણવા મળશે.
જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે આજના દિવસે તમને શું લાભ થશે તો જાણો આજની સાચી ભવિષ્યવાણી અને જાણો તમારો શુભ દિવસ.
મીન (દ,ચ,ઝ,થ) | વૃષભ (બ,વ,ઉ) | કર્ક (ડ,હ) | કન્યા (પ,ઠ,ણ) |
તુલા (ર,ત) | વૃશ્ચિક (ન,ય) | કુંભ (ગ,સ,શ,ષ) | મકર (ખ,જ) |
સિંહ (મ,ટ) | ધન (ભ,ધ,ફ,ઢ) | મિથુન (ક,છ,ઘ) | મેષ (અ,લ,ઈ) |
ખાસ કરીને તમને આજના રાશિફળ તમને જણાવશે કે આજના દિવસે તમારે કઈ વાત પર વધારે ધ્યાન રાખવું જોઈએ અને આજના દિવસ માટે કઈ વસ્તુ ટાળવી જોઈએ તો તમે ઊપર આપેલ અલગ-અલગ તમારી રાશિ મુજબ આજના દિવસની તમે પ્રગતિ વિશે જાણી શકો છો. તો ચાલો મિત્રો આજના રાશિફળ વિશે વધું વિગતવાર માહિતી મેળવીએ.
રાશિફળ એ મિત્રો પ્રાચીન સમયથી એક જયોતિષ શાસ્ત્ર ની એ વિદ્યા છે. જેના દ્વારા વિવિધ સમયગાળા ની ભવિષ્યવાણી કરવામાં આવે છે. વૈદિક જ્યોતિષ 12 રાશિ ચિહ્નો મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન માટે આ બધાં ભવિષ્ય કથન કરવામા આવે છે.
એજ રીતે 27 નક્ષત્રો માટે પણ આ રીતે ભવિષ્ય વાણી કરી શકાય છે . દરેક રાશિમાં તેમના પોતાની પ્રકૃતિ ગુણધર્મો હોય છે, તેથી દરરોજ ગ્રહોની સ્થિતિ મુજબ તેમનાથી જોડ્યલા જાતકોમાં ઘટિત થવાની શક્યતા અલગ-અલગ હોય છે આજ કારણે દરેક રાશિ નું રાશિફળ અલગ હોય છે Astrosage.com પર આપેલ દૈનિક રાશિફળ અમે ખગોળ શાસ્ત્ર પ્રમાણે આ સંદેશ રજુ કર્યો છે. એજ રીતે સાપ્તાહિક રાશિફળ માં અમે સુક્ષ્મ જ્યોતિષ ગણતરી મુજબ ની કાળજી લીધી છે. આખા વર્ષના બધાં ગ્રહિય પરિવર્તનો, ગોચર અને ઘણી બધી બીજી બ્રહ્માંડીય ગણતરીઓ દ્વારા વર્ષ ના વિભિન્ન પાસાઓ જેમકે આરોગ્ય, વૈવાહિક જીવન અને પ્રેમ, ધન – ધાન્ય અને સમૃદ્રી પરિવાર અને વ્યવસાય અને નોકરી જેવા બધાં વિષય ની માહિતી પુરી પાડે છે.
શું આ રાશિફળ સાચી હોય છે?
હવે જણાવી દઈએ કે આ રાશિ ફલાદેશ રાશિ ના આધારે લખવામાં આવે છે, આ સમગ્ર વિશ્વના અબજો લોકોની આગાહી કુંડળીમાં આ 12 રાશિઓ થી કરવામા આવે છે તેમને સામાન્ય કથન માનવામાં આવે છે, આમ ચોક્કસ આગાહી માટે, કોઈ પણ જ્યોતિષ કે સમગ્ર કુંડળીનો અધ્યન કરાવો જોઈએ.
દૈનિક રાશિફળ કેવી રીતે ગણવામાં આવે છે?
ભારતીય જ્યોતિષ વિદ્યામાં વર્તમાન ગ્રહોની સ્થિતિ ને ગોચર કહેવામાં આવે છે, એમ આજનું રાશિફળ ગોચર આધારિત હોય છે, એટલે કે તેમાં જોવામાં આવે છે કે વર્તમાન ગ્રહો તમારા રાશિ ચક્ર થી સ્થિત છે તમારી રાશિ ને લગ્ન માની ને તેમાં ગોચર ના ગ્રહ ને મુકીને કુંડળી બને છે તે કુંડળી ફલાદેશ મુખ્ય આધાર હોય છે. આ ઉપરાંત પચાંગ ના ઘટકો જેમકે વાર, નક્ષત્ર , અને યોગ કરણ પણ જોવામાં આવે છે.
આ રાશિફળ ચંદ્ર પર આધારિત હોય છે કે સૂર્ય પર?
એસ્ટ્રોસેજ ના ફલ કથન ચંદ્ર રાશી કે મુન સાઈન આધારિત છે. આ ભવિષ્ય કથન ને સન (સૂર્ય) રાશિ સાથે વાચવું યોગ્ય રહેશે નહીં. ભારતીય જ્યોતિષ વિદ્યા માં દરેક જગ્યાએ ચંદ્ર રાશિ ને મહત્વ આપવામાં આવ્યું છે.
મારી રાશિ કેવી રીતે જણવી?
જો મિત્રો તમે પોતે તમારી પોતાની રાશિ વિશે જાણતા નથી તો અથવા તમારી રાશિ જાણવા માંગો છો તો તમે એસ્ટ્રોસેજ ના રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરી તમારા રાશિ ને જાણી શકો છો. તમારા રાશિ ને જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ની જરૂર પડશે.
હેલ્લો મિત્રો તમે ડેઈલી દૈનિક રાશિફળ તમે આ વેબસાઈટ પર ફ્રી માં મેળવી શકો છો. અને તમને આ વેબસાઈટ પર ડેઈલી નવી માહિતી અને રોજબરોજ સમાચારો શૈક્ષણિક સમાચાર, સરકારી નોકરી, ઓનલાઈન ફ્રી ટેસ્ટ આ બધી માહિતિ તમને આ વેબસાઈટ પરથી મેળવી શકો છો.