તમારો કલર ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો

કલર ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો – ભારતીય ચૂંટણીપંચ દ્વારા 1 ફેબ્રુઆરીથી ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ થઇ શકે એ માટે e-Epic નામની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા દ્વારા તમે તમારો Epic નંબર એટલે કે ચૂંટણીકાર્ડ નંબર અથવા રેફરન્સ નંબર દાખલ કરીને ચૂંટણી કાર્ડ ઘર બેઠા color voter id download pdf ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય … Read more