PM Modi To Launch 5G In Gandhinagar New Update
PM Modi To Launch 5G In Gandhinagar ગાંધીનગરથી દેશમાં 5G ની શરૂઆત થવાની સંભાવના: PM મોદી ઉદ્ઘાટન કરે તેવી શક્યતાઓ મોબાઈલ સેવાઓમાં સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર શકય હોય તેવી પાંચમી જનરેશન ( 5G ) સેવાઓ દેશમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેથી પ્રારંભ થશે . આ સેવાઓ દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમર્પિત કરશે અને તા . 15 … Read more